ચિંતાજનક ટ્રેન્ડ! સ્ટાર્ન્ડડ મેથ્સ પસંદ કરતા વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યા
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2025-01-24 17:17:10
- Views : 75
- Modified Date : 2025-01-24 17:17:10
અમદાવાદ, વિદ્યાર્થીઓને ઘણા અંશે મેથ્સ (ગણિત)માં તકલીફ પડતી હોય છે.ગુજરાતમાં 2021-22 થી રાજય સરકારે સ્ટાર્ન્ડડ મેથ્સ અને બેઝીક મેથ્સનાં વિકલ્પ આપવાનું શરૂ કર્યું હતું. વિદ્યાર્થીઓમાં સરળ એવા બેઝીક મેથ્સનો વિકલ્પ અજમાવવાનો ચિંતાજનક ટ્રેન્ડ રહ્યો છે.
આગામી મહિને યોજાનારી ધો.10 ની બોર્ડ પરીક્ષામાં અઘરૂ સ્ટાર્ન્ડડ મેથ્સ રાખનારા વિદ્યાર્થીઓની સંખ્યા માંડ 50,000 થી વધુ થાય છે. જયારે સરળ બેઝીક મેથ્સ રાખનારા વિદ્યાર્થીઓ 1.84 લાખથી વધુ છે.
ગુજરાત શિક્ષણ બોર્ડે ચાર વર્ષ પુર્વે મેથ્સમાં વિકલ્પ આપવાનું શરૂ કર્યું છે. ત્યારે પ્રથમ વર્ષે 1,10,797 વિદ્યાર્થીઓએ સ્ટાર્ન્ડડ મેથ્સ રાખ્યુ હતું અને 670355 એ બેઝીક મેથ્સ પસંદ કર્યુ હતું.2024-25 ના વર્તમાન શૈક્ષણીક વર્ષમાં સ્ટાર્ન્ડડ મેથ્સ રાખનારા વિદ્યાર્થીઓની સંખ્યા 61314 રહી છે જે ચાર વર્ષમાં પૂર્વેની સંખ્યા કરતા 45 ટકા ઓસરી છે.
બીજી તરફ બેઝીક મેથ્સ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા 1.23 લાખ વધીને 784078 થઈ છે જે 17 ટકાનો વધારો સુચવે છે. શિક્ષણશાસ્ત્રીઓએ આ ટ્રેન્ડ સામે લાલબતી ધરી છે એન્જીનીયરીંગ, આર્કીટેકટ તથા અન્ય ઉચ્ચ શિક્ષણમાં બહુ ઓછા વિદ્યાર્થીઓ ઉપલબ્ધ બનવાનું ચિંતાજનક છે. ગુજરાત શિક્ષણ બોર્ડનાં પૂર્વ ચેરમેન હસમુખ હિંગુએ જણાવ્યું હતું કે મેથ્સમાં પાયાનું શિક્ષણ નબળુ રહેવાને કારણે વિદ્યાર્થીઓમાં મેથ્સ ફેબિયા ઉદભવી રહ્યો છે.
Related News
ગરમીમાં ગેજેટ્સની લાઇફ કેવી રીતે વધારશો? આટલું...
- by B.K.NEWS DAINIK
- April 9, 2025, 6:32 pm
- 63
માર્કેટમાં ટકી રહેવા એપલે પણ લોન્ચ કર્યું ધિબ્લી ઇફેક્ટ ફીચર, નવી સોફ્ટવેર...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 5:03 pm
- 72
Ghibliની ઘેલછામાં ફોટો અપલોડ કરતાં પહેલા ચેતજો! દુરુપયોગ થવાની નિષ્ણાતોની...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 3:20 pm
- 73
ચિંતાજનક ટ્રેન્ડ! સ્ટાર્ન્ડડ મેથ્સ પસંદ કરતા વિદ્યાર્થીઓની ઘટતી...
