ગુજરાતમાં 3000 લોકોને રોજગારી આપવાની જાહેરાત કરી મોટી કંપનીએ, સરકાર સાથે કર્યાં કરાર
- Published By : PIYUSH PARMAR
- Published Date : 2022-10-19 17:35:50
- Views : 232
- Modified Date : 2022-10-19 17:35:50
ભારતીય આઇટી કંપની ટેક મહિન્દ્રાએ આગામી પાંચ વર્ષમાં તબક્કાવાર રીતે આ 3000 નોકરીઓ પૂરી પાડવાની યોજના તૈયાર કરી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ટેક મહિન્દ્રા ડિજિટલ એન્જિનિયરિંગ સેવાઓ પ્રદાન કરશે, જે બિઝનેસના લોકોને વધુ સંપર્કો બનાવીને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના પડકારો પર નજર રાખવા માટે સક્ષમ બનાવશે. તેઓ ડિજિટલ ઉત્પાદનો બનાવતી વખતે આવકના નવા સ્રોત બનાવવામાં સમર્થ હશે.અમદાવાદમાં આગામી દિવસોએ ભારતનું સૌથી મોટું શૉપિંગ મૉલ બનશે તેવું સામે આવ્યું છે. યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) સ્થિત પીઢ ઉદ્યોગપતિ યુસુફ અલીનું લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલ ગુજરાતમાં આવવાની તૈયારી કરી રહ્યું છે. અમદાવાદમાં દેશનો સૌથી મોટો શોપિંગ મોલ સ્થાપવા માટે કંપની રૂ. 3,000 કરોડનું રોકાણ કરશે. યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) સ્થિત પીઢ ઉદ્યોગપતિ યુસુફ અલીનું લુલુ ગ્રુપના માર્કેટિંગ અને સંપર્ક વિભાગના ડિરેક્ટર વી નંદકુમારે જણાવ્યું હતું કે, તમામ આધુનિક સુવિધાઓ સાથે રૂ. 3,000 કરોડના શોપિંગ મોલનું નિર્માણ આગામી વર્ષની શરૂઆતથી શરૂ થશે. તેમણે કહ્યું કે કોચી (કેરળ) અને લખનૌ (ઉત્તર પ્રદેશ) પછી દેશમાં લુલુ ગ્રુપનો આ ત્રીજો શોપિંગ મોલ હશે. નંદકુમારે જણાવ્યું હતું કે, આનાથી રાજ્યમાં 6,000 લોકોને અને પરોક્ષ રીતે 12,000થી વધુ લોકોને રોજગારી મળશે.
Related News
સોનું થયું સસ્તું તો ચાંદીમાં ઉછાળો, અમદાવાદ-સુરતમાં જાણો આજના...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 11:56 am
- 10
મારુતિ, ટાટા મોટર્સ, મહિન્દ્રા સહિતની કંપનીઓનું જાન્યુઆરીમાં વેચાણ...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:52 pm
- 37
436 ઉદ્યોગ સાહસિકોનો 950 અબજ ડોલરનો...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 2:01 pm
- 91
અમેરિકા 25% ટેરિફ પાછો ખેંચી શકે, નાણામંત્રીના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:17 pm
- 46
ચીનમાં ચાંદી ઉછળી ઔંસના 100 ડોલર: ઘરઆંગણે રૂ.5000નો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:54 pm
- 58
પાંચ લાખ ટન સુધી ઘઉંના લોટ તથા સંબંધિત પ્રોડકટસની નિકાસ છૂટ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:52 pm
- 44
યુરોપ સહિતના વૈશ્વિક બજારોમાં મજબૂત તેજી એલ્યુમીનિયમ સહિતના ભાવોમાં...
- by B.K.NEWS DAINIK
- January 3, 2026, 3:21 pm
- 59
મધ્ય-પૂર્વમાં યુદ્ધના જોખમે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સમાં 1300 પોઈન્ટનું...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:30 pm
- 173
ન્યૂયોર્કમાં ઈન્ડિયા વીકેન્ડ પહેલા નીતા અંબાણીનો વીડિયો સંદેશ, કહ્યું-...
