ગુજરાત

ડીસામાં મહેસુલી કર્મચારીઓની હડતાળ અધિક મુખ્ય સચિવની ખાત્રીથી મોકૂફ, 10 દિવસમાં આ પ્રક્રિયા નહીં થાય તો ફરી આંદોલન થશે

ડીસામાં મહેસુલી કર્મચારીઓની હડતાળ અધિક મુખ્ય સચિવની ખાત્રીથી મોકૂફ, 10 દિવસમાં આ પ્રક્રિયા નહીં થાય તો ફરી આંદોલન થશે

Recent News of ગુજરાત

મારો દીકરો બીમાર છે કહીને લિફ્ટ માંગતા લોકોથી સાવધાન

સુરતમાં મારો દીકરો બીમાર છે કહીને લિફ્ટ માંગી લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી હનીટ્રેપ કરનાર ગેંગનો સુરત પોલીસે કર્યો પર્દાફાશ.

Read More

નવરાત્રી માટે ગુજરાત પોલીસની સ્પેશિયલ હેલ્પલાઈન, જાણો નંબર

નવરાત્રી દરમિયાન છેડતીની ઘટનાઓને રોકવા માટે ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા મહિલાઓને ટ્વીટ કરીને અપીલ કરવામાં આવી છે.

Read More

પ્રથમ નોરતે દક્ષિણ ગુજરાત બાદ અમરેલીમાં પણ વરસાદની એન્ટ્રી

ખાંભા, ધુંધવાણા, ડેડાણ સહિતના ગામોમાં વરસાદ છે, ખાંભા શહેરમાં પણ વરસાદ છે. ધોધમાર વરસાદના કારણે વાતવારણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

Read More

નવરાત્રીના પ્રથમ દિવસે પાવાગઢ શક્તિપીઠમાં લોકો મોટી સંખ્યામાં દર્શન માટે આવ્યા

આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે રાજ્યમાં ઠેરઠેર ગરબાની તૈયારીઓ થઈ રહી છે. આ સાથે નવરાત્રીમાં શક્તિપીઠનો મહિમા વિશેષ હોય છે. રાજ્યમાં વિવિધ શક્તિપીઠોમાં લોકો મોટી સંખ્યામાં દર્શન માટે આવી રહ્યા છે

Read More

સુરતના સ્લમ વિસ્તારમાંથી દોઠ કિલો ગાંજા ઝડપાયો

સુરત એસ.ઓ.જીની ટીમે સચીનના આવાસ તથા સ્લમ વિસ્તારમાં નાર્કોટિક્સનુ રેકટ ચલાવત્તા ઈસમો ગાંજાનો જથ્થો મંગાવી સંતાડી રાખી ચોરી છુપીથી વેચાણ કરવાની પ્રવૃતિ કરનાર આરોપી બૈજનાથ શિવનંદન સિંહના ઘરે દરોડા પાડ્યા હતા.

Read More

ડીસાના હવાઈ પીલ્લર મેદાન પાસે પાંચ વર્ષ અગાઉ બનાવેલો નાનાજી દેશમુખ બાગ અનેક વિવાદોમાં સપડાયા બાદ આજે હાઇકોર્ટના આદેશથી ખુલ્લો મુકવામાં આવ્યો

ડીસાના હવાઈ પીલ્લર મેદાન પાસે પાંચ વર્ષ અગાઉ બનાવેલો નાનાજી દેશમુખ બાગ અનેક વિવાદોમાં સપડાયા બાદ આજે હાઇકોર્ટના આદેશથી ખુલ્લો મુકવામાં આવ્યો

Read More

ગૌ સેવકોનું આંદોલન બીજા દિવસે પણ જારી છે ગઈકાલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યા બાદ આજે ડીસા માં જિલ્લાના ગૌ સેવકો ધરણા પર બેઠા

ગૌ સેવકોનું આંદોલન બીજા દિવસે પણ જારી છે ગઈકાલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યા બાદ આજે ડીસા માં જિલ્લાના ગૌ સેવકો ધરણા પર બેઠા

Read More

4 વર્ષની બાળકીના કાનમાંથી આટલા કીડા નીકળ્યા..

4 વર્ષની બાળકીના કાનમાંથી આટલા કીડા નીકળ્યા..

Read More

PM નરેન્દ્ર મોદી કરશે ભાવનગરમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ

ડિસેમ્બર 2019માં કન્સોર્ટિયમે ભાવનગર પોર્ટની ઉત્તર બાજુએ CNG ટર્મિનલ અને અન્ય ટર્મિનલના વિકાસ માટે GMBને પ્રોજેક્ટ પ્રપોઝલ રજૂ કરી હતી. ગુજરાત સરકારે પ્રોજેક્ટની દરખાસ્ત સ્વીકારી અને GMBએ સપ્ટેમ્બર 2020માં ભાવનગર પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ ના નામે એક લેટર ઑફ ઈન્ટેન્ટ જાહેર કર્યો હતો, જે કન્સોર્ટિયમ દ્વારા રચવામાં આવેલ સ્પેશીયલ પર્પસ વેહિકલ છે.