- by B.K.NEWS DAINIK
- January 24, 2025, 5:17 pm
- 75
BSNL લાવ્યું 91 રૂપિયાનો સૌથી સસ્તો પ્લાન, 90 દિવસ ટેન્શન વગર એક્ટિવ રહેશે સીમ...
- by B.K.NEWS DAINIK
- September 30, 2024, 1:27 pm
- 215
ગૂગલ આ એકાઉન્ટ્સ કેમ બંધ કરી રહ્યું...
- by B.K.NEWS DAINIK
- September 16, 2024, 6:51 pm
- 383
Google Pay, Phone Pe છોડો ! હવે માત્ર હાથ બતાવશોને થઈ જશે...
- by B.K.NEWS DAINIK
- June 2, 2024, 6:20 pm
- 113
અમેરીકી ઉદ્યોગપતિ અને ટેસ્લાના CEO એલન મસ્ક એપ્રિલના અંત સુધીમાં ભારતના...
- by B.K.NEWS DAINIK
- April 11, 2024, 3:03 pm
- 261
આરબીઆઈ ટૂંક સમયમાં UPI દ્વારા રોકડ જમા કરવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શિકા...
- by B.K.NEWS DAINIK
- April 6, 2024, 4:59 pm
- 194
AC લગાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું...
- by B.K.NEWS DAINIK
- April 6, 2024, 3:38 pm
- 264
સરકાર 5G સેવાઓથી સજ્જ ડિજિટલ મોડલ ગામ બનાવવાની...
- by B.K.NEWS DAINIK
- April 6, 2024, 2:46 pm
- 216
મોબાઈલની આદત ઓછી થાય તે માટે વિદ્યાર્થિનીઓ દ્વારા અનોખો પ્રયાસ હાથ...
- by B.K.NEWS DAINIK
- April 1, 2024, 4:05 pm
- 527
શું તમે જાણો છો કે Instagram સિક્રેટ રીતે તમારી જાસૂસી કરે...
- by B.K.NEWS DAINIK
- April 1, 2024, 2:19 pm
- 151
AIની મદદથી હવે માત્ર 25 મિનિટમાં પૂર્ણ થશે નવો પાસપોર્ટ બનાવવાની...
- by B.K.NEWS DAINIK
- March 31, 2024, 3:47 pm
- 124
માતૃત્વ વંદન યોજના'ના નામે છેતરપિંડી! OTP આપતા જ મહિલાના બેંક એકાઉન્ટમાંથી 50...
- by B.K.NEWS DAINIK
- May 13, 2023, 11:54 am
- 521
Twitter યુઝર્સ માટે ગુડ ન્યુઝ: ટૂંક સમયમાં શરૂ થવા જઇ રહ્યું છે આ જોરદાર ફિચર્સ,...
- by B.K.NEWS DAINIK
- May 10, 2023, 3:21 pm
- 610
સાયબર નિષ્ણાંતની સલાહ બાદ બ્રિટેનમાં સરકારી ડિવાઈસમાં ટિકટોક પર...
- by B.K.NEWS DAINIK
- March 17, 2023, 5:21 pm
- 607
ઇઝરાયલની નવી સરકાર પ્લાસ્ટિક પરનો ટેક્સ નાબૂદ...
- by B.K.NEWS DAINIK
- January 3, 2023, 5:32 pm
- 523
ઉત્તર કોરિયાએ ત્રણ બેલેસ્ટિક મિસાઈલનું પરિક્ષણ...
- by parth lakhtaria
- January 2, 2023, 12:18 pm
- 534
હેકર નામ-સરનામું અને ફોન નંબર ઓનલાઇન વેચે છે ,ત્રણ કરોડ યુઝર્સનો ડેટા લીક...
- by parth lakhtaria
- December 29, 2022, 4:51 pm
- 572
ટ્વિટરે બ્રાઝિલની ચૂંટણીમાં ડાબેરી ઉમેદવારોને પસંદ કર્યા હોવાની...
