ફુલાવું નહીં, પૈસો આજ છે તો કાલ નથી
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-11-27 13:35:47
- Views : 586
- Modified Date : 2019-11-27 13:39:22
જીવનમાં પૈસાનું મહ¥વ કોઈ સંજોગોમાં નકારી શકાય એમ નથી, પરંતુ જિંદગીમાં પૈસા સિવાય પણ પ્રેમ- સંબંધો- દોસ્તી અને કરુણા- દયા જેવી બાબતો મહ¥વની છે. છતા પૈસા આવતા લોકો ઝડપથી બદલાય છે, હવામાં ઊડે છે. એટલું જ નહીં પ્રેમ-દોસ્તીનાં સમીકરણો પણ બદલી નાખે છે. શું પૈસાએ આપણી ઓરિજિનાલિટી છીનવી લીધી છે ? પૈસાએ આપણા એટિટયૂડને બદલી નાંખ્યો છે? શું પૈસાએ આપણને દંભી બનાવી દીધા છે? ચાલો, આ પ્રશ્નોના જવાબ મેળવીએ.હમણાં એક ફ્રેન્ડનો અમેરિકાથી ફેન આવ્યો. નાનકડા ગામડામાં મોટાં સપનાં જોઈને એને સાકાર કરવા ગયેલી આ મિત્રનું નામ રાખીશું અવની. અવની કહે છે કે જિંદગીનાં મહ¥વનાં વર્ષો પૈસા કમાવામાં ગયા. પૈસાથી મળતી તમામ સુખસગવડો મેળવી. ઇચ્છા થાય ત્યારે ફ્રવા જઈ શકું છું અને ઇચ્છા થાય તો ખરીદી શકું છું પણ હવે એનો કોઈ રોમાંચ મને નથી રહ્યો. ન સમજી શકાય એવો વિષાદ મનને દોરી ખાય છે. દિલ ફડીને પ્રેમ કરી શકાય એવા જૂના મિત્રો છૂટતા ગયા. નવા મિત્રો કંપેરિઝન, કોમ્પિટિશન અને ક્રિટિસિઝમથી ઘેરાયેલા છે. કેરિંગ અને શેરિંગ સમ ખાવા પૂરતા જ જોવા મળે છે તો બીજી બાજુ પૈસાને કારણે આવેલા એટિટયૂડ અને ઈગોએ મને ખુદથી પણ દૂર ધકેલી દીધો. પૈસાએ મને બહારનું સુખ આપ્યું પરંતુ અંદરનું ઘણું બધું છીનવી લીધું.છેલ્લાં દસ-બાર વર્ષમાં શેરબજારમાં કમાઈને ધનવાન બનેલી એક મિત્રને ત્યાં લગ્નમાં જવાનું થયું. બહુ ઓછા લોકો ઓળખીતા હતા. મોટા ભાગનાં શહેરના બિઝનેસમેન અને ઓફિ્સર્સ હતા. વીસ વર્ષ જે સોસાયટીમાં રહ્યા હતા એમાંનું કોઈ ન હતું. મિત્ર કહેઃ શું કરીએ? હવે સ્ટેટસવાળા લોકોને બોલાવવા પડે, સ્ટેટસ બદલાય એમ જૂના સંબંધો છૂટતા જાય. મહ¥વ તો નવાને જ આપવું પડેને? સાવ સામાન્ય લોકો સાથે હળવુંમળવું હવે નથી ગમતું, આ બહેને નિખાલસતાથી સત્ય કબૂલી લીધું, પરંતુ પૈસા આવતાં તમે જે લોકો સાથે જિંદગીનાં મહ¥વનાં વર્ષો પસાર કર્યાં હોય કે એકબીજાનાં સુખદુઃખમાં સહભાગી બન્યા હોય એ લોકોને જીવનમાંથી ફેંકી દેવાના? દરેક ઉજ્જવળ ભવિષ્યની પાછળ ભૂતકાળ હોય જ છે અને એ ભૂતકાળ જ ભવિષ્યની ઈમારતનો પાયો હોય છે, પરંતુ પૈસાને કારણે આવેલો એટિટયૂડ પાયાના પથ્થરોને અવગણે છે. ઈટ્સ નોટ ફેરપ.!