Letest News
કોરોના રસી લેવા તૈયાર થયેલા ૨૫ લોકોની હાજરીમાં આજે મોકડ્રીલ
આજે અને કાલે બે દિવસ સુધી અલગ અલગ જગ્યાએ કામગીરી થશે
શિહોલીમોટીમાં તંત્રના પાપે એક મહિનાથી દુષિત પાણી પીતા ગ્રામજનો
પાણીની લાઇન લીકેજ થવાથી દુષિત પાણી આવી રહ્યું છે ઃસરપંચના બહેરા કાને વાત પડતી નથી
કળયુગની માતાએ નણંદની સામાન્ય વાતે માઠુ લગાડતા બે દિકરીઓને કેનાલમાં હોમી દીધી દહેગામમાં મમતા લજવાઇ ઃ જનેતાએ પોતાની બે દિકરીઓને મારી નાંખી
દિકરીએ મમ્મી પાસે ખાવા માટે ચવાણંું માંગતા દિકરીઓને લઇ મા ઘરેથી નિકળી ગઇ હતી
ભીલડી સહિત તાલુકાઓમાં જળસંકટનો તોળાતો ગંભીર ખતરો
ભર શિયાળાની સિઝનમાં ભૂગર્ભ જળ તૂટતા જગતના તાતને વધ્યું ટેન્શન
માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડયો, માઇનસ ૨ ડિગ્રી
* લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો થતાં કોલ્ડવેવ * ઘણી જગ્યાએ બરફ જામી ગયો
આગામી ત્રણ દિવસ કાતિલ ઠંડી પડવાની સંભાવના બનાસકાંઠા જિલ્લામાં રેકોર્ડબ્રેક ઠંડી ઃ લોકો થથર્યા
ડીસામાં રેકોર્ડબ્રેક ઠંડી ઃ પારો ૬.૭ ડિગ્રી
કોહલી ICC ક્રિકેટર ઓફ ધ ડેકેડ બન્યાં, ધોનીને સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ.

ગુજરાતમાં જિયોના 50 મહિનામાં 2.50 કરોડ ગ્રાહકો, સાત ઓપરેટરોને મળીને અઢી કરોડ ગ્રાહકો મેળવતાં 12 વર્ષ લાગ્યા હતા.

અમદાવાદમાં પોલીસ અધિકારીના સ્ક્વોડે કામગીરી બતાવવા કેસ કર્યો, ખોટું કર્યાનું સામે આવતાં ઉચ્ચ પોલીસ અધિકારીએ કર્મચારીઓને સંત્રી તરીકે મૂકી દીધાં.

રાધનપુર હાઇવે પર ટ્રક સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ, મોરબીના એક જ પરિવારના 3 સભ્યોએ જીવ ગુમાવ્યો

કિરણ રાવ સાથે માત્ર 30 મિનિટ વાત કરીને આમિર ખાન ઈમ્પ્રેસ થયો હતો.

એ આર રહેમાનની માતા કરીમા બેગમનું અવસાન, મ્યૂઝિક મેસ્ટ્રોએ સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ પાઠવી.

ફેનનો સવાલ- કોલર ટ્યુન ક્યારે બંધ થશે, બિગ બી બોલ્યા- કષ્ટ માટે ક્ષમા પ્રાર્થી.

ભાજપે કહ્યું- કોંગ્રેસ સ્થાપના દિવસ ઊજવી રહી છે અને રાહુલ ગાંધી ગાયબ, જવાબ- નાનીને મળવામાં ખોટું શું છે?

રાજકોટ એઇમ્સ હોસ્પિટલ બાદ 1 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 118 કરોડના ‘લાઈટ હાઉસ’ પ્રોજેક્ટનું ઈ-ખાતમુહૂર્ત કરશે, દેશના 6 શહેરમાં જ આ પ્રોજેક્ટ બનશે.

કોરોના વાયરસના નવા સ્ટ્રેનના લક્ષણો અંગે 'જીનોમ સ્ટડી' કરાશે, UKથી આવેલા CM રૂપાણીના પુત્રી અને જમાઈએ RT-PCR ટેસ્ટ કરાવ્યો.

સોશિયલ ડિસ્ટન્સના આવા ધજાગરા ઉડતાં તમે વિશ્વમાં ક્યાંય નહીં જોયા હોય, ભાજપ નેતાના લગ્નની ડીજે પાર્ટીમાં હજારો લોકો બેશરમ બનીને નાચ્યા.

અપ્રિલિયા SXR 160 અને સુઝુકી બર્ગમેન સ્ટ્રીટ 125 સ્કૂટર વચ્ચે કન્ફ્યુઝન હોય તો સ્પેસિફિકેશન્સ કમ્પેર કરો અને કયું સ્કૂટર બેસ્ટ છે જાણો.

'ધ સોંગ ઓફ સ્કોર્પિયન્સ' આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થશે, છેલ્લી વાર મોટા પડદે જોવા મળશે.