તાંત્રિકોથી બચીને રહેજો, '500 કરોડનો ઢગલો કરી દઇશું' કહીને રાજકોટના પૂજારી પાસેથી પડાવ્યા લાખો રૂપિયા
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2023-05-16 15:18:20
- Views : 169
- Modified Date : 2023-05-16 15:18:20
ગીર
સોમનાથમાંથી મહાઠગ ટોળકી ઝડપાઈ છે. આ ટોળકી દ્વારા રૂપિયાની જરૂરિયાતવાળા લોકો
સાથે તાંત્રિક વિધિના નામે લાખો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે. પોલીસે 19 લાખના
મુદામાલ સાથે 10 લોકોની
ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.500 કરોડનો
ઢગલો કરી દેવાની લાલચ આપી
ગીર સોમનાથ જિલ્લામાં તાંત્રિકોની
ટોળકી પૈસાની જરૂરીયાતવાળા
લોકોને પૈસાનો ઢગલો કરાવી દેવાની માયાજાળમાં ફસાવીને લાખોની રકમ પડાવી છેતરપિંડી
આચરતી હોવાનો LCBએ
પર્દાફાશ કરી 10 આરોપીઓની
ધરપકડ કરી છે. LCBએ
આ આરોપીઓ પાસેથી તાંત્રિક વિધિમાં ઉપયોગ લેવાતી નકલી ખોપડી, સાપ, જેવી
વસ્તુઓ તથા રોકડા રૂ. 6.46 લાખ, 21 તોલા
સોનું સહિત 19 લાખનો
મુદામાલ કબ્જે કર્યો છે. આ તાંત્રિક ટોળકીએ અત્યારસુધીમાં અનેક લોકોને બાટલીમાં
ઉતારી 93 લાખ
રોકડા અને 66 તોલા
સોનાની છેતરપિંડી આચરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઠગ
ટોળકીએ રાજકોટના પૂજારીની સમક્ષ 500 કરોડનો ઢગલો કરી દેવાની લાલચ આપીને 15 લાખની
છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ તાલાલા પોલીસમાં નોંધાઈ છે.
ગોળ કુંડાળામાં બેસાડીને કરી
વિધિ. આ તાંત્રિક ટોળકીના પર્દાફાશ મામલે એસ.પી
મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે, બે વર્ષ પહેલા રાજકોટ ખાતે
રહેતા પૂજારી હરકીશનભાઈ ગૌસ્વામીએ આશ્રમ બનાવવા માટે પૈસાની જરૂરીયાત હોવાની વાત
અલ્તાફ સમાએ જણાવી હતી. જે બાદ અલ્તાફે કહ્યું હતું કે તાલાલાના પાણીકોઠા ગામે
રહેતા મુસાબાપુને સાક્ષાત માતાજી આવે છે, તેઓ 500 કરોડ રૂપિયાનો ઢગલો કરી દેશે, જેના માટે વિધિ કરવી પડશે. જેના માટે હરકીશનભાઈ
ગૌસ્વામી પાણીકોઠા ગામે મુસાબાપુની વાડીએ ગયા હતા. જ્યાં રાતના સમયે ગોળ
કુંડાળામાં બેસાડીને મુસાબાપુએ વિધિ ચાલુ કરી હતી. કટકે-કટકે રૂ.15 લાખ તાંત્રિક વિધિ કરવા આપ્યા ત્યારે અચાનક એક લાંબી કાળા વસ્ત્રો ધારણ કરેલ
વ્યક્તિ પ્રગટ થયેલ જેમણે માતાજી હોવાનું જણાવ્યું હતું. આ વ્યક્તિ મુસાબાપુએ કહેલ
કે, માતાજી આ ભેખધારી માણસને પૈસાની જરૂરીયાત છે તમે
કૃપા કરો, એટલું કહેતા જ અંધારામાં માતાજી આલોપ થઈ ગયા હતા.
