ગુજરાતના ત્રણ તાલુકામાં મેઘરાજાની 'સદી' : 100 ઈંચથી વધુ વરસાદ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-08-19 12:24:04
- Views : 743
- Modified Date : 2019-08-19 12:24:04
વાર્ષિક પરીક્ષા હોય કે ક્રિકેટની રમત તેમાં 'સદી'ના માઇલસ્ટોન સુધી પહોંચવાનું દરેકનું લક્ષ્ય હોય છે. જોકે, વરસાદને મામલે પણ ગુજરાતના ત્રણ તાલુકા એવા છે જે આ વખતે 'સદી'ના માઇલસ્ટોન સુધી પહોંચવામાં સફળ રહ્યા છે.ચોમાસાની વર્તમાન સિઝનમાં આ વખતે વઘઇ, કપરાડા, ઉમરપાડામાં ૧૦૦ ઈંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જેમાં ડાંગ જિલ્લામાં આવેલા વઘઇમાં સરેરાશ ૧૨૨.૫૧ ઈંચ સાથે સૌથી વધુ વરસાદ પડયો છે. ગુજરાતમાં આ વખતેે ૨૮.૩૯ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૮૮.૩૮% વરસાદ પડયો છે. જેની સરખામણીએ ગત વર્ષે ૧૮ ઓગસ્ટ સુધી માત્ર ૨૦.૨૯ ઈંચ સાથે ૬૨.૦૩% વરસાદ પડયો હતો. આ વખતે જિલ્લાની રીતે ડાંગમાં સૌથી વધુ ૯૦.૧૧ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૯૭.૮૪% વરસાદ નોંધાયો છે. આ સિવાય વલસાડમાં ૮૬.૭૩, નવસારીમાં ૬૩.૭૪ , સુરતમાં ૫૭.૫૫ ઈંચ વરસાદ પડયો છે. ક્ષેત્ર પ્રમાણે જોવામાં આવે તો દક્ષિણ ગુજરાત, કચ્છમાં મોસમનો સરેરાશ ૧૦૦% કરતાં વધુ વરસાદ પડી ચૂક્યો છે. કચ્છમાં ગત વર્ષે૧૮ ઓગસ્ટ સુધી ૨.૬૭ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૧૬.૨૪ ઈંચ વરસાદ પડયો હતો. આમ, કચ્છમાં આ વખતે ગત વર્ષની સરખામણીએ ૨૦ ગણો વરસાદ પડયો છે તેમ કહી શકાય.અમદાવાદ જિલ્લામાં મોસમનો સરેરાશ ૧૮.૭૭ ઈંચ જ્યારે અમદાવાદ શહેરમાં ૨૦.૧૫ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં કુલ ૬ તાલુકામાં ૪.૯૬ ઈંચથી ૯.૮૪ ઈંચ, ૮૭ તાલુકામાં ૯.૮૮ ઈંચથી ૧૯.૬૮ ઈંચ, ૧૦૯ તાલુકામાં ૧૯.૭૨થી ૩૯.૩૭ ઈંચ જ્યારે ૪૯ તાલુકામાં ૩૯.૩૭ ઈંચથી વધુ વરસાદ પડયો છે. આ વખતે જૂનમાં ૪.૨૭ ઈંચ, જુલાઇમાં ૮.૭૫ ઈંચ અને ૧૮ ઓગસ્ટ સુધી ૧૫.૩૬ ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. આમ, ગત વર્ષની સરખામણીએ વરસાદનું પ્રમાણ ખૂબ જ સારું રહ્યું છે.
કયા તાલુકામાં વધારે વરસાદ?