- by B.K.NEWS DAINIK
- June 10, 2025, 1:54 pm
- 112
RBIના દર ઘટાડાથી રૂપિયો દબાણ હેઠળ...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 12:18 pm
- 61
સેવા ક્ષેત્રે ઝડપી વિકાસ : રેકોર્ડ ભરતી તેમજ નિકાસ માંગને પણ સતત...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 12:16 pm
- 62
ભૂરાજકીય તણાવ વચ્ચે તુર્કીમાં ભારતીય કંપનીઓનો વેપાર...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 12:12 pm
- 71
આજથી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 24 રૂપિયાનો ઘટાડો, ગ્રાહકોને થશે મોટો...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:40 am
- 64
સ્માર્ટફોનની કારીગરીથી મેળવો ‘Smart...
- by B.K.NEWS DAINIK
- May 12, 2025, 5:50 pm
- 68
ગરમીમાં ગેજેટ્સની લાઇફ કેવી રીતે વધારશો? આટલું...
- by B.K.NEWS DAINIK
- April 9, 2025, 6:32 pm
- 50
માર્કેટમાં ટકી રહેવા એપલે પણ લોન્ચ કર્યું ધિબ્લી ઇફેક્ટ ફીચર, નવી સોફ્ટવેર...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 5:03 pm
- 60
Ghibliની ઘેલછામાં ફોટો અપલોડ કરતાં પહેલા ચેતજો! દુરુપયોગ થવાની નિષ્ણાતોની...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 3:20 pm
- 61
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકનો આવશે IPO, 11 કરોડ એકાઉન્ટસ સાથે સરકારનો છે...
- by B.K.NEWS DAINIK
- March 7, 2025, 3:56 pm
- 318
BSNL લાવ્યું 395 દિવસનો ગજબનો પ્લાન ! સસ્તામાં મળી રહ્યું ઘણું બધુ, Jio-Airtel અને Vi...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 2:54 pm
- 66
અનિલ અંબાણીની આ કંપની નવા બિઝનેસમાં કરશે એન્ટ્રી, આ બે લોકોને મળી મોટી...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 2:42 pm
- 70
ચિંતાજનક ટ્રેન્ડ! સ્ટાર્ન્ડડ મેથ્સ પસંદ કરતા વિદ્યાર્થીઓની ઘટતી...
- by B.K.NEWS DAINIK
- January 24, 2025, 5:17 pm
- 60
ઘઉંમાંથી બનતી ખાદ્ય ચીજો થશે સસ્તી, આવું છે...
- by B.K.NEWS DAINIK
- November 29, 2024, 7:49 pm
- 224
એટીએમ માંથી કાઢી શકાશે પીએફના પૈસા, આવી રહ્યો છે નવો...
- by B.K.NEWS DAINIK
- November 29, 2024, 7:45 pm
- 190
ફ્રી ફ્રી ફ્રી ! જીઓની ધમાકેદાર ઓફર,રોજના 2જીબી ડેટાની સાથે 20GB ડેટા એકદમ...
- by B.K.NEWS DAINIK
- November 29, 2024, 7:36 pm
- 193
પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ લગાવીને કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ભરી...
- by B.K.NEWS DAINIK
- November 28, 2024, 6:51 pm
- 217
લો ફરી પટકાયો...
- by B.K.NEWS DAINIK
- November 28, 2024, 6:45 pm
- 189
લાંચના આરોપો છતાં અદાણી ગ્રુપના શેર્સમાં...
- by B.K.NEWS DAINIK
- November 28, 2024, 6:40 pm
- 217
સોનામાં કેમ પડ્યું ગાબડું, ચાંદીમાં પણ...
- by B.K.NEWS DAINIK
- November 27, 2024, 6:36 pm
- 204
અમેરિકાના આરોપો અદાણીએ ફગાવતા જ કંપનીના શેરમાં...
- by B.K.NEWS DAINIK
- November 27, 2024, 6:31 pm
- 246
SEBIની દરમિયાનગીરી બાદ સી2 સી એડવાન્સનું લિસ્ટિંગ...
- by B.K.NEWS DAINIK
- November 27, 2024, 6:23 pm
- 252
નીલમ લિનન્સ અને ગાર્મેન્ટ્સ કંપનીએ આપ્યું શાનદાર રીટર્ન રોકાણકારો બન્યા...
