હું તે ગંગાના ગંદા પાણીને....’ રાજ ઠાકરેએ કુંભ સ્નાન કરનારાઓ વિશે આપ્યું વિવાદાસ્પદ નિવેદન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-09 15:25:16
  • Views : 65
  • Modified Date : 2025-03-09 15:25:16

રાજ ઠાકરેની પાર્ટી મનસેના 19મા સ્થાપના દિવસ નિમિત્તે રાજ ઠાકરેએ મહાકુંભને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે લોકોએ અંધશ્રદ્ધામાંથી બહાર આવવું જોઈએ.



Raj Thackeray: રાજ ઠાકરેની પાર્ટી મનસેના 19મા સ્થાપના દિવસ નિમિત્તે રાજ ઠાકરેએ મહાકુંભને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે લોકોએ અંધશ્રદ્ધામાંથી બહાર આવવું જોઈએ.



હંમેશા પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચામાં રહેતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ આ વખતે મહાકુંભ પર નિવેદન આપ્યુ છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ મહાકુંભમાં સ્નાન કરનારાઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે લોકોએ અંધશ્રદ્ધામાંથી બહાર આવવું જોઈએ. હું ગંગાના એ ગંદા પાણીને પણ અડીશ નહી જ્યાં કરોડો લોકોએ સ્નાન કર્યું છે.



વાસ્તવમાં રાજ ઠાકરેએ તેમની પાર્ટી મનસેના 19મા સ્થાપના દિવસના કાર્યક્રમમાં પિંપરી ચિંચવાડમાં કાર્યકરોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે મહાકુંભ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું. તેણે કહ્યું કે લોકોએ અંધશ્રદ્ધામાંથી બહાર આવવું જોઈએ.

Download Our B K News Today App



Related News