હિંદ મહાસાગરના ટાપુ પર ડોનાલ્ડ ટ્રમ્પની નજર!
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2026-01-21 14:36:30
- Views : 73
- Modified Date : 2026-01-21 14:36:30
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના આક્રમક વલણને કારણે ફરી એકવાર વૈશ્વિક ચર્ચાના કેન્દ્રમાં છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ' પર બ્રિટનની એ યોજનાની આકરી ટીકા કરી છે, જે અંતર્ગત બ્રિટન 'ડિયેગો ગાર્સિયા' જેવા મહત્ત્વના ટાપુ ધરાવતા ચાગોસ દ્વીપસમૂહનું સાર્વભૌમત્વ મોરિશસને સોંપવા જઈ રહ્યું છે.
ટ્રમ્પનો આક્રોશ: યુકે-મોરિશસ કરારને ગણાવ્યો 'મોટી મૂર્ખામી'
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટન અને મોરિશસ વચ્ચેના ટાપુ કરાર પર આકરી પ્રતિક્રિયા આપતા તેને બ્રિટનની મોટી નબળાઈ ગણાવી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના જ નાટો(NATO) સાથી દેશ બ્રિટન સામે સવાલો ઉઠાવ્યા છે.
આ અંગે ટ્રમ્પે લખ્યું કે, 'ચોંકાવનારી વાત એ છે કે આપણું 'હોશિયાર' નાટો સાથી બ્રિટન હાલમાં કોઈ પણ નક્કર કારણ વગર 'ડિયેગો ગાર્સિયા' ટાપુ મોરિશસને સોંપવાની યોજના બનાવી રહ્યું છે. આ ટાપુ પર અમેરિકાનું અત્યંત વ્યૂહાત્મક અને મહત્ત્વનું સૈન્ય મથક આવેલું છે. આંતરરાષ્ટ્રીય શક્તિઓ જેમ કે ચીન અને રશિયા બ્રિટનની આ નબળાઈને નોંધી રહ્યા છે, જે ભવિષ્યમાં જોખમી સાબિત થઈ શકે છે.'
પોતાના નેતૃત્વના વખાણ કરતા ટ્રમ્પે દાવો કર્યો કે, 'આંતરરાષ્ટ્રીય શક્તિઓ માત્ર 'તાકાત'ને જ ઓળખે છે. મારા નેતૃત્વ હેઠળ માત્ર એક જ વર્ષમાં અમેરિકાનું સન્માન વિશ્વમાં પહેલા કરતા ઘણું વધી ગયું છે.' આ સાથે જ તેમણે બ્રિટન દ્વારા આ મહત્ત્વની જમીન જતી કરવી તેને 'ભારે મૂર્ખામી' ગણાવી હતી.
ગ્રીનલેન્ડ મેળવવાની માંગને ટેકો
આ વિવાદનો ઉલ્લેખ કરીને ટ્રમ્પે ફરી એકવાર ગ્રીનલેન્ડ પર અમેરિકાના દાવાને મજબૂત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, 'રાષ્ટ્રીય સુરક્ષાના અનેક કારણો પૈકીનું આ એક મુખ્ય કારણ છે કે શા માટે અમેરિકા માટે 'ગ્રીનલેન્ડ' મેળવવું અનિવાર્ય છે. તેમણે ડેનમાર્ક અને અન્ય યુરોપિયન સાથી દેશોને આ બાબતે યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી છે.
વ્યૂહાત્મક મહત્ત્વ: હિંદ મહાસાગરમાં અમેરિકા-બ્રિટનનું મજબૂત સૈન્ય મથક
હિંદ મહાસાગરમાં સ્થિત ડિયેગો ગાર્સિયા ટાપુ પર 1960ના દાયકાથી બ્રિટન અને અમેરિકાનું સંયુક્ત સૈન્ય મથક કાર્યરત છે. મધ્ય પૂર્વ, દક્ષિણ એશિયા અને પૂર્વ આફ્રિકામાં લશ્કરી કામગીરી માટે આ મથક અત્યંત વ્યૂહાત્મક માનવામાં આવે છે. મે 2025માં થયેલા નવા કરાર મુજબ, બ્રિટન આ ટાપુઓનું સાર્વભૌમત્વ મોરિશસને સોંપશે, પરંતુ ડિયેગો ગાર્સિયા પરનું સૈન્ય મથક આગામી 99 વર્ષ સુધી બ્રિટન પાસે લીઝ પર રહેશે.