- by B.K.NEWS DAINIK
- November 26, 2024, 6:50 pm
- 255
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં કરાયા...
- by B.K.NEWS DAINIK
- November 26, 2024, 6:44 pm
- 235
વાયાકોમ ૧૮ની રિસ્ટ્રકચરિંગ સ્કીમને એનસીએલટીની લીલી...
- by B.K.NEWS DAINIK
- November 26, 2024, 6:38 pm
- 293
ભારત અને અમેરિકાના ગ્રોથને રોકવા Adani પર અમેરિકન કોર્ટે લગાવ્યા આરોપ...
- by B.K.NEWS DAINIK
- November 21, 2024, 6:48 pm
- 315
હવે કાંદા થશે સસ્તા: ૭૨૦ ટન કાંદાનું શિપમેન્ટ દિલ્હી...
- by B.K.NEWS DAINIK
- November 21, 2024, 6:15 pm
- 191
સપ્ટેમ્બર અંતનો GDP ઘટીને 6.5% રહેવાનો આ એજન્સીએ આપ્યો...
- by B.K.NEWS DAINIK
- November 21, 2024, 6:01 pm
- 187
પાંચ વર્ષમાં ભારત આ ક્ષેત્રોમાં વૈશ્વિક ખેલાડી તરીકે...
- by B.K.NEWS DAINIK
- November 21, 2024, 5:52 pm
- 244
ખાંડમાં ના ભાવમા આટલો...
- by B.K.NEWS DAINIK
- November 19, 2024, 6:29 pm
- 183
સિંગતેલમાં 30 નો...
- by B.K.NEWS DAINIK
- November 19, 2024, 6:24 pm
- 226
ડૉલર સામે રૂપિયો છ પૈસા વધીને...
- by B.K.NEWS DAINIK
- November 19, 2024, 6:16 pm
- 290
આ કારણે બૅન્કોના માર્જિન પર દબાણ આવવાની...
- by B.K.NEWS DAINIK
- November 18, 2024, 6:05 pm
- 180
Gold Loan પર સોનાની શુદ્ધતા કેટલી અસર કરે છે, અરજી કરતા પહેલા આ બાબતો સમજવી...
- by B.K.NEWS DAINIK
- November 18, 2024, 5:54 pm
- 188
શેરબજારમાં કડાકો યથાવત, આજે પણ સેન્સેક્સમાં 500 પોઈન્ટનો...
- by B.K.NEWS DAINIK
- November 18, 2024, 5:47 pm
- 184
ડૉલર ઈન્ડેક્સ મજબૂત થતા સોનાએે ચળકાટ...
- by B.K.NEWS DAINIK
- November 17, 2024, 7:03 pm
- 212
શેરડીનું પિલાણ મોડું થતાં અત્યાર સુધીમાં ખાંડના ઉત્પાદનમાં ૪૪ ટકાનો...
- by B.K.NEWS DAINIK
- November 17, 2024, 6:57 pm
- 213
વર્તમાન નાણાકીય વર્ષમાં જીઈએમ પોર્ટલ મારફત સરકારને મળ્યા ત્રણ લાખ...
- by B.K.NEWS DAINIK
- November 17, 2024, 6:51 pm
- 241
ખાંડમાં ખપપૂરતા કામકાજે ક્યાંક વધારો તો ક્યાંક...
- by B.K.NEWS DAINIK
- November 16, 2024, 5:53 pm
- 222
આ કંપનીના નફામાં થયો બમ્પર વધારો, 17 વર્ષ બાદ આપશે બોનસ...
- by B.K.NEWS DAINIK
- November 16, 2024, 5:48 pm
- 244
30 રૂપિયાનો શેર ઘરાવતી આ ભારતીય કંપનીએ કરી વિદેશી ફર્મને ખરીદવાની...
- by B.K.NEWS DAINIK
- November 16, 2024, 5:42 pm
- 235
SBI ના ગ્રાહકોને આંચકો, હોમ લોનની ઇએમઆઈ પર થશે આ...
- by B.K.NEWS DAINIK
- November 15, 2024, 7:24 pm
- 255



