રશિયાના હુમલાથી થથડી ઉઠ્યુ યુક્રેન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-10 16:51:43
  • Views : 291
  • Modified Date : 2022-10-10 16:51:43

    રાષ્ટ્રપતિ વ્લાદમિર ઝેલેન્કીએ એક નિવેદનમાં કહ્યું કે રશિયા તરફથી રાજધાની કીવ અને આસપાસના વિસ્તારોમાં મિસાઈલોથી હુમલો કર્યો છે. આ વખતે હુમલામાં સરકારી ઓફિસવાળી ઈમારતોને નિશાનો બનાવવામાં આવી.સોમવારે રશિયાએ યુક્રેન (Russai Ukraine Crisis) પર તાબડતોબ મિસાઈલોથી હુમલો કરી દીધો. તેનાથી યુક્રેનની રાજધાની કીવ (Kyiv) સહિત 12 શહેરોમાં હડકંપ મચી ગયો. હુમલાની પુષ્ટી યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદમિર ઝેલેન્કીએ એક નિવેદન જાહેર કર્યુ છે. તેમને નિવેદનમાં કહ્યું કે રશિયા તરફથી રાજધાની કીવ અને આસપાસના વિસ્તારોમાં મિસાઈલોથી હુમલો કર્યો છે. વખતે

Download Our B K News Today App



Related News