રસપ્રદ વાત એ છે કે, અગાઉ ટ્રમ્પ વહીવટીતંત્રે જ આ કરારને ટેકો આપ્યો હતો, પરંતુ હવે ટ્રમ્પે અચાનક 'યુ-ટર્ન' લઈને તેનો આકરો વિરોધ કર્યો છે. બીજી તરફ, બ્રિટિશ સરકારે ટ્રમ્પની ટીકાનો જવાબ આપતા જણાવ્યું છે કે, કાયદાકીય ગૂંચવણો ટાળવા અને સૈન્ય મથકની સુરક્ષા જાળવી રાખવા માટે આ કરાર રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ અનિવાર્ય હતો.
Related News
હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ હોવાનો ટ્રમ્પનો મોટો...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 68
યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: રશિયાનું...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:41 pm
- 198
ઈરાન યુદ્ધ વચ્ચે રશિયાને 'મોટી ગિફ્ટ' આપવાની તૈયારીમાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:08 pm
- 125
ખામેનેઈના મૃત્યુ બાદ મિડલ ઈસ્ટ યુદ્ધમાં હિઝબુલ્લાહની...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:52 pm
- 122
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતાં દુનિયા ટેન્શનમાં પણ ભારત પાસે પ્લાન B! સંકટ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:32 pm
- 138
નાઈજીરિયામાં લોહીની નદીઓ વહી! અંધાધૂંધ ગોળીબારમાં 30ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:13 pm
- 92
ભારત 4 દાયકા પછી ઝેલમ નદી પર વુલર બેરેજ પ્રોજેક્ટ ફરી શરૂ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:12 pm
- 104
અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:10 pm
- 83
રશિયામાં રેલવે સ્ટેશને મોટી દુર્ઘટના, ટ્રેન ખડી પડતાં જ પ્રચંડ...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:06 pm
- 95
આ એક 'ડર'ના કારણે ઈરાન પર હુમલો નથી કરી રહ્યું...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:47 pm
- 91
ગૌતમ અદાણી અને ભત્રીજો સાગર અદાણી નોટિસ સ્વીકારવા...
- by Yogesh
- January 31, 2026, 3:30 pm
- 68
એપસ્ટિન ફાઈલ્સમાં બ્રિટિશ રાજાના ભાઈની એવી તસવીર જાહેર થઇ કે બધાના હોંશ...
- by Yogesh
- January 31, 2026, 3:27 pm
- 407
EU બાદ અમેરિકા સાથે 'બિગ ડીલ' ની નજીક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:38 pm
- 94
ભારત અને ઈયુની ટ્રેડ ડીલથી બાંગ્લાદેશની મુશ્કેલી...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 2:52 pm
- 92
ભારત-યુરોપની ફ્રી ટ્રેડ ડીલમાં વિઘ્ન નાંખવા આવ્યું...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:13 pm
- 64
13000 ફ્લાઈટ્સ રદ, બત્તીગુલ, લોકોને ઘરમાં પુરાઈ જવા...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:57 pm
- 99
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની કરપીણ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:29 pm
- 68
પાકિસ્તાનમાં લગ્ન સમારોહમાં આત્મઘાતી વિસ્ફોટમાં 5 લોકોના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:20 pm
- 69
અમેરિકા 25% ટેરિફ પાછો ખેંચી શકે, નાણામંત્રીના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:17 pm
- 64
ડોનાલ્ડ ટ્રમ્પના 'બોર્ડ ઓફ પીસ' સાથે જોડાતા કેમ ખચકાઈ રહ્યું છે ભારત? જાણો...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:42 pm
- 69
USAની દાદાગીરીથી યુરોપ પણ કંટાળ્યું! ટ્રમ્પના ભાષણ બાદ ફોડ્યો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:49 pm
- 70
ગ્રીનલેન્ડ અમેરિકાનું શાસન સ્વીકારી લે તો શું...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:47 pm
- 67
હિંદ મહાસાગરના ટાપુ પર ડોનાલ્ડ ટ્રમ્પની...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:36 pm
- 73
અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:20 pm
- 113
ટ્રમ્પના 'ગાઝા પીસ બોર્ડ'ને ફ્રાંસના પ્રમુખે બતાવ્યો...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:19 pm
- 69
વ્હાઇટ હાઉસમાં લંચ કરીને ખુશ હતા આસિમ મુનિર, હવે ટ્રમ્પે માંગી લીધી...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 3:12 pm
- 74
પશ્ચિમી દેશોના ઝઘડામાં ચીન-રશિયાને...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:43 pm
- 61
બાંગ્લાદેશમાં વધુ બે હિન્દુઓની હત્યા : બ્રિટિશ સાંસદો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:41 pm
- 70
ભારતે દાળ-કઠોળ પર 30% 'ટેરિફ' ઝીંકતા અમેરિકાના વેપારીઓ ઊંચા-નીચા, ટ્રમ્પને...