Read More

બિજુડા ગેંગના મુખ્ય સુત્રધાર સહિત કિશોર ઝડપી પાડી ૨૬ જેટલા ગુન્હાઓ ઉકેલ્યા

બિજુડા ગેંગના મુખ્ય સુત્રધાર સહિત કિશોર ઝડપી પાડી ૨૬ જેટલા ગુન્હાઓ ઉકેલ્યા

Read More

કોંગ્રેસ પાર્ટીનો પરિવર્તન યાત્રાનો રથ રસ્તા વચ્ચે અટકી જતા યુવાનોને જાગૃત કરતી યાત્રામાં યુવાનોએ ગાડીને ધક્કા મારવા પડ્યા હતા

કોંગ્રેસ પાર્ટીનો પરિવર્તન યાત્રાનો રથ રસ્તા વચ્ચે અટકી જતા યુવાનોને જાગૃત કરતી યાત્રામાં યુવાનોએ ગાડીને ધક્કા મારવા પડ્યા હતા

Read More

સાબરકાંઠા જીલ્લા માં આ વર્ષે મગફળી ના ભાવમાં વધારો થયો છે તો સામે ઉત્પાદન ઘટ્યુ છે ગુજરાત માં સૌથી વધુ ભાવ હિંમતનગર માર્કેટિંગ યાર્ડ માં પડતા ખેડુતો માં ખુશી જોવા મળી છે

સાબરકાંઠા જીલ્લા માં આ વર્ષે મગફળી ના ભાવમાં વધારો થયો છે તો સામે ઉત્પાદન ઘટ્યુ છે ગુજરાત માં સૌથી વધુ ભાવ હિંમતનગર માર્કેટિંગ યાર્ડ માં પડતા ખેડુતો માં ખુશી જોવા મળી છે

Read More

આજથી શરૂ થતી પર્યાવરણ પ્રધાનોની કોન્ફરન્સનું PM Modi કરશે વર્ચ્યૂઅલ ઉદ્ધાટન

આ કોન્ફરન્સમાં વન્યજીવ સંરક્ષણ પર વિશેષ ભાર સાથે વન વિસ્તાર વધારવા પર ધ્યાન આપવામાં આવશે. આજથી શરૂ થતી બે દિવસીય કોન્ફરન્સમાં છ સત્રો હશે.

Read More

ગૃહ રાજ્યમંત્રીની જાહેરાત,નવરાત્રીમાં રાત્રે બાર વાગ્યા પછી પણ હોટેલ રેસ્ટોરન્ટ ખુલ્લી રાખી શકાશે

ગુજરાતમાં કોરોનાકાળ બાદ નવરાત્રીનો તહેવાર હવે ઉજવી શકાશે. ખેલૈયાઓએ આ વખતે ખૂબજ તૈયારીઓ કરી છે. રાજ્ય સરકારે પણ અમદાવાદમાં વાઈબ્રન્ટ નવરાત્રી સહિત રાજ્યમાં સાત જિલ્લાઓના 11 સ્થળો પર શેરી ગરબાની ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ ગરબા ખેલૈયાઓને ખુશ કર્યાં છે.

Read More

વરસાદ બાદ ખાડા પૂરવા હવે 509 કરોડ ખર્ચાશે.

રાજ્યમાં હાલ વિવિધ જિલ્લાઓમાં કુલ 5,790 કિમી લંબાઈના રસ્તાઓના આશરે 5,986 કરોડ રૂપિયાના કામો પ્રગતિમાં

Read More

દુધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના 6 દિવસના રિમાન્ડ નામંજૂર

સરકારી વકીલે કોર્ટમાં વિપુલ ચૌધરીના પત્ની ગાયબ હોવાની પણ રજૂઆત કરી

Read More

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન રવિવારે અમદાવાદ આવશે

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાત આવશે. 25મી સપ્ટેમ્બરે રવિવારે એક દિવસ બંને મુખ્યમંત્રી અમદાવાદ આવશે. સફાઈકર્મીઓ, આશા વર્કરો અને યુવાઓ સાથે સંવાદ કરશે.

Read More

અંતે, સંચાલકોની ધીરજ ખૂટી:સરકારે જાહેર કરેલી 500 કરોડની સહાય ન મળતાં ગૌશાળા-પાંજરાપોળ સંચાલકોમાં આક્રોશ, એકસાથે હજારો પશુઓ છોડી મુકાયાં

અંતે, સંચાલકોની ધીરજ ખૂટી:સરકારે જાહેર કરેલી 500 કરોડની સહાય ન મળતાં ગૌશાળા-પાંજરાપોળ સંચાલકોમાં આક્રોશ, એકસાથે હજારો પશુઓ છોડી મુકાયાં

Read More

સવારે સમાધાન અને 3 કલાકમાં ST કર્મચારીઓ ફરી રિસાયા

એસટીના કર્મચારીઓએ યુનિયનના નિર્ણયનો અસ્વીકાર કરતાં સ્થિતિ પલટાઈ

Read More