- by parth lakhtaria
- December 5, 2022, 12:33 pm
- 267
યુપીમાં ખુલ્યું દેશનું સૌથી મોટું ડેટા સેન્ટર : 5 વર્ષમાં થશે 39 હજાર કરોડનું...
- by PIYUSH PARMAR
- November 1, 2022, 3:46 pm
- 338
ટ્વિટરે શોધી કાઢ્યો કમાણીનો નવો રસ્તો : Blue Tick માટે દર મહિને ખર્ચવા પડશે...
- by PIYUSH PARMAR
- October 31, 2022, 1:02 pm
- 285
અગ્નિ પ્રાઇમ ન્યુ જનરેશન બેલિસ્ટિક મિસાઇલનું ઓડિશાના દરિયાકાંઠે કરાયું...
- by PIYUSH PARMAR
- October 21, 2022, 3:57 pm
- 336
ઓગસ્ટમાં જિયોએ 32.8 લાખ નવા યુઝર જોડ્યા : 41.92 કરોડ થઇ યુઝર્સની...
- by PIYUSH PARMAR
- October 19, 2022, 7:33 pm
- 329
ગુજરાતમાં 3000 લોકોને રોજગારી આપવાની જાહેરાત કરી મોટી કંપનીએ, સરકાર સાથે...
- by PIYUSH PARMAR
- October 19, 2022, 5:35 pm
- 244
Realme Care+ ભારતમાં લોન્ચ:વ્હોટ્સએપ પર જ મળશે કસ્ટમર કેર સર્વિસ, 489 રુપિયાથી...
- by PIYUSH PARMAR
- October 18, 2022, 7:03 pm
- 261
દિવાળીના એક દિવસ પહેલા ISRO કરશે કમાલ : 36 સેટેલાઈટ સાથે છોડાશે સૌથી ભારે...
- by PIYUSH PARMAR
- October 15, 2022, 4:16 pm
- 330
Jio યુઝર્સ માટે સારા સમાચાર : દશેરાથી દિલ્હી-મુંબઈ સહિત 4 શહેરોમાં સેવા શરૂ...
- by B.K.NEWS DAINIK
- October 5, 2022, 2:18 pm
- 245
બાળકો ઈન્સ્ટાગ્રામ વાપરે તો ચિંતા નહીં! App પર આવી ગયું...
- by
- September 30, 2022, 1:59 pm
- 289
VI ના ગ્રાહકો માટે ચિંતાના...
- by
- September 28, 2022, 2:33 pm
- 430
લોન્ચ થઈ મારૂતિ સુઝુકી ન્યૂ ગ્રાન્ડ...
- by
- September 26, 2022, 3:33 pm
- 294
WhatsApp પર આવી રહ્યું છે 'Do Not Disturb' વાળુ Missed Call એલર્ટ ફિચર,જાણો કે રીતે કામ...
- by
- September 26, 2022, 3:00 pm
- 293
માઇક્રોસોફ્ટનાં પ્રોજેક્ટ પર કામ કરતાં 350 કર્મચારીઓને બરતરફ...
- by
- September 13, 2022, 5:10 pm
- 287
ટાટાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર,ટાટા મોટર્સ 10 ઈલેક્ટ્રીક વાહન મૉડલ રજૂ...
- by
- September 13, 2022, 4:26 pm
- 268
સ્પેસ ટુરિઝમને મળ્યો મોટો ઝટકો, જેફ બેઝોસની કંપનીનું રોકેટ બૂસ્ટર...
- by
- September 13, 2022, 1:46 pm
- 276
દેશમાં 24 કલાકમાં કોરોનાના માત્ર 4,369 એક્ટિવ...
- by
- September 13, 2022, 12:12 pm
- 296
Realmeના આ સ્માર્ટફોન્સ પર સેલની...
- by
- September 10, 2022, 3:59 pm
- 270
જોવા મળશે 5 નવા ફિચર્સ...
- by
- September 10, 2022, 1:44 pm
- 347