- by Yogesh
- January 17, 2026, 1:56 pm
- 64
યુરોપ સહિતના વૈશ્વિક બજારોમાં મજબૂત તેજી એલ્યુમીનિયમ સહિતના ભાવોમાં...
- by B.K.NEWS DAINIK
- January 3, 2026, 3:21 pm
- 75
આતંકવાદના સમર્થક દેશોને ઈનામ આપો છો, બેવડા માપદંડ નહીં ચાલે : G7ના મંચથી PM...
- by B.K.NEWS DAINIK
- June 18, 2025, 11:50 am
- 207
ભારતને મળશે સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, 30 હજાર કરોડ રૂપિયામાં ડીલ...
- by B.K.NEWS DAINIK
- June 10, 2025, 12:51 pm
- 158
હાર્વર્ડમાં ભણવા માગતા વિદેશી વિદ્યાર્થીઓને મોટો ઝટકો, ટ્રમ્પે વિઝા...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:54 am
- 101
રશિયામાં મોટી દુર્ઘટના, બ્રિજ ધસી પડતાં ટ્રેન પાટા પરથી ખડી પડી, 7ના મોત,...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:16 am
- 84
બલુચિસ્તાનના સોરાબ શહેર પર બળવાખોર બલોચ આર્મીનો...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:14 am
- 97
ટ્રમ્પે ચીનથી આયાત થતા એલ્યુમિનિયમ સ્ટીલ પરનો ટેરિફ વધારી 50 ટકા...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:11 am
- 119
યુએસમાં ચીની છાત્રોના વીઝા રદ કરવાની ખબરો વચ્ચે, શું ચીની રાષ્ટ્રપતિ શી...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:07 am
- 68
શ્રીલંકા: બસ લપસીને ખાડામાં ખાબકી, 21 લોકોના મોત; 30 થી વધુ લોકો...
- by B.K.NEWS DAINIK
- May 12, 2025, 5:18 pm
- 80
સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો, વિશ્વ બેંકે હાથ ઊંચા કર્યા,...
- by B.K.NEWS DAINIK
- May 9, 2025, 4:58 pm
- 105
'કોઈ ને કોઈ રીતે ભારત-પાકિસ્તાન...' પહલગામ હુમલા બાદ તંગદિલી વચ્ચે ટ્રમ્પનું...
- by B.K.NEWS DAINIK
- April 26, 2025, 2:39 pm
- 307
શેરબજારમાં તીવ્ર કડાકાના પગલે ડોલર સામે રૂપિયો તૂટીને 86 નજીક...
- by B.K.NEWS DAINIK
- April 8, 2025, 4:36 pm
- 79
ભારે કડાકા બાદ શેર માર્કેટમાં સુધારો, સેન્સેક્સમાં 1200 અંકનો...
- by B.K.NEWS DAINIK
- April 8, 2025, 4:21 pm
- 78
ભારત પ્રત્યે પ્રેમ છલકાયો સેમ ઓલ્ટમેનનો: ઇન્ડિયાની ટીશર્ટમાં ક્રિકેટ...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 5:49 pm
- 82
ટ્રમ્પની ટેરિફ નીતિથી દુનિયાભરમાં હડકંપ: કેનેડા-ચીન સહિત જુઓ કોણે શું જવાબ...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 3:38 pm
- 83
મમ્મીએ મોબાઇલ છીનવતા લાગી આવ્યું, 10મા ધોરણની વિદ્યાર્થિનીએ કરી...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 3:32 pm
- 74
'રોમાન્સ ખતમ કે બ્રેક અપનો મતલબ દુષ્કર્મનો મામલો નથી..' સુપ્રીમ કોર્ટનું...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 3:29 pm
- 74
જીસેક કચેરીએ એકત્ર બેરોજગાર યુવકોનો ભારે...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 6:08 pm
- 73
મેં સાંભળ્યું છે કે ભારત હવે ટેરિફ ઘટાડશે, પહેલાં કેમ ન કર્યું?: ટ્રમ્પનું...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 5:18 pm
- 114
પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ કરાવી આંખની સર્જરી, કહ્યું- મારામાં હજુ તાકાત...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 5:15 pm
- 96
દિવસ-રાત રીલ્સ જોઈએ છે આપણે અને કિંમત ચૂકવે છે પૃથ્વી, વીડિયો જોઈને તમે પણ...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 4:29 pm
- 88



