Letest News
હારીજ તાલુકા કુકરાણા ગામ ખાતે તાલુકા કક્ષાનો વનમહોત્સવ ઉજવાયો
ગ્લોબલ વો‹મગથી બચવા વધુમાં વધુ વૃક્ષો વાવવા ગ્રામજનોને અપીલ છે મંત્રી દિલીપકુમાર ઠાકોર
શેરબજારમાં બમ્પર તેજી ૭૯૩ પોઇન્ટનો વિક્રમી ઉછાળો નોંધાયો
બેંકિંગ, એનડીએફસી, રિયાલીટીના શેરમાં જામેલી જારદાર લેવાલી સુસ્તીને દૂર કરવા નાણાપ્રધાન સીતારામનની ઘોષણા બાદ કારોબારી ભારે ખુશખુશાલ
શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર આ બેઠક પરથી લડશે ચૂંટણી, 7 સીટ પર ઓક્ટોબરમાં જામશે રસાકસી
શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર આ બેઠક પરથી લડશે ચૂંટણી, 7 સીટ પર ઓક્ટોબરમાં જામશે રસાકસી
ત્રણ દિવસ મધ્ય ગુજરાત ઉ.ગુજરાતમાં ભારે વર્ષાની આગાહી
ત્રણ દિવસ મધ્ય ગુજરાત ઉ.ગુજરાતમાં ભારે વર્ષાની આગાહી
આ એક્ટર પાછળ પાગલ હતી કરીના, તેની એક જ ફિલ્મ જાણો કેટલી વખત જોઇ
આ એક્ટર પાછળ પાગલ હતી કરીના, તેની એક જ ફિલ્મ જાણો કેટલી વખત જોઇ
પાટણ જિલ્લાના મહેસુલી કર્મચારીઓ પડતર માંગણીઓના મુદ્દે માસ સી.એલ. પર ઊતર્યા
કર્મચારીઓની હડતાળના પગલે સરકારી કામકાજ ઠપ થઈ ગયું
ધાનેરામાં રસ્તા પરથી દવાનો જથ્થો મળતા ચકચાર
ધાનેરા તાલુકામાં અનેક ગામોમાં ઊંટવૈદ ડોક્ટરો પ્રેક્ટિસ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે
ભારતીય ટીમે ધોની વિના રમતા શીખવું પડશે: આ ખેલાડીએ આપ્યા સંકેત
ભારતીય ટીમે ધોની વિના રમતા શીખવું પડશે: આ ખેલાડીએ આપ્યા સંકેત
અમીરગઢ તાલુકાના ડાભેલા ગામથી ચાર કિ.મી.દૂર આવેલા ચોટીલા ડુંગર ઉપર બિરાજમાન નીલકંઠ મહાદેવનો અનેરો મહિમા
અહિયાં મંદિરની બાજુમાં એક પાણીનો કુંડ આવેલો છે. સ્થાનિકોનું કહેવું છે કે આજ સુધી આ કુંડમાં ગમે તેવા દુષ્કાળમાં પણ પાણી સૂકાયું નથી
અંબાજીના અખાડાનંદ આશ્રમમાં માટીના શિવલીંગની પૂજા કરાઈ
છેલ્લાં ૭ વર્ષથી પૂજા અર્ચના કરવામાં આવે છે
નૌસેનાએ કહ્યું- અંડર વોટર અટેકની તૈયારીમાં જૈશ, IAFની નજર પાકિસ્તાન-ચીન હવાઈ અભ્યાસ પર
નૌસેનાએ કહ્યું- અંડર વોટર અટેકની તૈયારીમાં જૈશ, IAFની નજર પાકિસ્તાન-ચીન હવાઈ અભ્યાસ પર
બનાસકાંઠાના યુવા નેતાના ચકચારી પ્રકરણમાં તપાસ કરવા સંગઠનોની માંગ
જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું
IND v WI: મેન ઓફ ધ મેચ રહાણેએ કોને સમર્પિત કરી સદી, નામ જાણીને ચોંકી જશો
IND v WI: મેન ઓફ ધ મેચ રહાણેએ કોને સમર્પિત કરી સદી, નામ જાણીને ચોંકી જશો
ધાનેરાના મહેસુલી કર્મચારીઓ પડતર માંગણીઓના મુદ્દે માસ સી.એલ. પર ઊતર્યા
આવેદનપત્ર રાજ્યના અધિક મુખ્ય સચિવ ને સુપ્રત કરવામાં આવ્યું હતું
બનાસકાંઠાના મહેસુલી કર્મચારીઓની અચોક્કસ મુદત્તની હડતાલની ચિમકી
પાલનપુર ખાતે રેલી યોજી સુત્રોચ્ચાર કરાતાં ઉત્તેજના
મંત્રી બનવા અધિરા બનેલાં અલ્પેશ ઠાકોરે અમિત શાહનો સમય માંગ્યો
મંત્રી બનવા અધિરા બનેલાં અલ્પેશ ઠાકોરે અમિત શાહનો સમય માંગ્યો
ડીસાના ભોયણ ફાટક પાસે પ્રેમીપંખીડાની આત્મહત્યા
બનાસકાંઠામાં આત્મહત્યાના બનાવમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે
28-29મીએ કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતના પ્રવાસે મંત્રીમંડળનું થઇ શકે છે વિસ્તરણ
28-29મીએ કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતના પ્રવાસે મંત્રીમંડળનું થઇ શકે છે વિસ્તરણ
વડગામ તાલુકાના મુક્તેશ્વર ડેમમાં પધરાવેલ દશામાંની મૂર્તિઓની અવદશા
દશામાંના ભક્તો દ્વારા જ દશામાંની અવદશા કરાતાં ધર્મપ્રેમી જનતાની લાગણી દુભાઈ


