ધ ઓબેરોય સુખવિલાસ રિસોર્ટમાં કરી શકે છે લગ્ન, એક રૂમનું ભાડું છે 45 હજારથી 6 લાખ રૂપિયા
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2022-11-03 16:32:45
- Views : 323
- Modified Date : 2022-11-03 16:32:45
બોલિવૂડ એકટર સિદ્ધાર્થ મલ્હોત્રા તથા કિઆરા અડવાણી પોતાની રિલેશનશિપને લઈને ચર્ચામાં રહે છે. કિઆરા તથા સિદ્ધાર્થ ડિસેમ્બરમાં લગ્ન કરવાનાં છે. બંનેએ લગ્નની ડેટ ફાઇનલ કરી દીધી છે. આ વચ્ચે લગ્નને લઈને વધુ એક અપડેટ આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને લગ્નસ્થળ તરીકે ચંદીગઢના ‘ધ ઓબેરોય સુખવિલાસ પેલેસ’ પર પસંદગીનો કળશ ઢોળી શકે છે.
ધ ઓબેરોય સુખવિલા રિસોર્ટમાં લઈ શકે છે સાત ફેરા
એન્ટરટેનમેન્ટ વેબસાઇટ ‘પિંકવિલા’ના એક રિપોર્ટ અનુસાર, સિદ્ધાર્થ મલ્હોત્રાનાં અંગત સૂત્રોએ જણાવ્યું હતું કે બંને છેલ્લા એક
મહિનાથી લગ્ન માટે જગ્યા શોધી રહ્યાં છે. સિદ્ધાર્થ તથા કિઆરા આ સમયે
ચંદીગઢમાં પ્રોપર્ટી શોધી રહ્યાં છે. એમાં ‘ધ ઓબેરોય સુખવિલા રિસોર્ટ’ સૌથી પહેલી પસંદગી બને તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ રિસોર્ટમાં જ અગાઉ અભિનેતા
રાજકુમાર રાવ અને પત્રલેખાએ પણ લગ્ન કર્યાં હતાં.
આ કપલ પહેલાં ગોવામાં લગ્ન કરવાનું હતું
સૂત્રોના હવાલાથી આવતી માહિતી પ્રમાણે, અગાઉ આ કપલે લગ્ન માટે ગોવાની પસંદગી કરી હતી, પરંતુ સિદ્ધાર્થનો પરિવાર પંજાબમાં રહેતો હોઈ ગોવાનો પ્લાન કેન્સલ કર્યો છે.
ડિસેમ્બરમાં લગ્નને મુંબઈમાં રિસેપ્શન પાર્ટી
અન્ય એક એન્ટરટેનમેન્ટ વેબસાઇટ 'બોલિવૂડ હંગામા'ના અહેવાલ પ્રમાણે, કિઆરા તથા સિદ્ધાર્થ ડિસેમ્બરમાં લગ્ન કરવાનાં છે. બંનેએ લગ્નની ડેટ ફાઇનલ કરી નાખી છે. લગ્ન બાદ બંને મુંબઈમાં ભવ્ય રિસેપ્શન પાર્ટી આપશે. આ રિસેપ્શનમાં બોલિવૂડના અનેક સેલેબ્સ સામેલ થશે.
લગ્નની જાહેરાત ટૂંક સમયમાં
હાલમાં સિદ્ધાર્થ તથા કિઆરા લગ્નની તૈયારીમાં વ્યસ્ત
છે. બંને લગ્નને સિક્રેટ રાખવા માગે છે. કપલ લગ્નની પૂરી તૈયારી કરી લીધા
બાદ જ ઓફિશિયલ જાહેરાત કરશે.
સિદ્ધાર્થ-કિઆરાનું વર્કફ્રન્ટ
સિદ્ધાર્થ તથા કિઆરાએ 'શેરશાહ'માં સાથે કામ કર્યું હતું અને અહીંથી બંને
વચ્ચેના પ્રેમની શરૂઆત થઈ હતી. હવે સિદ્ધાર્થ વેબસિરીઝ 'ઇન્ડિયન પોલીસ'માં જોવા મળશે. આ સિરીઝને રોહિત શેટ્ટી ડિરેક્ટ કરે છે.
