સ્પોર્ટ્સ

ગાંગુલીના બદલે BCCI અધ્યક્ષ રોજર બિન્ની

ગાંગુલીના બદલે BCCI અધ્યક્ષ રોજર બિન્ની

Recent News of સ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયાએ 23 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો : સાઉથ આફ્રિકા 99 રનમાં જ ઓલઆઉટ

ટીમ ઈન્ડિયાએ 23 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો : સાઉથ આફ્રિકા 99 રનમાં જ ઓલઆઉટ

Read More

પૃથ્વી શો ૧૧ ઓક્ટોબરથી રાજકોટમાં યોજાનારી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમશે

પૃથ્વી શો ૧૧ ઓક્ટોબરથી રાજકોટમાં યોજાનારી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમશે

Read More

આઈપીએલમાં રમી ચૂકેલા સ્ટાર ક્રિકેટર પર લાગ્યો બળાત્કારનો આરોપ, પોલીસે કરી ધરપકડ

આઈપીએલમાં રમી ચૂકેલા સ્ટાર ક્રિકેટર પર લાગ્યો બળાત્કારનો આરોપ, પોલીસે કરી ધરપકડ

Read More

સિરીઝની નિર્ણાયક મેચમાં વરસાદ નડતરરૂપ બની શકે છે

સિરીઝની નિર્ણાયક મેચમાં વરસાદ નડતરરૂપ બની શકે છે

Read More

36th National Games : ટ્રાયથ્લોન ઈવેન્ટમાં ગુજરાતની પ્રજ્ઞા મોહને જીત્યો ગોલ્ડ મેડલ

36th National Games : ટ્રાયથ્લોન ઈવેન્ટમાં ગુજરાતની પ્રજ્ઞા મોહને જીત્યો ગોલ્ડ મેડલ

Read More

ચેતેશ્વર પુજારા 10 ઓક્ટોબરે કરશે મોટું એલાન : ક્રિકેટ કરિયર પર આપશે મોટું અપડેટ

ચેતેશ્વર પુજારા 10 ઓક્ટોબરે કરશે મોટું એલાન : ક્રિકેટ કરિયર પર આપશે મોટું અપડેટ

Read More

પાકિસ્તાનનો ટીમ ઈન્ડિયા સામે 6 વર્ષે વિજય, નિદા દારે ઓલરાઉન્ડ દેખાવ કર્યો

પાકિસ્તાનનો ટીમ ઈન્ડિયા સામે 6 વર્ષે વિજય, નિદા દારે ઓલરાઉન્ડ દેખાવ કર્યો

Read More

રહકીમ કોર્નવાલે ટી-૨૦માં ડબલ સેન્ચુરી મારીને તમામ રેકોર્ડ તોડ્યા

રહકીમ કોર્નવાલે ટી-૨૦માં ડબલ સેન્ચુરી મારીને તમામ રેકોર્ડ તોડ્યા

Read More

રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ-૨૦૨૨” સ્પર્ધા ના વિજેતા જાહેર કરાયા

રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ-૨૦૨૨” સ્પર્ધા ના વિજેતા જાહેર કરાયા

Read More

૩૬ મી નેશનલ ગેમ્સ : બોક્સિંગ ખેલાડીઓને રૂબરૂ મળીને રમત માટે પ્રોત્સાહિત કરતાં હર્ષ સંઘવી

૩૬ મી નેશનલ ગેમ્સ : બોક્સિંગ ખેલાડીઓને રૂબરૂ મળીને રમત માટે પ્રોત્સાહિત કરતાં હર્ષ સંઘવી

Read More

36th National Games : ગુજરાતની ઝીલ દેસાઈએ ટેનિસમાં મહિલા સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો

36th National Games : ગુજરાતની ઝીલ દેસાઈએ ટેનિસમાં મહિલા સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો

Read More

ભારતે પ્રથમવાર સાઉથ આફ્રિકા સામે T20 સિરિઝ જીતી

ભારતે પ્રથમવાર સાઉથ આફ્રિકા સામે T20 સિરિઝ જીતી

Read More

પાકિસ્તાની ક્રિકેટરે હારીસ રઉફે ટી20 વર્લ્ડ કપ પહેલા ભારતને આપી વોર્નિંગ

ભારત પાકિસ્તાન વચ્ચે 23 ઑક્ટોબના રોજ મેલબર્ન ગ્રાઉન્ડ પર મેચ રમાશે. આવામાં પાકિસ્તાનનાં હારીસ રઉફે ભારતને ચેતવણી આપતા કહ્યું કે મેલબર્ન તો તેમનું ગઢ છે.

Read More

ઈજાગ્રસ્ત બુમરાહની જગ્યા લેશે મોહમ્મ્દ સિરાજ

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ટીમમાં સ્થાન મળ્યું છે. તે સાઉથ આફ્રિકા સામેની છેલ્લી બે મેચમાં ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહની જગ્યા લેશે. ગઈકાલે જસપ્રીત બુમરાહ પીઠની ઈજાના કારણે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે.

Read More

નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેવા પહોંચ્યો છે નીરજ વડોદરામાં

ભારતનો ગોલ્ડન બોય નીરજ ચોપડા આજે એક નવા જ અંદાજમાં જોવા મળ્યો હતો. બુધવારે ઓલિમ્પિક ચેમ્પિયન નીરજનું નવુ જ રૂપ જોવા મળ્યું હતુ. તે ગુજરાતી પહેરવેશમાં ગરબા રમતા નજરે ચડ્યો હતો. તે આજે નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેવા પહોંચ્યો છે. આ દરમિયાન 24 વર્ષીય નીરજે રગરબા રમ્યા હતા.

Read More

ઈન્ડિયા VS સાઉથઆફ્રિકા સમેંની પ્રથમ T20માં ઈન્ડિયાનો 8 વિકેટે વિજય

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 T20 મેચની સિરીઝની પહેલી મેચ તિરુવનંતપુરમમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ 8 વિકેટે જીત મેળવી હતી. સાઉથ આફ્રિકાએ આપેલા 107ના ટાર્ગેટને ભારતે 16.4 ઓવરમાં 2 વિકેટના નુક્સાને ચેઝ કરી લીધો હતો

Read More

બીજી લીગ મેચમાં ગુજરાતની મેન્સ કબડ્ડી ટીમનો હરિયાણા સામે પરાજય

ગુજરાત-ઉત્તર પ્રદેશ વચ્ચે આખરી અને નિર્ણાયક મેચ. ગુજરાતની મહિલા કબડ્ડી ટીમ બીજી મેચ હારી

Read More

ગ્રાન્ડ માસ્ટર નિમેને ચેસ મેચમાં ચિટીંગ કરી

કાર્લસનના આક્ષેપથી ચેસ જગતમાં ખળભળાટ. સિંકફિલ્ડ કપમાં નિમેને કાર્લસનને હરાવ્યો તે મેચ અંગે પ્રશ્નાર્થ : નિમેને આક્ષેપ નકાર્યા

Read More

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે પ્રથમ T20 મેચ

T20 વર્લ્ડ કપ શરૂ થતાં પહેલાં ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા વિરુદ્ધ T20 સિરીઝ રમશે. પહેલી મેચ તિરુવનંતપુરમમાં રમાશે. ભારત માટે આ શ્રેણી ઘણી રીતે મહત્ત્વની બની રહી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઈન્ડિયાની ટીમ ભારતની ધરતી પર ક્યારેય સાઉથ આફ્રિકા સામે સિરીઝ જીતી નથી.

Read More