જેથી મુસાબાપુએ કહ્યું હતું કે, માતાજીને પ્રસન્ન કરવા માટે
સાડા પાંચ લાખ રૂપિયાનું કામરૂપ અથવા પુસ્કર દેશનું તેલ મંગાવું પડશે જેના માટે
તમે થોડા દિવસો માટે પૈસા વ્યાજે લઈ લો પછી હું તમને પૈસાનો ઢગલો કરી દઈશ, તેમાંથી તમે પરત આપી દેજો. જેથી હરકીશનભાઈએ તેમના
બહેન અને સેવકો પાસેથી રકમ એકત્ર કરીને કટકે કટકે રૂ.15 લાખ જેવી રકમ તાંત્રિક વિધિ કરવા અને તેની સામગ્રી લેવા માટે મુસાબાપુને આપેલ
હતી.બે નકલી
પોલીસ કર્મચારીઓએ કરી મારકુટ
આ તાંત્રિક વિધિ દરમિયાન પ્રગટ થયેલ માતાજીએ એક વખત ધર્માદાના
રૂપિયા આપું છું, આશ્રમના પૈસા પછી આપીશ તેમ
કહી અદ્રશ્ય થઈ ગયા હતા. બાદમાં મુસાબાપુએ પૂજારીને વાડીના એક રૂમમાં ભોંયરામાં
રાખેલ લાખોની રકમ બતાવી હતી. સાથે આવી જ રીતે રાજકોટ તમારા ઘરે વિધિ કરવાથી પૈસાનો
ઢગલો થશે તેમ કહી વિશ્વાસમાં લઇ લીધા હતા. બાદમાં કારમાં મુસાબાપુ, અલ્તાફ સહિત પૂજારી હરકીશનભાઈ રાજકોટ તેમના ઘરે
વિધિ કરવા જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં સાદા કપડામાં આવેલા બે નકલી પોલીસ
કર્મચારીઓએ કારને વાહન ચેકીંગ કરવા માટે રોકાવી તલાસી લીધી હતા. આ સમયે કારમાંથી 3 લાખ રોકડા અને ખોપળી મળી આવી હતી. જેથી નકલી
પોલીસે મારકુટ કરીને મુસાબાપુને ઝડપી લીધા હતા, જ્યારે પૂજારી હરકીશનને ભગાડી દીધેલ હતા. છેતરપિંડી થઈ હવાનો અહેસાસ થતાં પહોંચ્યા પોલીસ
સ્ટેશન
જેના થોડા દિવસો પછી મુસાબાપુએ પૂજારીને ફોન કરીને
પોતે પોલીસના ચંગુલમાંથી માંડ નીકળેલ હોય અને હવે માતાજી નારાજ થઈ ગયા હોવાથી વિધિ
થશે નહીં તેવું જણાવ્યું હતું. વધુમાં એસપી જાડેજાએ જણાવેલ કે, પૂજારી હરકીશનભાઈને પોતાની સાથે છેતરપિંડી થઈ
હોવાનો અહેસાસ થતા સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસને લેખિતમાં અરજી કરી હતી. જેની
તપાસમાં તાંત્રિક ટોળકીની કરતૂતોનો પર્દાફાશ થયો છે. અત્યાર સુધીમાં આ ટોળકીએ અનેક
પૈસાની જરૂરીયાત વાળા લોકોને માયાજાળમાં ફસાવીને 93 લાખ રોકડા અને 66 તોલા સોનાની છેતરપિંડી આચરી હોવાનું પોલીસની
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ મામલે તાંત્રિક ટોળકીના 10 આરોપીઓને ઝડપી પાડયા છે અને ચારને પકડવા તજવીજ હાથ
ધરી છે.
Related News
સૌરભ હત્યાકાંડમાં ચોંકાવનારો ખુલાસો, ઘણી મથામણ બાદ સત્ય સામે આવ્યું,...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 6:26 pm
- 140
જયપુરમાં આજે મૃતક રાજકુમારની આક્રોશ અને શ્રધ્ધાંજલી સભા...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 4:55 pm
- 139
છત્તીસગઢમાં 22 નક્સલીઓ ઠાર, સૌથી મોટું ઓપરેશન સુરક્ષાદળોએ પાર પાડ્યું, એક...
- by B.K.NEWS DAINIK
- March 20, 2025, 4:19 pm
- 139
એક ભૂલ અને થઇ ગયો કાંડ, મોબાઇલે યુવકના પ્રાઇવેટ પાર્ટના ભુક્કા બોલાવી દીધા,...
- by B.K.NEWS DAINIK
- March 20, 2025, 4:14 pm
- 130
'પુત્રીની દુષ્કર્મ કરીને ઘાતકી હત્યા કરાઈ, આદિત્ય ઠાકરે સામે FIR કરો'...
- by B.K.NEWS DAINIK
- March 20, 2025, 4:06 pm
- 176
ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઇદ ખલ્લાસ? પાકિસ્તાની પત્રકારે કર્યો...
- by B.K.NEWS DAINIK
- March 17, 2025, 5:58 pm
- 490
હવે ટ્રેનોમાં ખાદ્યપદાર્થોના ભાવ અને મેનુ દર્શાવવું ફરજિયાત,...