સ્ત્રીઓની વાત કરીએ તો આજે સોશિયલ મીડિયાને કારણે જૂની વિસરાયેલી બહેનપણીઓનું ગ્રૂપ ઘણી વાર રૂબરૂ પણ મળે છે. એમાંની સફ્ળ અને ધનવાન સ્ત્રી પોતાનો રૂઆબ અન્ય મધ્યમવર્ગીય મિત્રો પર ઝાડતી રહે છે. મને તો આ બ્રેન્ડ વગર ચાલે જ નહીં. ઓહ! નોપહું આવી રેસ્ટોરાંમાં તો આવી જ નહીં શકું. અરે, મારા ફર્મ પર ગેટ ટુ ગેધર રાખીશું. જેથી કોઈને પૈસાની તકલીફ નહીં પડે. હું જ સ્પોન્સર કરીશ.આ ત્રણેય ઉદાહરણો બતાવે છે કે પૈસાએ એમના જીવનને બદલી નાંખ્યું છે. પુરુષો પણ બદલાતા હોય છે, પરંતુ તેઓ મોટે ભાગે દોસ્તીમાં પૈસાને વચમાં લાવતા નથી અને સ્ત્રીઓમાં તો પૈસાને કારણે ઘણી વાર સગી બહેન માટેનું વર્તન પણ બદલાઈ જાય છે. મોંઘાદાટ વસ્ત્રો અને જ્વેલરીનું પ્રદર્શન કરીને વટ મારે છે. કેટલીક ઘમંડી સ્ત્રીઓ તો અન્યને લઘુતાગ્રંથિ ફીલ કરાવવાની એક પણ તક નથી છોડતી.પૈસા આવતા બાહ્ય દેખાવ અને લાઈફ્સ્ટાઈલ બદલાવી જ જોઈએ, પરંતુ પણ સમૂળગા આંતરિક વ્યક્તિત્વમાં નકારાત્મક પરિવર્તન ન જ આવવા જોઈએ. પૈસા માણસનાં મૂળને, એની નિજતાને અને સાચુકલા સંબંધને બદલી નાંખે એ કેમ ચાલે? માણસ પૈસાને નચાવી શકે. પૈસો માણસને નચાવે એ યોગ્ય છે?પૈસો આવતાં જૂના સંબંધો તોડનાર લોકો મૂર્ખ છે, કારણ કે આ સંબંધો પૈસાના મોહતાજ નહોતા. તેથી એનું મૂલ્ય બિઝનેસ-પાર્ટી અને સોશિયલ ફ્રેન્ડ્ઝ કરતાં વધારે છે. ત્યાં તમારે ચહેરા પર મહોરું લગાવીને નથી જીવવું પડતું. અને દિલને સહજતાથી ખુલ્લું કરી શકો છો. એટલું જ નહીં જાતને છેતરીને પણ જીવવું પડતું નથી. સો, આપણે લાખો કમાઈએ કે કરોડો પરંતુ જૂના સોના જેવા સંબંધોને વિસારે નહીં પાડીએ.કદાચ લોકો પાસે ઓછાં સુખ-સમૃદ્ધિ હતાં ત્યારે દિલ ઉદાર હતાં. ઘર નાનું પણ હૃદય મોટાં હતાં. આજે સામાન્ય માણસ પૈસાવાળાના ઘરે કોઈ આમંત્રણ વગેરે આપવા જાય તો એને સરખો આવકાર મળતો નથી. આપણી આજુબાજુના પરિવારો તરફ દૃષ્ટિ કરીશું તો સમજાશે કે પૈસાએ આપણને વધારે પડતાં સ્વકેન્દ્રિત બનાવી દીધા છે પણ ધનવાન હોવાને કારણે આપણે કોઈ સામાન્ય વ્યક્તિનું અવમૂલ્યન કે અપમાન કરીએ તો ન જ ચાલે.