દુનિયામાં લુપ્ત થવાની અણી પર છે કેળાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-29 14:35:30
  • Views : 576
  • Modified Date : 2019-08-29 16:48:30

આગામી થોડાં વર્ષોમાં બધાંનુ પસંદગીનું ફળ કેળાં દુનિયામાંથી ગાયબ થઇ શકે છે. વિજ્ઞાનીએ જણાવ્યું કે એક ખતરનાક ફંગસ કેળાને કનિદૈ લાકિઅ દુનિયામાંથી અકિલા ગાયબ કરી શકે છે. આ ફંગસ કેળાંની એક પ્રજાતિને પહેલાં જ નષ્ટ કરી ચૂકી છે અને હવે તે નવી પ્રજાતિઓ તરફ આગળ વધી રહી છે. કનિદૈ લાકિઅ તેનું સંક્રમણ વર્તમાનમાં અમેરિકામાં કહેર મચાવી રહ્યું છે. અમેરિકાના ઘણા પ્રયાસો અકીલા છતાં પણ આ ફંગસ ત્યાં પણ પહોંચી ચૂકી છે. દક્ષિણી કનિદૈ લાકિઅ અમેરિકી દેશ કોલંબિયામાં આ ફંગસ આવ્યા બાદથી સરકારે રાષ્ટ્રીય ઇમર્જન્સીની જાહેરાત કરી છે. અહીંના ઉત્તર-પૂર્વ પ્રાંત લા ગુઆજિરામાં ૧૮૦ હેકટરની કનિદૈ લાકિઅ માટીમાં ફયુજેરિયમ ટાઇમ-૪ ફંગસ જોવા મળી હતી. સંયુકત રાષ્ટ્ર તરફથી આ અંગે ચેતવણી અપાઇ છે. સંયુકત રાષ્ટ્રે જણાવ્યું કે કેળામાં ફેલાયેલી કનિદૈ લાકિઅ આ બીમારી પર કેમિકલનો છંટકાવ બેઅસર સાબિત થઇ રહ્યો છે. કોઇ પણ દવા પ્રભાવી સાબિત થઇ રહી નથી. તે ટીઆર-૪ ફંગસ એક વાર આવ્યા બાદ માટીમાં લગભગ ૩૦ કનિદૈ લાકિઅ વર્ષ સુધી રહે છે. ટીઆર-૪ ફંગસ સૌથી પહેલાં મલેશિયા અને ઇન્ડોનેશિયામાં જોવા મળી હતી. ત્યાર બાદ તે ખૂબ જ જલદી ચીનમાં પણ ફેલાઇ ગઇ. અહીં તે કનિદૈ લાકિઅ ઝડપથી અને બહુ મોટા ક્ષેત્રમાં ફેલાઇ ગયું. આ ફંગસ ઝાડનાં મૂળમાં હુમલો કરે છે અને ઝાડની નસોને બ્લોક કરી દે તેથી વૃક્ષો સુકાઇ જાય છે. આ બીમારી આફ્રિકા, મધ્ય-પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયામાં ૨૦૧૩માં ફેલાઇ હતી. હવે તે દક્ષિણ અમેરિકામાં ફેલાઇ રહી છે. અહીં દુનિયાના સૌથી વધુ કેળાંનું ઉત્પાદન થાય છે. અહી કેળાની પ્રજાતિ કેેવેન્ડિસ પર ખતર મંડરાઇ રહ્યો છે.

Download Our B K News Today App



Related News