- by B.K.NEWS DAINIK
- March 13, 2025, 1:23 pm
- 60
સગીર છોકરીને અશ્લિલ વીડિયો દેખાડવો ગુનો, થઈ શકે 7 વર્ષની સજા, કોર્ટનો મોટો...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 4:08 pm
- 47
જાણીતી હોસ્પિટલમાં બ્લેક મેજિક! હાડકાં-વાળ ભરેલા 8 અસ્થિકૂંભ, કાળા જાદુની...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 4:05 pm
- 49
સેનામાં સીધા અધિકારી બનવાની તક, NCC સ્પેશિયલ એન્ટ્રી સ્કીમ માટે ફટાફટ કરો...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 2:10 pm
- 327
રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના મામલે વધુ એક ચોંકાવનારો...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 1:41 pm
- 366
સેલિબ્રિટીઓ જ્યાં સારવાર કરાવે છે તે લીલાવતી હોસ્પિટલનું માલિક કોણ?...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 1:37 pm
- 357
કેન્દ્ર સરકાર લાવી ગેરકાયદે ઇમિગ્રેશન રોકવા માટે બિલ, 7 વર્ષની જેલથી લઈ 10...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 1:33 pm
- 291
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ગરમી અંગે આગાહી, આ જિલ્લામાં હીટવેવની...
- by B.K.NEWS DAINIK
- March 11, 2025, 5:02 pm
- 47
છોટા ઉદેપુરમાં તાંત્રિક વિધિના કારણે નહોતી કરાઈ 5 વર્ષની બાળકીની હત્યા?...
- by B.K.NEWS DAINIK
- March 11, 2025, 4:59 pm
- 52
રાહુલ ગાંધી લોકસભામાં મતદાર યાદીને લઈને ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2025, 2:15 pm
- 74
પાણીની ટાંકીમાં ટપોટપ પડી 5 લાશ, સફાઈ કરતાં નીકળ્યો 'મોતનો ગેસ', તળિયે બન્યું...
- by B.K.NEWS DAINIK
- March 9, 2025, 4:48 pm
- 49
હું તે ગંગાના ગંદા પાણીને....’ રાજ ઠાકરેએ કુંભ સ્નાન કરનારાઓ વિશે આપ્યું...
- by B.K.NEWS DAINIK
- March 9, 2025, 3:25 pm
- 46
દાદીમાની વાતો: કોઈ પણ શુભ કાર્ય માટે 3 લોકોએ સાથે ન જવું, દાદીમા આવું કેમ કહે...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 3:26 pm
- 53
Farali Thepla Recipe : શિવરાત્રી પર બનાવો ફરાળી થેપલા, એક વાર ખાશો વારંવાર કરશો...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 2:38 pm
- 53
મુકેશ અંબાણીના એન્ટિલિયા કરતાં પણ મોંઘું છે આ ગુજરાતી ક્રિકેટરનું ઘર, 187 તો...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 2:32 pm
- 54
50 રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર, RBI બહાર પાડશે નવી નોટ, તો શું જૂની નોટો બંધ...
- by B.K.NEWS DAINIK
- February 13, 2025, 3:39 pm
- 52
સ્વપ્ન સંકેત : સ્વપ્નમાં મોર જોવાનો અર્થ શું છે? જો તમને આ દેખાય તો સમજો કે...
- by B.K.NEWS DAINIK
- February 13, 2025, 2:16 pm
- 88
Paytm રોકાણકારો માટે ખુશખબર ! ટૂંક સમયમાં જ થશે બમ્પર કમાણી, Macquarieએ આપ્યું 730...
- by B.K.NEWS DAINIK
- January 28, 2025, 3:57 pm
- 62
રાત્રિ દરમિયાન મુસાફરી માટે આ વાતનું ધ્યાન...
- by B.K.NEWS DAINIK
- September 13, 2024, 6:12 pm
- 309
દક્ષિણ આફ્રિકાના ડરબન નજીક પુરુષોના છાત્રાલય પર હુમલો, આઠના...
- by B.K.NEWS DAINIK
- June 5, 2023, 4:59 pm
- 314
કચ્છીપુરામાં 25થી વધુ ઊંટના ક્રૂડ ઓઈલથી મૃત્યુ નિપજવાની વાતનો ONGCએ છેદ...
- by B.K.NEWS DAINIK
- May 29, 2023, 3:23 pm
- 538
વ્હાઇટ હાઉસ પાસે ટ્રકે મારી ટક્કર, નાઝી ધ્વજ સાથે ભારતીય મૂળના વ્યક્તિની...
- by B.K.NEWS DAINIK
- May 24, 2023, 4:37 pm
- 296
નવા સંસદ ભવનમાં રાખવામાં આવશે સેંગોલ, અમિત શાહે કહ્યું આઝાદીનું છે...
- by B.K.NEWS DAINIK
- May 24, 2023, 3:59 pm
- 214
અમદાવાદનું દંપતી પહેલગામમાં ડૂબ્યું, રિવર રાફટિંગ સમયે બોટ ડૂબી, હવાઇ...
- by B.K.NEWS DAINIK
- May 24, 2023, 3:54 pm
- 227
ભરૂચના યાકુબ પટેલ યુકેના પ્રેસ્ટન શહેરના પ્રથમ ગુજરાતી મેયર બન્યા,...
