રણબીર કપૂરની 'રામાયણ'માં મહાદેવનો રોલ નિભાવશે મોહિત રૈના? ફેન્સમાં ભારે ઉત્સુકતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-06-01 11:04:21
  • Views : 85
  • Modified Date : 2025-06-01 11:04:21

નિતેશ તિવારી બૉલિવૂડની સૌથી મોટી ફિલ્મ 'રામાયણ' બનાવી રહ્યા છે. જેમાં રણબીર કપૂર રામની ભૂમિકા ભજવશે. રામાયણ ફિલ્મમાં રાવણના રોલમાં યશ, સીતામાતાના રોલમાં સાઈ પલ્લવી અને હનુમાનના રોલમાં સની દેઓલ જેવા મોટા દિગ્ગજ અભિનેતાનો સમાવેશ થાય છે. 

મોહિત રૈના ભગવાન શિવની ભૂમિકા નીભાવશે

મળતી જાણકારી પ્રમાણે ટીવી એક્ટર મોહિત રૈના ફરી ફિલ્મમાં ભગવાન શિવની ભૂમિકા નીભાવશે. મોહિત રૈના ટીવી પર ભગવાન શિવનો રોલ નીભાવી રહ્યા છે. તેમણે 'દેવો કે દેવ મહાદેવ' માં આ રોલ થકી દરેક દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. 

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 96