કશ્મીરમાં 14 દિવસ પછી આજે પહેલીવાર પ્રાયમરી સ્કૂલો ઉઘડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-19 12:18:19
  • Views : 534
  • Modified Date : 2019-08-19 12:18:19

જમ્મુ કશ્મીરનો ખાસ દરજ્જો પાંચમી ઑગસ્ટે રદ કરાયા બાદ ચૌદ દિવસના વેકેશન પછી આજે કશ્મીર ખીણ વિસ્તારમાં પ્રાથમિક શાળાઓ ફરી ખુલી હતી અને બાળકો હસતાં રમતાં સ્કૂલોમાં જઇ રહેલા દેખાયાં હતાં.સરકારી પ્રવક્તાએ કહ્યું હતું કે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ થોડા દિવસ પછી શરૂ કરાશે. પરિસ્થિતિ પર કેન્દ્ર સરકારની હાલ નજર છે. કોઇ બાળકનો અભ્યાસ બગડે નહીં એની પૂરતી તકેદારી રાખવામાં આવશે.ધીમે ધીમે જનજીવન થાળે પડી રહ્યું હોવાનો દાવો પણ સરકારી પ્રવક્તાએ કર્યો હતો. જોકે અગમચેતી રૂપે હજુ કડક સિક્યોરિટી બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News