- by B.K.NEWS DAINIK
- May 24, 2023, 3:50 pm
- 189
સિદ્ધારમૈયાએ CM અને ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ તરીકે લીધા...
- by B.K.NEWS DAINIK
- May 20, 2023, 5:29 pm
- 178
તાંત્રિકોથી બચીને રહેજો, '500 કરોડનો ઢગલો કરી દઇશું' કહીને રાજકોટના પૂજારી...
- by B.K.NEWS DAINIK
- May 16, 2023, 3:18 pm
- 169
ડૉ.અતુલ ચગ કેસમાં FIR બાદ સાંસદ ચુડાસમા અને પિતાનો ફોન સ્વિચ ઑફ, પોલીસને બે...
- by B.K.NEWS DAINIK
- May 16, 2023, 3:16 pm
- 175
9 વર્ષમાં નોકરીનું સ્વરૂપ ઝડપથી બદલાયું, દેશમાં સ્ટાર્ટઅપની નવી ક્રાંતિ...
- by B.K.NEWS DAINIK
- May 16, 2023, 3:12 pm
- 175
રોજગાર મેળાના કાર્યક્રમમાં સાંસદ રામ મોકરિયાનું વિવાદિત નિવેદન, વાંચો...
- by B.K.NEWS DAINIK
- May 16, 2023, 3:11 pm
- 175
નવસારી: ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા છ નબીરા ઝડપાયા, ત્રણ લક્ઝુરિયસ...
- by B.K.NEWS DAINIK
- May 15, 2023, 4:44 pm
- 157
મુંબઈની જેમ જ હવે વડોદરામાં પણ જાહેરમાં થુકનારાની ખેર નથી, CCTVથી ટ્રેક કરીને...
- by B.K.NEWS DAINIK
- May 15, 2023, 4:36 pm
- 163
અમદાવાદ થી રાજકોટ તરફ જતો દારૂનો જથ્થો ઝડપાયો, સ્ટેટ મોનીટરીંગ સેલે લાખો...
- by B.K.NEWS DAINIK
- May 15, 2023, 4:33 pm
- 171
વડોદરાના તાંદલજામાં કોર્પોરેશન દ્વારા પઝેશન ઓર્ડર અપાયા છતાં, લાભાર્થીઓ...
- by B.K.NEWS DAINIK
- May 15, 2023, 4:28 pm
- 180
ગઢડાના ઢસા ગામે કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, માતા અને પુત્રનું ઘટના...
- by B.K.NEWS DAINIK
- May 15, 2023, 4:24 pm
- 172
તમે પણ ચેતજો… વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી 26 લોકો સાથે છેતરપિંડી,...
- by B.K.NEWS DAINIK
- May 15, 2023, 1:09 pm
- 654
વાપી રેલવે સ્ટેશન પર મુસાફર વ્યક્તિ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયો...
- by B.K.NEWS DAINIK
- May 13, 2023, 5:20 pm
- 250
વારંવાર રજૂઆત બાદ પણ મનપા કે પોલીસ...' બાપુનગર ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગ...
- by B.K.NEWS DAINIK
- May 11, 2023, 2:09 pm
- 732
મુગલ અત્યાચારનું સાક્ષી છે શ્રીનાથજી મંદિર PMએ ત્યાંથી જ વગાડ્યું રાજસ્થાન...
- by B.K.NEWS DAINIK
- May 10, 2023, 4:56 pm
- 237
ગાંધીનગરમાંથી ગેરકાયદે હથિયારોનો જથ્થો ઝડપાયો, પોલીસ તંત્રમાં...
- by B.K.NEWS DAINIK
- May 9, 2023, 5:19 pm
- 616
'માહિતી અધૂરી અને ગેરમાર્ગે દોરનારી', શું ગુજરાતમાંથી 41 હજાર મહિલાઓ છે ગુમ!...
- by B.K.NEWS DAINIK
- May 9, 2023, 5:14 pm
- 591
હદ થઇ ગઇ! હવે ગોધરામાં શ્વાને કહેર વર્તાવ્યો, કલેક્ટર કચેરી કંપાઉન્ડમાં 7...
- by B.K.NEWS DAINIK
- April 26, 2023, 4:57 pm
- 1181
CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષા સંભાળતા તમામ મોટા પોલીસ અધિકારીઓ બદલી, એક સાથે 6...
- by B.K.NEWS DAINIK
- April 26, 2023, 4:27 pm
- 1194
ઈન્દોર અનાજ બજાર: મગ મજબૂત, તુવેર સસ્તી થઈ, દાળમાં...
- by B.K.NEWS DAINIK
- April 9, 2023, 11:56 am
- 583



