સ્પોર્ટ્સ
Recent News of સ્પોર્ટ્સ
લંચ બ્રેક પહેલાંના છેલ્લેથી બીજા બોલમાં અજિંક્ય રહાણે જેમ્સ એન્ડરસનનો શિકાર, ભારત 80/4.

શ્રીલંકાના અકીલાએ હેટ્રીક લીધી, ત્યાર પછીની ઓવરમાં પોલાર્ડે 6 છગ્ગા માર્યા; યુવરાજ પછી બીજો બેટ્સમેન બન્યો.

ઇન્ડિયન ટીમના વિદેશી ફેન, આયરલેંડથી ઇન્ડિયન ટીમને સપોર્ટ કરવા કેરી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા.

વિરાટના કપ્તાન બન્યા પછી ભારતે જીતી સૌથી વધુ 39 ટેસ્ટ, ઇંગ્લેન્ડને પાછળ છોડ્યું.

યુવરાજે કહ્યું, અમદાવાદ જેવી પિચ પર કુંબલે-હરભજન રમત તો 800થી 1000 વિકેટ લેત; અશ્વિનનો જવાબ- ખબર ન પડી કે મારી ટીકા કરે છે કે વખાણ?

ભારત સામેની T-20 શ્રેણી માટે 8 ઇંગ્લિશ ખેલાડીઓનું અમદાવાદમાં આગમન, અઠવાડિયું ક્વોરન્ટીનમાં રહેશે.

પૂર્વ ઇંગ્લિશ ફાસ્ટ બોલર ડેરેન ગોફે કહ્યું, વિરાટની ટીમ ઇન્ડિયા માત્ર જીતતા જાણે છે.

ભારતીય ફાસ્ટર જસપ્રીત બુમરાહે અંગત કારણોસર BCCIને ચોથી ટેસ્ટમાંથી રિલીઝ કરવાનું કહ્યું, અન્ય કોઈ રિપ્લેસમેન્ટ એડ કરાશે નહીં.

ટીમ ઈન્ડિયાએ મેચમાં વિજય મેળવ્યા બાદ હોટેલ હયાતમાં સેલિબ્રેશન કર્યું, અશ્વિને 400 વિકેટ લેતા કેક કટિંગ કર્યું.

એમએસ ધોની કે સુનીલ ગાવસ્કર કોઈના પણ ઇન્ફ્લુઅન્સમાં આવ્યા વગર 2.5 દાયકા સુધી પોતાની રીતે પિચ બનાવતા રહ્યા ધીરજ પરસાણા; મોટેરા ખાતેની છેલ્લી ટેસ્ટમાં પિચ તેમણે જ બનાવેલી.

ટીમ ઇન્ડિયામાં સિલેક્ટ થતાં તેવટિયાએ કહ્યું- કોચના કહેવા પર બેટિંગ પર ફોકસ કર્યું, હવે તેના લીધે જ ઓલરાઉન્ડર તરીકે ટીમમાં પસંદ થયો.

ગ્રુપ સ્ટેજની બધી મેચ મુંબઈના 3 સ્ટેડિયમ અને નોકઆઉટ મુકાબલા અમદાવાદમાં થઈ શકે છે.

પ્રિટી જિન્ટાની ટીમ પંજાબ કિંગ્સે સૌથી વધુ 9 ખેલાડી ખરીદ્યા,સનરાઈઝર્સ હૈદરાબાદે સૌથી ઓછા 3 ખેલાડીઓને સામેલ કર્યા.

કોહલીએ ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ જીતવાના મામલે ધોનીની બરાબરી કરી; અક્ષર પટેલે ડેબ્યુ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં 5 વિકેટ લીધી.

ભારત જીતથી 3 વિકેટ દૂર; ઇંગ્લેન્ડની 7 વિકેટ પડી, જીત માટે હજી 360+ રનની જરૂર.

લંચ સુધી ભારતને 351 રનની લીડ, કોહલી-અશ્વિન વચ્ચે 7મી વિકેટ માટે 50 રનની પાર્ટનરશીપ.

ભારતની છઠ્ઠી વિકેટ પડી, ઈંગ્લિશ ટીમ વિરુદ્ધ 300+ રનની લીડ; કોહલી ક્રીઝ પર.

ઈંગ્લેંડની ખરાબ શરૂઆત, લંચ સુધી 39 રન પર 4 વિકેટ ગુમાવી; અશ્વિનને 2 સફળતા મળી.

રોહિત શર્માની ટેસ્ટમાં સાતમી સદી, અજિંક્ય રહાણે સાથે ચોથી વિકેટ માટે 50* રનની ભાગીદારી કરી.