મેક્સિકોમાં ટૂર બસ પલટી ખાઇ જતાં દુર્ઘટના સર્જાઇઃ 15ના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-03 14:18:46
  • Views : 413
  • Modified Date : 2023-01-03 14:18:46

પશ્ચિમી મેક્સિકોમાં શનિવારે એક ખાનગી ટૂર બસ પલટી જવાથી ચાર બાળકો સહિત ઓછામાં ઓછા 15 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 47 અન્ય લોકો ઘાયલ થયા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. નયારિત રાજ્યની સરકારી વકીલની કચેરીએ આ માહિતી આપી હતી.
બધા બસ મુસાફરો મધ્ય ગુઆનાજુઆટો રાજ્યના રહેવાસી હતા અને બીચ ટ્રીપથી પરત ફરી રહ્યા હતા. અકસ્માતના કારણોની તપાસ ચાલી રહી છે.

Download Our B K News Today App



Related News