Letest News
ધાનેરાના રમુણા ગામે ઝાટકા મશીનથી કરંટ લાગતા યુવકનું મોત
યુવકની હત્યા કરાઈ હોવાની રજુઆત લાસ લેવાનો ઇન્કાર
બનાસકાંઠા સહિત રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા
ડીસા તાલુકાના ફાગુદરા, મોટી રોબોસ, વીરોણા સહિત ચાર ગામોમાં જવાના મુખ્ય માર્ગ પર જ ચાર ફૂટ પાણી ભરાયા
ખેડૂતોએ માંગણી કરી ત્યારે પાણી ના છોડ્યું, હવે વગર માગ્યે ડેમમાં છોડ્યું
ભાજપ પ્રદેશ અધ્યક્ષની બનાસકાંઠા જિલ્લાની મુલાકાતને લઈ આ પગલું લેવાયું હોવાનું અનુમાન
રાયસણ વિસ્તારમાં હરિયાળી લહેરાશે ઃ ૫૦૦ વૃક્ષ ઉછેરવાનો ગામ પરિવારનો લક્ષાંક
વૃક્ષારોપણના કાર્યક્રમમાં મેયર અને સાંસદ ઉપસ્થિત રહ્યા
મેયર અને સાંસદ દ્વારા બિલ્ડર્સની સમસ્યાઓ મુદ્દે એસોસિએશનના સભ્યો સાથે બેઠક યોજાઇ
એસોસિએશનના પ્રમુખ અને પદ્દાધિકારીઓ તથા સભ્યો દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યુ હતું
છેલ્લા ઘણા સમયથી વિવાદોથી ઘેરાયેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ૧૮ બગીચા માટે ૨૫ કરોડના ૩ ટેન્ડરો પાસ
કરોડો રૂપિયાના વિકાસના કામોને લીલી ઝંડી મળી
ડીસા શહેરમાં આવેલ પૌરાણિક અને ચમત્કારિક ભૂતેશ્વર મહાદેવ
શ્રાવણ માસ દરમિયાન આ મંદિરે સ્થાનિક લોકો તેમજ આજુબાજુના વિસ્તારના લોકો દર્શન અર્થે આવતા હોય છે
ત્રણ દિવસમાં ૧૮ લાખ ભકતોએ ઓનલાઇન દર્શન કર્યા
શનિવારના રોજ આ પૂજા થઇ *સવારે ૯ વાગે પ્રાતઃ દેવ પૂજન*બપોરે ૨ કલાકે અંબા અભિષેક મહાપુજા*સાંજે ૬ સાંય પૂજા આરતી
૫ાલનપુર પાલિકાના તત્કાલિન સ્ટ્રીટ લાઈટ ચેરમેન સામે અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂ.૩ લાખના કૌભાંડનો આક્ષેપ
કૌભાંડના મુદ્દે સસ્પેન્ડ કરવાની માંગ કરાઈ ઃ કેબલ ઊંચા ભાવે ખરીદી કરવામાં આવ્યો હોવાની રજુઆત ૫ાલીકાના પ્રાદેશિક કમિશનરને કરાઈ ઃ પાલિકાના સદસ્ય અમૃત જાેષીએ માહિતી અધિકારમાં માંગેલી માહિતીમાં બહાર આવ્યું
ગેરરીતિની ફરિયાદો થતાં રજિસ્ટ્રાર દ્વારા તપાસ શરૂ થઈ હતી ડીસા તાલુકા સંઘની ચૂંટણી રદ થતાં રાજકીય ગરમાવો
સંઘની ચૂંટણી ૩૧ ઓગસ્ટે યોજાનાર હતી
સિવિલના કોરોના વોર્ડમાં સિગરેટ પીતા અને ગેમ રમતા આરોપીઓનો વીડિયો વાઈરલ
સિવિલના કોરોના વોર્ડમાં સિગરેટ પીતા અને ગેમ રમતા આરોપીઓનો વીડિયો વાઈરલ
બિટકોઈનથી ચર્ચામાં આવેલા શૈલેષ ભટ્ટને પોલીસ દિલ્હીથી સુરત લાવી, કોરોના ટેસ્ટ બાદ ધરપકડ
બિટકોઈનથી ચર્ચામાં આવેલા શૈલેષ ભટ્ટને પોલીસ દિલ્હીથી સુરત લાવી, કોરોના ટેસ્ટ બાદ ધરપકડ
પ્રમુખ પદ બાદ સૌ પ્રથમ જિલ્લા-તાલુકા પંચાયત અને મહાપાલિકાની ચૂંટણીઓ જીતવી પડશે, અગાઉ ભાજપનું ધોવાણ થયું હતું
પ્રમુખ પદ બાદ સૌ પ્રથમ જિલ્લા-તાલુકા પંચાયત અને મહાપાલિકાની ચૂંટણીઓ જીતવી પડશે, અગાઉ ભાજપનું ધોવાણ થયું હતું
ગોપીનાથજી મંદિરના દરવાજા બંધ કરી સંતોએ હરિભક્તોની હાજરીમાં પાલખી યાત્રા યોજી, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ઊલાળિયો
ગોપીનાથજી મંદિરના દરવાજા બંધ કરી સંતોએ હરિભક્તોની હાજરીમાં પાલખી યાત્રા યોજી, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ઊલાળિયો
14 રત્નકલાકારોના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતાં એન.નરેશ એન્ડ કંપની બંધ કરાવાઈ
14 રત્નકલાકારોના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતાં એન.નરેશ એન્ડ કંપની બંધ કરાવાઈ
નર્મદા ડેમમાંથી 8 લાખ ક્યૂસેક સુધી પાણી છોડાવાની જાહેરાતને પગલે નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા, 500 લોકોનું સ્થળાંતર કરાશે
નર્મદા ડેમમાંથી 8 લાખ ક્યૂસેક સુધી પાણી છોડાવાની જાહેરાતને પગલે નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા, 500 લોકોનું સ્થળાંતર કરાશે
RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાની મુદ્દત લંબાવવા અને દસ્તાવેજોમાં છૂટછાટની માંગ સાથે કોંગ્રસે DEOને આવેદનપત્ર આપ્યું
RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાની મુદ્દત લંબાવવા અને દસ્તાવેજોમાં છૂટછાટની માંગ સાથે કોંગ્રસે DEOને આવેદનપત્ર આપ્યું
બે દિવસ બાદ ફરી મેઘરાજાની સવારી શરૂ, વલસાડના ઉમરગામમાં 3 ઈંચ વરસાદ
બે દિવસ બાદ ફરી મેઘરાજાની સવારી શરૂ, વલસાડના ઉમરગામમાં 3 ઈંચ વરસાદ
11 બેઠકો માટે 31 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા, સભાસદો મતદાન કરવા પહોંચ્યા, વિશ્વની ટોપ-20 ડેરીમાં અમૂલનું સ્થાન, CMએ અભિનંદન પાઠવ્યાં
11 બેઠકો માટે 31 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા, સભાસદો મતદાન કરવા પહોંચ્યા, વિશ્વની ટોપ-20 ડેરીમાં અમૂલનું સ્થાન, CMએ અભિનંદન પાઠવ્યાં