ગુજરાત

માજી સૈનિકો ધ્વારા પડતર માગણીઓને લઈને વિધાનસભા તરફ કૂચ કરી

ગાંધીનગરમાં પ્રવેશવાના માર્ગો પોલીસે કોર્ડન કર્યા

Recent News of ગુજરાત

સિગારેટ ન આપતા યુવક પર હુમલો, 3 દિવસ સારવાર બાદ મોત

યુપીના અયોધ્યાનો વતની અને સુરતના ઉન પાટિયા વિસ્તારમાં શેરડીના રસની લારી ચલાવતા યુવાન ચંદ્રભાન કોરી 7 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ લારી બંધ કરીને પાસે આવેલા ગોલ્ડન એપાર્ટમેન્ટ પાસે બે અજાણ્યા યુવકોએ બાઈક પર આવીને તેને આંતર્યો હતો.

Read More

કેન્દ્ર અને ગુજરાતની ડબલ એન્જિન સરકારે ગુજરાતના વિકાસને ગતિ આપી છે

કેજરીવાલ પર પ્રહાર કરતાં અમિત શાહે કહ્યું કે સપનાના વેપાર કરનારાને સફળતા નહીં મળે

Read More

અમદાવાદમાં ભાજપના યુવા નેતા પર AAPના કાર્યકરો દ્વારા હુમલો

અમદાવાદના ભાજપ ગોમતીપુર વોર્ડના યુવા મોરચાના પ્રમુખ ઉપર હુમલો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે.

Read More

સંતોના વિવાદ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મોટો નિર્ણય વિદ્યાર્થીઓને BAPSનો કોર્સ ભણાવવાનો નિર્ણય રદ, અપાશે સનાતન ધર્મનું જ્ઞાન

સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતોના વિવાદાસ્પદ નિવેદન બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ BAPS કોર્સને લઇ મહત્વનો નિર્ણય લીધો.

Read More

રાજકોટમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કેસમાં મોટો ઉછાળો

રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આ વચ્ચે રાજકોટ સહિત રાજ્યના ઘણા શહેરોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો છે.

Read More

અશોક ગેહલોત અને સચિન પાયલોટના જૂથ વચ્ચે ઝઘડો ફરી સામે આવ્યો

કર્નલ કિરોરી સિંહ બૈંસલાના અસ્થિ વિસર્જન દરમિયાન સચિન પાયલોટ જિંદાબાદના નારા શરૂઆતથી જ લાગ્યા

Read More

સુત્રાપાડા, વેરાવળ અને કોડીનાર પાણીથી છલકાયા, પાકોને ભારે નુકસાન થતાં ખેડૂતો હેરાન

વેરાવળ સોમનાથ, સુત્રાપાડા અને કોડીનાર શહેર પંથકમાં સતત બીજા દિવસે ગાજવીજ સાથે મેઘસવારી યથાવત જોવા મળી રહી છે. જેમાં વ્હેલી સવારથી બપોરે બાર વાગ્યા સુધીમાં ધીમી પણ ધીંગી ધારે સુત્રાપાડામાં 4 ઈંચ તો વેરાવળ સોમનાથ અને કોડીનારમાં 2 ઈંચ વરસાદ વરસી જતા સર્વત્ર પાણી પાણી થઈ ગયુ છે.

Read More

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર-1 ડેમ ઓવરફ્લો

8 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા, 22 ગામોને એલર્ટ કરાયા. ભાદર ડેમ પીવાના પાણી ઉપરાંત સિંચાઇ માટે પણ આશીર્વાદરૂપ

Read More

વિદ્યાર્થીઓ હેકાથોનમાં સરકારની 775 ટેક્નિકલ સમસ્યાનું સમાધાન શોધશે, ઉકેલ લાવનારી ટીમને 30 લાખનાં ઇનામો

વિદ્યાર્થીઓમાં બિઝનેસ આઇડિયા વિકસાવવા બે વર્ષથી હેકાથોનનું આયોજન કરવામાં આવે છે સ્કૂલે 15 સપ્ટેમ્બર સુધી ટીમનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે

Read More

અંકલેશ્વરની GIDC માં લાગી આગ બે કંપનીઓ ભડકે બળી.

અંકલેશ્વર જીઆઇડીસીની કેમાતુર ચોકડી નજીક આવેલી ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ ગોડાઉનમાં સોમવારે મધરાતે એક કલાકના અરસામાં આગ ભભૂકી ઉઠી હતી.

Read More

દેશમાં 24 કલાકમાં કોરોનાના માત્ર 4,369 એક્ટિવ કેસ

સ્વાસ્થ્ય મંત્રાલય ધ્વારા જાહેર કરાયેલ નવા આંકડા બાદ એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો

Read More

તેલંગાણામાં ઈલેક્ટ્રીક બાઈક ચાર્જ કરતી વખતે લાગી આગ

તેલંગાણાના એક હોટલમાં આગ લાગતાં થયા 8 લોકોના મોત

Read More

ધમાલથી ગરબે ઘૂમવા ખેલૈયાઓએ કરી તૈયારીઓ

ત્રણ વર્ષ બાદ ગરબાની મજા માણવાનો આવ્યો રૂડો અવસર

Read More

સંત શિરોમણી વિશ્વવંદનીય સંત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર હિંમતનગર ખાતે પાવનકારી સંત સંમેલન યોજાયું

સંત શિરોમણી વિશ્વવંદનીય સંત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર હિંમતનગર ખાતે પાવનકારી સંત સંમેલન યોજાયું હતું

Read More

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, પાલનપુરમાં પોણા બે ઇંચ ખાબક્યો

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, પાલનપુરમાં પોણા બે ઇંચ ખાબક્યો

Read More

વાવમાં આંગણવાડી બહેનોએ પોતાની વિવિધ માંગણીઓને લઈ વાવ ચાર રસ્તા પર ધરણા કરી રોડ પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો

વાવમાં આંગણવાડી બહેનોએ પોતાની વિવિધ માંગણીઓને લઈ વાવ ચાર રસ્તા પર ધરણા કરી રોડ પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો

Read More

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ડીસામાં વાવાઝોડા સાથે વરસાદ શરૂ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ડીસામાં વાવાઝોડા સાથે વરસાદ શરૂ

Read More

વાંકાનેરમાં પૈસાની લેવડ-દેવડ માં યુવક ગુમયો પોતાનો જીવ

વાંકાનેરમાં યુવાનની હત્યા કરવામાં આવી છે. આ હત્યા અંગે સામે આવેલી વિગતો અનુસાર પૈસાની લેવડ-દેવડમાં હત્યા કરવામાં આવી હોવાની સુત્રો પાસેથી માહિતી મળી છે.

Read More

ગુજરાતમાં દારૂબંધી છતાં હોટેલોમાં દારૂનું વેચાણ ચાલુ

લિકર પરમિટ પણ વધી રહી છે, રાજ્યમાં 40 હજારથી વધુને લિકર પરમિટ, સૌથી વધુ અમદાવાદમાં

Read More