ગુજરાત
Recent News of ગુજરાત
ડીસા તાલુકાના ઢુંવા ગામે ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી જેમાં ડેપ્યુટી સરપંચ તરીકે બિનહરીફ વિજેતા વિનાબેન ઠાકોર બન્યા હતા.

ડીસા તાલુકાના કાતરવા ગામ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત બેનાં મોત ત્રણ ઘાયલ

ભીલડી સેમોજ માતાના મંદિરથી ખેટવા જોડતા રોડનું ભાજપ અને કોંગ્રેસના આગેવાનોના હાથે ખાતમુર્હુત કરવામાં આવ્યું

ડીસા શહેરના બનાસ નદી પુલ પર મારુતિ કાર અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે ટ્રાફિક ચક્કાજામ થઇ ગયું હતું

ડીસામાં ક્ષતિગ્રસ્ત પુલ બંધ થતાં વાહનચાલકો અટવાયા : જલ્દીમાં જલ્દી સમસ્યાનું નિરાકરણ આવે તેવી લોક માંગ

ડીસા તાલુકાના થેરવાડા ગામે ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ

આઠ વર્ષ પહેલા ડીસાના વાડીરોડ વિસ્તારમાથી ગુમ થયેલો યુવક અચાનક મળી આવતા પરિવારમાં ખુશીનો માહોલ

ડીસા શહેર ખાતે આઝાદ હિન્દ ફાઉન્ડેશન દ્વારા ઓનલાઇન કોમ્પિટિશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં જોડે પોતાનામાં રહે ટેલેન્ટ બતાવ્યું હતું.

ડીસા તાલુકાના રસાણા ગામે ત્રણ શખ્સો દ્વારા લૂંટ કરાઈ

પાલનપુરના નગરસેવકના પુત્રએ પાડોશીની દીકરી સાથે મંદિરમાં લગ્ન કર્યા બાદ યુવક-યુવતીએ ગોબરી રોડ વિસ્તારમાંથી પસાર થતી ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી હતી

રાજસ્થાનથી ડીસા તરફ આવતું પશુઓ ભરેલ જીપડાલુ ઝડપી પાડ્યું:રાજપુર પાંજરાપોળમાં જીવોનો ઉતરવામાં આવ્યા

દાંતીવાડા કોલોનીમાં માદા વાનરને કરંટ લાગતા મોત નીપજ્યું.તેના બચ્ચાનો પ્રેમ જોઈ સૌ કોઈની આંખોમાં આંસુ આવ્યા

બનાસકાંઠા જીલ્લામાં અદાણી ગ્રુપ દ્વારા ખેડૂતોને વળતર ન ચૂકવતા ખેડૂતોએ ડીસા નાયબ કલેક્ટરને આવેદન આપ્યું

ડીસામાં કંસારા સમાજ દ્વારા ઓ.બી.સી જ્ઞાતિમાં સ્થાન અપાવવા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

દિયોદરના લૂદ્રા કેનાલ પાસે રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત : બે ના મોત : પાંચ ઘાયલ

ડીસા તાલુકામાં કોરોના વિસ્ફોટ, તાલુકામાં કોરોના પોજેટિવનો આકડો 100ની પાર

ડીસા તાલુકાના લીલાપુર ગામે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીના હસ્તે ગ્રામ પંચાયતના મકાનનું લોકાર્પણ કરાયું

ડીસાના વાડીરોડ વિસ્તારમાં વર્ષો બાદ નવો રોડનું ધારાસભ્ય શશીકાંત પંડ્યાના હસ્તે ખાતમુહૂર્ત કરતાં સ્થાનિકો સહિત વાહનચાલકોમાં ખુશી

ડીસાની DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં NSUI દ્વારા શિક્ષા બચાઓ - દેશ બચાઓ અભિયાન અંતર્ગત ટેબ્લેટની માંગ કરવામાં આવી હતી.