ઘણી સ્ત્રીઓ બાળપણમાં ખૂબ ગરીબીમાં મોટી થઈ હોય અને ભાગ્યના જોરે સાસરું પૈસાવાળું મળે તો એના તેવર જ બદલાઈ જાય. પૈસાના અભાવમાં જે ઈર્ષ્યા અને અધૂરપ દબાયેલી હતી તે પૈસો આવતા અભિમાન અને આછકલાઈરૂપે બહાર આવે છે. તેઓ પૈસાને પચાવી શકતા નથી. એની વાતો પૈસાની આજુબાજુ જ ફ્રે છે. અને સ્ત્રીઓની બાબતમાં મજાની વાત એ છે કે આ પૈસો જાતે કમાનારી કે કમાવામાં પતિ-પરિવારને મદદ કરનારી સ્ત્રીઓ ખૂબ ઓછી હોય છે. એનો સેલ્ફ્ એસ્ટીમ-ઓવર કોન્ફિડન્સ અને ઈગો બધું જ સ્પાઉસ કાર્ડ પર આધારિત હોય છે. છતાં તેઓ જોબ કે નાનોમોટો બિઝનેસ કરીને ખુદ કમાનારી મધ્યમ કે ઉચ્ચ મધ્યમવર્ગીય સ્ત્રીઓને તુચ્છ સમજે છે. પોતાની કમાણીમાંથી ખરીદેલી એક ગોલ્ડ રીંગનું મૂલ્ય સ્પાઉસ કાર્ડથી ખરીદેલી સોલિટેર રીંગ કરતાં વધારે નથી? નસીબે તમને સમૃદ્ધિ આપી છે તો એમાં આળોટો કે કૂદો એ તમારી મરજીની વાત છે પરંતુ તમારી કૂદાકૂદથી અન્યને ધક્કો ન લાગવો જોઈએ.એક પરિવારના બે ભાઈ સંપથી રહેતા હોય પરંતુ એક ભાઈ વધારે કમાવા માંડે ત્યારે ઘરના સ્ત્રીવર્ગમાં અહમ્ અને ઈર્ષ્યાને કારણે ઝઘડો થાય અને અત્યાર સુધીના લાગણીના સઘળાં તાણાવાણામાં ગૂંચ પડે પૈસો કે સફ્ળતા માણસને નમ્ર બનાવે તો જ એની મજા. બાકી, અબજોમાં આળોટનાર કંગાળ થઈ ગયાના દાખલા છે. અગર ભગવાને કે તમારી મહેનતે તમને, સમૃદ્ધિ આપી છે તો કુદરતનો આભાર માનો. એનો સારો ઉપયોગ કરો કે આનંદ માણો. સમૃદ્ધિ કોઈના દિલને ઠંડક આપનારી જોઈએ, નહીં કે દઝાડનારી કે રડાવનારી.બીજું કે, આ દુનિયામાં તારો પછી મારો વારા પછી વારો આવે જ છે. અને વિશ્વમાં કોઈ વ્યક્તિ એવી પૈસાદાર નથી કે જેને બીજાની જરૂર નહીં જ પડે અને કોઈ ગરીબ એવો નથી કે જે કોઈની મદદ નહીં કરી શકે. એટલે પૈસો હોવાથી અમને કોઈની જરૂર જ ન પડે એવો ફંકો રાખવાનો કોઈ અર્થ નથી.કેટલીક વ્યક્તિઓ પૈસો આવતાં જ આખી બદલાઈ જાય છે કે કાર આવતાં બાઈક પર જતી વ્યક્તિ તુચ્છ બની જાય. તેઓ ઝડપથી પોતાના દિવસો ભૂલી જાય છે. કેટલાકમાં તો એવો ઈગો આવે છે કે ગરીબ અને મધ્યમવર્ગની ઠેકડી ઉડાડવી એ એમના માટે ફેશન બને છે. ફઈવ સ્ટાર હોટેલ્સ, બ્રાન્ડેડ કપડાં અને વર્લ્ડ ટૂરની વાતો દ્વારા બીજાને કશું જ નથી એવું ફીલ કરાવવાની એમને મજા આવે છે. પૈસાને સર્વસ્વ માનનારાઓ માટે એક નાનકડી બોધકથા પ્રસ્તુત છે.અંગ્રેજી ભાષાના એક કવિ જેરેમી ટેલરને ત્યાં ચોરી થઈ. ઘરમાંથી જર-ઝવેરાત પૈસા બધું જ લઈ ગયા. બીજા દિવસે મિત્રો એમને આશ્વાસન આપવા માટે ગયા. મિત્રોના આશ્ચર્ય વચ્ચે જેરેમીના ચહેરા પર જરાય દુઃખ નહોતું. તેઓ પહેલાં જેવા જ પ્રસન્ન હતા.
