ગુજરાત
Recent News of ગુજરાત
ડીસાથી જોધપુર મંડોરા બાગ કાળા ગોરા ભેરુજીના મંદિરે માળી સમાજનો સંઘ નીકળ્યો
ડીસાથી જોધપુર મંડોરા બાગ કાળા ગોરા ભેરુજીના મંદિરે માળી સમાજનો સંઘ નીકળ્યો
બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળા ના સંચાલકોએ 182 ધારાસભ્યોને 2 બદામ મોકલી
બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળા ના સંચાલકોએ 182 ધારાસભ્યોને 2 બદામ મોકલી
વિપુલ ચૌધરી ના સમર્થનમાં ચૌધરી સમાજનું સંમેલન યોજાયું
વિપુલ ચૌધરી ના સમર્થનમાં ચૌધરી સમાજનું સંમેલન યોજાયું
ગાંધીનગરમાં પૂર્વ સૈનિકો આજે રાજ્યપાલને મળીને મેડલ પરત કરશે
ગાંધીનગરમાં કેટલાક દિવસથી પોતાની માગણીઓને લઇને લડત આપી રહેલા નિવૃત્ત આર્મી જવાનો હવે આકરા પાણીએ છે.ત્યારે જવાનો સવારે રાજ્યપાલને મળીને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા વીરતા ચક્ર અને મેડલોને સુપરત કરવા માટે રાજભવન તરફ કૂચ કરશે.
જસદણના ગીતાનગર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડા શાખાના ATMનું બોક્સ ખોલી તેમાંથી અજાણ્યા 3 શખ્સોએ રૂ.17.33 લાખની રોકડ ચોરી
જસદણના ગીતાનગર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડા શાખાના ATMનું બોક્સ ખોલી તેમાંથી અજાણ્યા 3 શખ્સોએ રૂ.17.33 લાખની રોકડ ચોરી
ડીસામાં 182 ધારાસભ્યને બે-બે બદામ મોકલી ગૌશાળા સંચાલકો રૂ. 500 કરોડની સહાયની જાહેરાત યાદ કરાવશે
ડીસામાં 182 ધારાસભ્યને બે-બે બદામ મોકલી ગૌશાળા સંચાલકો રૂ. 500 કરોડની સહાયની જાહેરાત યાદ કરાવશે
ધાનેરાના થાવર ગામે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીના સમર્થનમાં હજ્જારોની જનમેદની ઉમટી
ધાનેરાના થાવર ગામે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીના સમર્થનમાં હજ્જારોની જનમેદની ઉમટી
200 કરોડના ડ્રગ્સ કેસમાં વધુ 2 આરોપીની ધરપકડ
તાજેતરમાં જ ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના વધુ એક નાપાક ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ગુજરાત ATS અને કોસ્ટગાર્ડની ટીમે આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.
ગુજરાતની વોટરપોલો ટીમ નેશનલ ગેમ્સમાં પ્રથમ વખત લેશે ભાગ
ગુજરાતની વોટરપોલો ટીમ પ્રથમવાર નેશનલ ગેમ્સમાં ભાગ લેશે. જેને લઇને ગુજરાતની વોટર પોલો ટીમમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
લક્ઝુરિયસ કાર ખરીદ્યા બાદ બે દિવસમાં બગડી તો કાર માલિકે ગધેડા જોડીને કર્યો વિરોધ
નવી કારમાં અનેક સમસ્યાઓ સર્જાઈ રહી હતી અને તેઓ જ્યારે કારની સમસ્યા લઈને શો રૂમમાં ગયા તો કાર શોરૂમ સંચાલકોને ન તો કાર બદલી આપી કે ન તો રિફન્ડ આપ્યું. આખરે કંટાળીને કાર માલિકે કારની આગળ પોસ્ટર લગાવીને અનોખો વિરોધ દર્શાવ્યો હતો
આ બિઝનેસ શરૂ કરીને દર મહીને કમાઓ લાખો રૂપિયા.
