ગુજરાતમાં ભારે વરસાદથી ૧ હજાર કિલોમીટરના રોડ તૂટ્યા
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-08-29 11:49:33
- Views : 344
- Modified Date : 2020-08-29 11:49:33
રાજ્યમાં કુલ ૧૦૨૨ જેટલા રસ્તાઓ ભારે વરસાદના કારણે ધોવાઈ ગયાં હોવાનું રાજ્યના માર્ગ અને મકાન વિભાગના પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું. જ્યારે વરસાદને કારણે પ્રાથમિક અંદાજ મુજબ ૩૦૦ થી ૪૦૦ કરોડના રસ્તાને નુકશાન થયું હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ અત્યંત દયનીય
પરિસ્થિતિમાં આવી ગયા છે. ત્યારે તમામ જગ્યાએ અને જાહેર જનતાનો ભારે વિરોધ થવાને કારણે કેટલા રસ્તા કેવી રીતે અને ક્યાં ક્યાં તૂટ્યા છે તે અંગેનો અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો.
રાજ્યમાં ૭૫,૨૩૨ કિલોમીટરના માર્ગ મકાન વિભાગના હસ્તક છે જે પ્લાન્ટેડ રસ્તા તરીકે ઓળખાય છે, જ્યારે ૩૦,૦૦૦ કિલોમીટરના નોન પ્લાન્ટ રસ્તાઓ છે. જેની જિલ્લા પંચાયત હસ્તક કામગીરી કરવામાં આવે છે. નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના કારણે કોઈ ૧૦૨૨ કિલોમીટરના રસ્તાઓ ધોવાઈ ગયા છે. રસ્તા તૂટવાની ફરિયાદ આવતાની સાથે જ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને સમગ્ર રાજ્યમાં રસ્તા બાબતે સર્વે કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાને ધ્યાનમાં લઇને રાજ્યમાં કયા કયા રસ્તાઓ તૂટ્યા છે તે અંગેનો સર્વે કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જે આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. ભારે વરસાદથી કુલ ૧૦૨૨ કિલોમીટરના રોડ તૂટ્યા, ૧૦ વર્ષથી જૂના ૯૩૦૧ કિલોમીટર રોડ પર રીપેરિંગની જરૂરિયાત ઃ નીતિન પટેલ માર્ગ અને મકાન વિભાગની બેઠક બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં સતત વરસાદ અને ભારે વરસાદને કારણે મૂશળધાર વરસાદ કારણે રસ્તામાં નુકસાન થયું છે. તે નુકસાનથી ઝડપથી રીપેર કરવા માટે અને રાજ્યના બધા જ રસ્તાઓ વાહન ચલાવવાને લાયક કરવા માટે બધા જ પ્રકારની કામગીરી હાથ ધરવા આવી છે. લગભગ ૧ લાખ કિલોમીટરના રસ્તાઓ ગુજરાત રાજ્યમાં ગામડાં સુધી નેટવર્ક જોડાયેલા છે. રાજયમાં ૩૦૭૭ કિલોમીટર રસ્તા નેશનલ હાઈવેના છે. ૨૮૬૩૭ કિલોમીટરના રસ્તા સ્ટેટ હાઇવેના છે અને ૪૩૩૧૭ કિલોમીટરના રસ્તા રાજ્ય સરકારના પંચાયત વિભાગના હસ્તક છે. પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ ૨૨૬૪૦ કિલોમીટરના રસ્તાઓને ભારે નુકસાન થયું છે, તે પૈકી ૧૦૨૨ કિલોમીટરના રસ્તાઓ ત્રણ વર્ષની સમય મર્યાદામાં છે તેના પર આ વરસાદથી નુકસાન થયું છે. તે તમામ નુકસાનની કામગીરીની જવાબદારી કોન્ટ્રાકટરની રાહે છે. જ્યારે મેટલ વર્ક, પેચ વર્ક અને ખાડા પડી ગયા હોય તેવા કુલ ૯૩૦૧ રસ્તાઓ છે. જે રસ્તાઓને ખાસો સમય થઇ ગયો છે જેને ૫ થી ૧૦ વર્ષની ઉપર સમય થયો છે તેવા રસ્તાની લંબાઈ ૨૪૩ કિ.મી. છે. જેમાં પેચ વર્ક કરવામાં આવશે. આ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. આમ કુલ ૩૩૬૯ કિલોમીટરના રોડ પર પેચ વર્ક કરવામાં આવશે. અત્યારે જ્યાં વરસાદ નથી ત્યાં ડામર પેવર કામગીરી કરવાની સૂચના આપી દેવામાં આવી છે. જ્યારે જેવો વરસાદ બંધ થાય તેવી તરત કામગીરી હાથ ધરવામાં આવશે. તમામ મટિરીયલ એકઠું કરી દેવામાં આવ્યું છે. વરસાદ બંધ થશે ત્યારે નવરાત્રિ સુધી મોટા રસ્તામાં કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 21
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 43
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 175
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 157
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 84
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 67
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 139
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 82
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 89
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 114
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 73
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 65
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 75
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 113
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 69
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 120
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 59
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 52
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 60
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 113
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