કિઆરા 'સત્યપ્રેમ કી કથા'માં જોવા મળશે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન છે.
Related News
હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ હોવાનો ટ્રમ્પનો મોટો...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 13
યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: રશિયાનું...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:41 pm
- 172
ઈરાન યુદ્ધ વચ્ચે રશિયાને 'મોટી ગિફ્ટ' આપવાની તૈયારીમાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:08 pm
- 96
ખામેનેઈના મૃત્યુ બાદ મિડલ ઈસ્ટ યુદ્ધમાં હિઝબુલ્લાહની...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:52 pm
- 93
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતાં દુનિયા ટેન્શનમાં પણ ભારત પાસે પ્લાન B! સંકટ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:32 pm
- 110
નાઈજીરિયામાં લોહીની નદીઓ વહી! અંધાધૂંધ ગોળીબારમાં 30ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:13 pm
- 77
ભારત 4 દાયકા પછી ઝેલમ નદી પર વુલર બેરેજ પ્રોજેક્ટ ફરી શરૂ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:12 pm
- 82
અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:10 pm
- 65
દિગ્ગજ નેપાળી અભિનેતા સુનીલ થાપાનું...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:49 pm
- 70
રશિયામાં રેલવે સ્ટેશને મોટી દુર્ઘટના, ટ્રેન ખડી પડતાં જ પ્રચંડ...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:06 pm
- 77
આ એક 'ડર'ના કારણે ઈરાન પર હુમલો નથી કરી રહ્યું...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:47 pm
- 76
ગૌતમ અદાણી અને ભત્રીજો સાગર અદાણી નોટિસ સ્વીકારવા...
- by Yogesh
- January 31, 2026, 3:30 pm
- 51
એપસ્ટિન ફાઈલ્સમાં બ્રિટિશ રાજાના ભાઈની એવી તસવીર જાહેર થઇ કે બધાના હોંશ...
- by Yogesh
- January 31, 2026, 3:27 pm
- 321
EU બાદ અમેરિકા સાથે 'બિગ ડીલ' ની નજીક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:38 pm
- 77
ભારત અને ઈયુની ટ્રેડ ડીલથી બાંગ્લાદેશની મુશ્કેલી...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 2:52 pm
- 75
ભારત-યુરોપની ફ્રી ટ્રેડ ડીલમાં વિઘ્ન નાંખવા આવ્યું...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:13 pm
- 47
13000 ફ્લાઈટ્સ રદ, બત્તીગુલ, લોકોને ઘરમાં પુરાઈ જવા...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:57 pm
- 85
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની કરપીણ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:29 pm
- 52
પાકિસ્તાનમાં લગ્ન સમારોહમાં આત્મઘાતી વિસ્ફોટમાં 5 લોકોના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:20 pm
- 53
અમેરિકા 25% ટેરિફ પાછો ખેંચી શકે, નાણામંત્રીના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:17 pm
- 47
ડોનાલ્ડ ટ્રમ્પના 'બોર્ડ ઓફ પીસ' સાથે જોડાતા કેમ ખચકાઈ રહ્યું છે ભારત? જાણો...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:42 pm
- 50
USAની દાદાગીરીથી યુરોપ પણ કંટાળ્યું! ટ્રમ્પના ભાષણ બાદ ફોડ્યો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:49 pm
- 52
ગ્રીનલેન્ડ અમેરિકાનું શાસન સ્વીકારી લે તો શું...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:47 pm
- 52
હિંદ મહાસાગરના ટાપુ પર ડોનાલ્ડ ટ્રમ્પની...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:36 pm
- 57
અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:20 pm
- 91
ટ્રમ્પના 'ગાઝા પીસ બોર્ડ'ને ફ્રાંસના પ્રમુખે બતાવ્યો...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:19 pm
- 52
વ્હાઇટ હાઉસમાં લંચ કરીને ખુશ હતા આસિમ મુનિર, હવે ટ્રમ્પે માંગી લીધી...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 3:12 pm
- 57
બોલિવૂડમાં કોમવાદ મુદ્દે વિવાદ બાદ એઆર રહેમાનની...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:50 pm
- 357
પશ્ચિમી દેશોના ઝઘડામાં ચીન-રશિયાને...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:43 pm
- 44
બાંગ્લાદેશમાં વધુ બે હિન્દુઓની હત્યા : બ્રિટિશ સાંસદો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:41 pm
- 54
શાહરુખ ખાનના ચાહકો માટે ગુડ...
