ડીસા શહેરના બનાસ નદી પુલ પર મારુતિ કાર અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે ટ્રાફિક ચક્કાજામ થઇ ગયું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-28 13:02:48
  • Views : 2162
  • Modified Date : 2022-01-28 13:02:48

 

ડીસા શહેરના બનાસ નદી પુલ પર મારુતિ કાર અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે ટ્રાફિક ચક્કાજામ થઇ ગયું હતું ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે વારંવાર સર્જાતા અકસ્માતના પગલે અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટયા છે ત્યારે હાલમાં ડીસા શહેરમાં આવે બનાસપુર પર જૂનો બ્રિજ બંધ કરવામાં આવતા રોજેરોજ અનેક અકસ્માતો સામે આવી રહ્યા છે ખાસ કરીને વારંવાર સર્જાતા ટ્રાફીક માં વાહનોને અકસ્માતનો ભોગ બનવું પડે છે. ત્યારે આજે બનાસ નદી પુલ પર આગળ જઈ રહેલ મારુતિ કાર ને પાછળથી સ્વીફ્ટ કાર દ્વારા ટક્કર મારતા આગળ જઈ રહેલ મારુતિ કાર ને નુકસાન પહોંચ્યું હતું પરંતુ સદ્દનસીબે ટ્રાફિક હોવાના કારણે કોઈ જાનહાનિ મોટી થઈ હતી વારંવાર બનાસ નદી પુલ પરચા અકસ્માતના પગલે પણ ચાલુ કરી માંગ છે કે તાત્કાલિક જૂના પુલ લો રીપેરીંગ કરવામાં આવે અથવા તો નવો પુલ બનાવી શરૂ કરવામાં આવે તો વારંવાર સર્જાતા ટ્રાફીક અને અકસ્માતો અટકી શકે તેમ છે

 

Download Our B K News Today App



Related News