મુર્મુરા એટલે લાયને પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં ઝાલ મુહી તરીકે વધારે પસંદ કરવામાં આવે છે.આ જ રીતે Puffed rice ને અલગ-અલગ જગ્યાઓ પર જુદી રીતે રેસિપી સાથે તૈયાર કરવામાં આવે છે.
ગુજરાત સરકારે પગાર પંચ-ભથ્થા સહિતની 15 માંગણીઓ સ્વીકારી
ગુજરાતમાં ચૂંટણી ટાણે એક પછી એક આંદોલનો ગાંધીનગરમાં થઈ રહ્યા છે, ત્યારે સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના તેમજ સાતમાં પગાર પંચ અને અન્ય ઘણી પડતર માગણીઓ સાથે આંદોલનના રસ્તે હતા.
બુટલેગરો દ્વારા દારૂ શહેર માં લાવવાની અનોખી તરકીબ, એસઓજીએ તરકીબ નિષ્ફળ બનાવી
દારૂ ઘુસાડવા માટે બુટલેરો અને ખેપિયાઓ દ્વારા અવનવી તરકીબો અજમાવતી હોય છે. આવી જ એક તરકીબનો ઉપયોગ સુરતમાં દારૂ ઘુસાડવા માટે કરવામાં આવી રહ્યો હતો
વર્ષો બાદ વાત્રક અને ગુહાઈ જળાશય છલોછલ , સાબરકાંઠા અને અરવલ્લીમાં નહીં રહે પાણીની અછત
ગુહાઈ ડેમ 15 વર્ષ બાદ છલોછલ જોવા મળી રહ્યો છે. હિંમતનગર અને ઈડર તાલુકાની સરહદે આવેલો ગુહાઈ ડેમ અત્યાર સુધીમાં માત્ર એક જ વાર ઓવરફ્લો થયો છે. 15 વર્ષે હવે ગુહાઈ ડેમ વિક્રમી સપાટીએ પહોંચવાની સ્થિતિએ જોવા મળી રહ્યો છે
ઝીઝર ગામ ના પરિવાર ને નડ્યો અકસ્માત, એક જ પરિવારના ૫ સદસ્યો ના મોત
ધંધુકા બગોદરા હાઈવે ફરી એકવાર રક્તરંજિત બન્યો છે. અમદાવાદ જિલ્લાના ધંધુકા બગોદરા હાઈવે પર હરીપુરા ગામના પાટીયા પાસેથી કારમાં સવાર થઈને પસાર થઈ રહેલા પરિવાર પર મોત આવીને વરસ્યુ
માંડલ ગામ માં ગાંજો વેચતો મજૂર પકડાયો
5 લાખથી વધુની કિંમતના 51 કિલો ગાંજાના જથ્થા સાથે અમદાવાદ ગ્રામ્ય SOG આરોપીને માંડલથી ઝડપ્યો
યુથ કોંગ્રેસ 75 બેઠકો પર યાત્રા કરશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે. તે ઉપરાંત યુથ કોંગ્રેસ અને મહિલાઓએ પણ ટીકિટની માંગ કરી છે. ત્યારે ચૂંટણી પ્રચારને લઈને પણ કોંગ્રેસ હવે આક્રમક તેવર અપનાવી રહી છે. કોંગ્રેસ હવે આદિવાસી મતો અંકે કરવા અંબાજીથી ઉમરગામ અને સુઈગામથી સોમનાથ સુધીની બે યાત્રાઓ કરશે.
ગંદકીથી ખદબદતો હિંમતનગર પાલિકા નો વોર્ડ નંબર સાત.
સ્વચ્છ ભારત મિશન, સ્વચ્છતા હી સેવા ઝુંબેશના ધજાગરા ઉડયા.
કોંગ્રેસના ધારાસભ્યે ભાજપ આયોજિત લોક ડાયરામાં આપ્યું 1.11 લાખરૂ. નું દાન
રાજુલા ભાજપ દ્વારા ગઈ રાત્રે લોક ડાયરો યોજાયો હતો. લંપી વાયરસના લાભાર્થે ડાયરાનું આયોજન કરાયું હતું. આ લોક ડાયરામાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા 1.11 લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે.