તાલુકો | વરસાદ (ઈંચમાં) | સરેરાશ(%માં) |
વઘઇ | ૧૨૨.૫૧ | ૧૨૪.૮૧ |
કપરાડા | ૧૧૭.૦૯ | ૧૧૦.૩૫ |
ઉમરપાડા | ૧૧૨.૬૭ | ૧૮૦.૭૫ |
વાપી | ૯૫.૩૯ | ૧૧૨.૧૨ |
ાૃધરમપુર | ૯૧.૩૭ | ૯૫.૪૨ |
માંગરોળ | ૯૦.૩૨ | ૧૭૪.૦૧ |
Related News
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 12
હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ હોવાનો ટ્રમ્પનો મોટો...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 8
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 20
યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: રશિયાનું...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:41 pm
- 172
ઈરાન યુદ્ધ વચ્ચે રશિયાને 'મોટી ગિફ્ટ' આપવાની તૈયારીમાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:08 pm
- 95
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 108
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 99
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 103
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 109
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 86
ખામેનેઈના મૃત્યુ બાદ મિડલ ઈસ્ટ યુદ્ધમાં હિઝબુલ્લાહની...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:52 pm
- 92
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતાં દુનિયા ટેન્શનમાં પણ ભારત પાસે પ્લાન B! સંકટ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:32 pm
- 110
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 74
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 68
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 69
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 77
નાઈજીરિયામાં લોહીની નદીઓ વહી! અંધાધૂંધ ગોળીબારમાં 30ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:13 pm
- 77
ભારત 4 દાયકા પછી ઝેલમ નદી પર વુલર બેરેજ પ્રોજેક્ટ ફરી શરૂ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:12 pm
- 82
અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:10 pm
- 65
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 55
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 77
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 60
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 60
રશિયામાં રેલવે સ્ટેશને મોટી દુર્ઘટના, ટ્રેન ખડી પડતાં જ પ્રચંડ...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:06 pm
- 77
આ એક 'ડર'ના કારણે ઈરાન પર હુમલો નથી કરી રહ્યું...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:47 pm
- 76
US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:44 pm
- 70
રાહુલ ગાંધીએ પુસ્તકનો હવાલો આપી ડોકલામનો મુદ્દો ઊઠાવતા સંસદમાં...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 2:55 pm
- 78
સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:21 pm
- 67
અજિત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:18 pm
- 71
અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:15 pm
- 73
ગૌતમ અદાણી અને ભત્રીજો સાગર અદાણી નોટિસ સ્વીકારવા...
- by Yogesh
- January 31, 2026, 3:30 pm
- 51
એપસ્ટિન ફાઈલ્સમાં બ્રિટિશ રાજાના ભાઈની એવી તસવીર જાહેર થઇ કે બધાના હોંશ...
- by Yogesh
- January 31, 2026, 3:27 pm
- 318
ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી...
- by Yogesh
- January 31, 2026, 3:19 pm
- 51
સુનેત્રા પવારને મહાયુતિ કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી...
- by Yogesh
- January 31, 2026, 3:15 pm
- 56
EU બાદ અમેરિકા સાથે 'બિગ ડીલ' ની નજીક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:38 pm
- 77
સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર રોક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:35 pm
- 69
અજિત પવારના અંતિમ સંસ્કાર થોડીવારમાં:અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં...
- by Yogesh
- January 29, 2026, 11:08 am
- 72
ભારત અને ઈયુની ટ્રેડ ડીલથી બાંગ્લાદેશની મુશ્કેલી...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 2:52 pm
- 74
ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચ મોત, જાણો પ્લેન ક્રેશનું...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 11:53 am
- 65
ભારત-યુરોપની ફ્રી ટ્રેડ ડીલમાં વિઘ્ન નાંખવા આવ્યું...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:13 pm
- 47
ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ પર મહોર, ટ્રમ્પને જડબાતોડ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:11 pm
- 72
UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી ઠેર ઠેર વિરોધ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:09 pm
- 73
13000 ફ્લાઈટ્સ રદ, બત્તીગુલ, લોકોને ઘરમાં પુરાઈ જવા...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:57 pm
- 84
સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની બહાર ભારે...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:54 pm
- 99
પ્રજાસત્તાક દિવસ માટે ૨૬ મી જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી હતી...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:52 pm
- 127
77મો પ્રજાસત્તાક દિવસ: દેશના 982 સુરક્ષાકર્મીઓને શૌર્ય અને સેવા મેડલ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:49 pm
- 108
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની કરપીણ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:29 pm
- 51
પાકિસ્તાનમાં લગ્ન સમારોહમાં આત્મઘાતી વિસ્ફોટમાં 5 લોકોના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:20 pm
- 53
અમેરિકા 25% ટેરિફ પાછો ખેંચી શકે, નાણામંત્રીના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:17 pm
- 46
વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:14 pm
- 72



