અઠવાડિયાનો સૌથી ખરાબ દિવસ કયો? ગિનિઝ વર્લ્ડ રેકોર્ડે લોકોને ચોંકાવ્યાં, મજાકની વાત સાચી પડી

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-17 19:30:40
  • Views : 286
  • Modified Date : 2022-10-17 19:30:40

    કોઈ પણ શુભ કામ કરતા પહેલા ભારતીયો દિવસ અને ચોઘડિયા જોતા હોય છે અને સારા દિવસ અને ચોઘડિયામાં જ શુભ કામનો આરંભ કરતા હોય છે પરંતુ હવે ગિનિઝ બુકે પણ અઠવાડિયાના ખરાબ દિવસને જાહેર કર્યો છે જે પછી દુનિયાભરના લોકોએ મજેદાર કોમેન્ટ કરી હતી. સોમવારને ગણાવ્યો સૌથી ખરાબ દિવસ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે સોમવારે ટ્વીટ કરીને લોકોને ચોંકાવી દીધા.  ગિનિસ બુકે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, અમે સત્તાવાર રીતે સોમવારને અઠવાડિયાના સૌથી ખરાબ દિવસ તરીકે ગણાવીએ છીએ. કોઈ  પણ શુભ કામ કરતા પહેલા ભારતીયો દિવસ અને ચોઘડિયા જોતા હોય છે અને સારા દિવસ અને ચોઘડિયામાં જ શુભ કામનો આરંભ કરતા હોય છે પરંતુ હવે ગિનિઝ બુકે પણ અઠવાડિયાના ખરાબ દિવસને જાહેર કર્યો છે જે પછી દુનિયાભરના લોકોએ મજેદાર કોમેન્ટ કરી હતી. સોમવારને ગણાવ્યો સૌથી ખરાબ દિવસ  ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે સોમવારે ટ્વીટ કરીને લોકોને ચોંકાવી દીધા.  ગિનિસ બુકે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, અમે સત્તાવાર રીતે સોમવારને અઠવાડિયાના સૌથી ખરાબ દિવસ તરીકે ગણાવીએ છીએ. 

 

Download Our B K News Today App



Related News