- by Yogesh
- January 17, 2026, 2:09 pm
- 83
ભારતે દાળ-કઠોળ પર 30% 'ટેરિફ' ઝીંકતા અમેરિકાના વેપારીઓ ઊંચા-નીચા, ટ્રમ્પને...
- by Yogesh
- January 17, 2026, 1:56 pm
- 49
બોલિવૂડમાં સાંપ્રદાયિક્તા? એ આર રહેમાનના નિવેદન બાદ...
- by Yogesh
- January 17, 2026, 1:43 pm
- 79
યુરોપ સહિતના વૈશ્વિક બજારોમાં મજબૂત તેજી એલ્યુમીનિયમ સહિતના ભાવોમાં...
- by B.K.NEWS DAINIK
- January 3, 2026, 3:21 pm
- 59
આતંકવાદના સમર્થક દેશોને ઈનામ આપો છો, બેવડા માપદંડ નહીં ચાલે : G7ના મંચથી PM...
- by B.K.NEWS DAINIK
- June 18, 2025, 11:50 am
- 192
ભારતને મળશે સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, 30 હજાર કરોડ રૂપિયામાં ડીલ...
- by B.K.NEWS DAINIK
- June 10, 2025, 12:51 pm
- 144
16 વર્ષમાં લગ્ન, 17એ માતા, આ ગુજરાતી અભિનેત્રીએ પહેલી જ ફિલ્મથી બનાવી હતી...
- by B.K.NEWS DAINIK
- June 8, 2025, 12:18 pm
- 184
હાર્વર્ડમાં ભણવા માગતા વિદેશી વિદ્યાર્થીઓને મોટો ઝટકો, ટ્રમ્પે વિઝા...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:54 am
- 88
દિગ્ગજ અભિનેતાની ટિપ્પણી બાદ દક્ષિણના બે રાજ્યો વચ્ચે ભાષાને લઈને વિવાદ,...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 11:06 am
- 139
રણબીર કપૂરની 'રામાયણ'માં મહાદેવનો રોલ નિભાવશે મોહિત રૈના? ફેન્સમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 11:04 am
- 135
શ્રીલીલાની 'હલદી'ની તસવીરો વાયરલ, ચાહકોમાં અનેક...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:59 am
- 84
સ્મૃતિ ઇરાનીએ સિક્યોરિટી સાથે ક્યોંકિ સાસનું શૂટિંગ શરૂ...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:21 am
- 152
રશિયામાં મોટી દુર્ઘટના, બ્રિજ ધસી પડતાં ટ્રેન પાટા પરથી ખડી પડી, 7ના મોત,...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:16 am
- 71
બલુચિસ્તાનના સોરાબ શહેર પર બળવાખોર બલોચ આર્મીનો...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:14 am
- 84
ટ્રમ્પે ચીનથી આયાત થતા એલ્યુમિનિયમ સ્ટીલ પરનો ટેરિફ વધારી 50 ટકા...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:11 am
- 105
યુએસમાં ચીની છાત્રોના વીઝા રદ કરવાની ખબરો વચ્ચે, શું ચીની રાષ્ટ્રપતિ શી...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:07 am
- 55
શ્રીલંકા: બસ લપસીને ખાડામાં ખાબકી, 21 લોકોના મોત; 30 થી વધુ લોકો...
- by B.K.NEWS DAINIK
- May 12, 2025, 5:18 pm
- 67
સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો, વિશ્વ બેંકે હાથ ઊંચા કર્યા,...
- by B.K.NEWS DAINIK
- May 9, 2025, 4:58 pm
- 91
'કોઈ ને કોઈ રીતે ભારત-પાકિસ્તાન...' પહલગામ હુમલા બાદ તંગદિલી વચ્ચે ટ્રમ્પનું...
- by B.K.NEWS DAINIK
- April 26, 2025, 2:39 pm
- 292



