બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
ગોપીનાથજી મંદિરના દરવાજા બંધ કરી સંતોએ હરિભક્તોની હાજરીમાં પાલખી યાત્રા યોજી, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ઊલાળિયો

14 રત્નકલાકારોના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતાં એન.નરેશ એન્ડ કંપની બંધ કરાવાઈ

નર્મદા ડેમમાંથી 8 લાખ ક્યૂસેક સુધી પાણી છોડાવાની જાહેરાતને પગલે નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા, 500 લોકોનું સ્થળાંતર કરાશે

RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાની મુદ્દત લંબાવવા અને દસ્તાવેજોમાં છૂટછાટની માંગ સાથે કોંગ્રસે DEOને આવેદનપત્ર આપ્યું

બે દિવસ બાદ ફરી મેઘરાજાની સવારી શરૂ, વલસાડના ઉમરગામમાં 3 ઈંચ વરસાદ

11 બેઠકો માટે 31 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા, સભાસદો મતદાન કરવા પહોંચ્યા, વિશ્વની ટોપ-20 ડેરીમાં અમૂલનું સ્થાન, CMએ અભિનંદન પાઠવ્યાં

ચિચિયારીનું આક્રંદઃ રસુલપુર ગામે ગણપતિ વિસર્જન વેળા શેઢી નદીમાં મોજ-મસ્તી કરતા 4 યુવાન તણાયા, 1નું મોત

મંત્રીને કોરોના, તેમની સાથે બેઠેલા મંત્રીઓ ગુજરાત ભ્રમણમાં નીકળ્યા, ક્વોરન્ટીન થવાને બદલે મંત્રીઓ ભ્રમણ કરી કોરોના ફેલાવી શકે છે

ચૂંટણીના પ્રચારની સભાઓ થશે, પણ ભીડ થશે તો નેતા નહીં શ્રોતાઓ દંડાશે

પોઝિટિવ કેસનો કુલ આંક 7698 ઉપર પહોંચ્યો, મૃત્યુઆંક 137, કુલ 5953 દર્દી કોરોના મુક્ત થયા

વિશાળકાય ગાંઠ સાથે જન્મેલા બાળકને સિવિલે નવજીવન આપ્યું, 720 ઘન સે.મી.ની ગાંઠ જોઈ ડોક્ટર પણ ચોંક્યા

ખેડૂતોના ચહેરા ઉપર હાસ્ય દેખાશે તો જ દેશની સમૃદ્ધિ દેખાશે ઃ મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ
ખેડૂત કલ્યાણના સાત પગલાં એટલે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ઃ માણસા ખાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનું ખેડૂતોને અપાયેલ માર્ગદર્શન
ગુજરાતમાં ભારે વરસાદથી ૧ હજાર કિલોમીટરના રોડ તૂટ્યા
વરસાદને કારણે પ્રાથમિક અંદાજ મુજબ ૩૦૦ થી ૪૦૦ કરોડના રસ્તાને નુકસાન થયું
બે દિવસમાં ૧૩ લાખ કરતા વધુ માઇભક્તોએ માં અંબાના ઓનલાઈન દર્શન કર્યા
જેનું લાઈવ પ્રસારણ અંબાજી મંદિરની વેબસાઈટ, યૂટ્યૂબ, ટ્વીટર સહિત પ્લેટફોર્મ પર ભક્તો છેલ્લા બે દિવસથી દર્શન કરી રહ્યા છે
ચડોતરથી ગઢનો રોડ વર્ષોથી બિસ્માર
ઠેર ઠેર પડેલા મસમોટા ખાડાઓથી વાહનચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે
મજુર અધિકાર મંચે ઈન્ફોસિટી પોલીસ પર આક્ષેપ કરતા કહ્યુ પોલીસે ૭૦ વર્ષીય વૃદ્ધનું નિવેદન લેવા માટે તેમને ગાંધીનગર બોલાવ્યા બાદ તેમને ઢોર માર માર્યો
૧૪ ઓગસ્ટના રોજ મજુરી કરતા એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો જેના સંદર્ભે પૂછતાછ માટે વૃદ્ધને બોલાવેલા
ગાંધીનગર શહેર વસાહત મંડળ દ્વારા શહેરમાં રોડ રસ્તા અને ભરાયેલા પાણી મુદ્દે તંત્રને રજૂઆત
દસ દિવસમાં કામ નહી થાય તો ઉપવાસ પર ઊતરવાની ચીમકી ઉચ્ચારી
ગાંધીનગર કોર્પોરેશનમાં સીમાકંનની ખેંચતાણમાં લાફાવાળી થઈ હોવાની ચર્ચા
મનપામાં ટકી રહેવા અને પોતાની સત્તા યથાવત રાખવા પ્રયત્નો કરવામાં આવે છે
બનાસકાંઠાના ખેડૂતોએ શાકભાજી અને ચોમાસું વાવેતર કરેલું છે ત્યારે સતત વરસી રહેલા વરસાદથી શાકભાજીમાં ફૂગજન્ય રોગનું આક્રમણ
વેલાવાળા શાકભાજીનો નાશ થયો, ઉત્પાદન ઘટતાં શાકભાજીના ભાવ ડબલ થઇ ગયા