CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષા સંભાળતા તમામ મોટા પોલીસ અધિકારીઓ બદલી, એક સાથે 6 ડીવાયએસપીનું ટ્રાન્સફર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-04-26 16:27:54
  • Views : 1196
  • Modified Date : 2023-04-26 16:27:54

ગુજરાતનાં મુખ્યમંત્રી કાર્યાલયથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ કેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષા સંભાળતા 6 ડીવાયએસપીની અચાનક બદલી કરી દેવાઈ છે. CM સિક્યુરીટીના તમામ ડિવાયેસપીની અચાનક બદલી કરાઇ દેવાઇ છે.  રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં કાફલામાં તેમની સુરક્ષા માટે તૈનાત ઓફિસરોને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ આજે CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા 6  ડિવાયેસપીની અચાનક બદલી કરી દેવાઈ છે. આ બદલીઓ વહીવટી કારણોસર કરવામાં આવી હોવાનું પ્રાથમિક વિગતો મુજબ સામે આવ્યું છે

 

Download Our B K News Today App



Related News