Related News
સૌરભ હત્યાકાંડમાં ચોંકાવનારો ખુલાસો, ઘણી મથામણ બાદ સત્ય સામે આવ્યું,...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 6:26 pm
- 190
જયપુરમાં આજે મૃતક રાજકુમારની આક્રોશ અને શ્રધ્ધાંજલી સભા...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 4:55 pm
- 188
છત્તીસગઢમાં 22 નક્સલીઓ ઠાર, સૌથી મોટું ઓપરેશન સુરક્ષાદળોએ પાર પાડ્યું, એક...
- by B.K.NEWS DAINIK
- March 20, 2025, 4:19 pm
- 189
એક ભૂલ અને થઇ ગયો કાંડ, મોબાઇલે યુવકના પ્રાઇવેટ પાર્ટના ભુક્કા બોલાવી દીધા,...
- by B.K.NEWS DAINIK
- March 20, 2025, 4:14 pm
- 171
'પુત્રીની દુષ્કર્મ કરીને ઘાતકી હત્યા કરાઈ, આદિત્ય ઠાકરે સામે FIR કરો'...
- by B.K.NEWS DAINIK
- March 20, 2025, 4:06 pm
- 220
ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઇદ ખલ્લાસ? પાકિસ્તાની પત્રકારે કર્યો...
- by B.K.NEWS DAINIK
- March 17, 2025, 5:58 pm
- 516
હવે ટ્રેનોમાં ખાદ્યપદાર્થોના ભાવ અને મેનુ દર્શાવવું ફરજિયાત,...
- by B.K.NEWS DAINIK
- March 13, 2025, 1:23 pm
- 82
સગીર છોકરીને અશ્લિલ વીડિયો દેખાડવો ગુનો, થઈ શકે 7 વર્ષની સજા, કોર્ટનો મોટો...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 4:08 pm
- 75
જાણીતી હોસ્પિટલમાં બ્લેક મેજિક! હાડકાં-વાળ ભરેલા 8 અસ્થિકૂંભ, કાળા જાદુની...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 4:05 pm
- 71
સેનામાં સીધા અધિકારી બનવાની તક, NCC સ્પેશિયલ એન્ટ્રી સ્કીમ માટે ફટાફટ કરો...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 2:10 pm
- 351
રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના મામલે વધુ એક ચોંકાવનારો...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 1:41 pm
- 393
સેલિબ્રિટીઓ જ્યાં સારવાર કરાવે છે તે લીલાવતી હોસ્પિટલનું માલિક કોણ?...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 1:37 pm
- 381
કેન્દ્ર સરકાર લાવી ગેરકાયદે ઇમિગ્રેશન રોકવા માટે બિલ, 7 વર્ષની જેલથી લઈ 10...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 1:33 pm
- 317
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ગરમી અંગે આગાહી, આ જિલ્લામાં હીટવેવની...
- by B.K.NEWS DAINIK
- March 11, 2025, 5:02 pm
- 73
છોટા ઉદેપુરમાં તાંત્રિક વિધિના કારણે નહોતી કરાઈ 5 વર્ષની બાળકીની હત્યા?...
- by B.K.NEWS DAINIK
- March 11, 2025, 4:59 pm
- 76
રાહુલ ગાંધી લોકસભામાં મતદાર યાદીને લઈને ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2025, 2:15 pm
- 98
પાણીની ટાંકીમાં ટપોટપ પડી 5 લાશ, સફાઈ કરતાં નીકળ્યો 'મોતનો ગેસ', તળિયે બન્યું...
- by B.K.NEWS DAINIK
- March 9, 2025, 4:48 pm
- 75
હું તે ગંગાના ગંદા પાણીને....’ રાજ ઠાકરેએ કુંભ સ્નાન કરનારાઓ વિશે આપ્યું...
- by B.K.NEWS DAINIK
- March 9, 2025, 3:25 pm
- 67
દાદીમાની વાતો: કોઈ પણ શુભ કાર્ય માટે 3 લોકોએ સાથે ન જવું, દાદીમા આવું કેમ કહે...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 3:26 pm
- 79
Farali Thepla Recipe : શિવરાત્રી પર બનાવો ફરાળી થેપલા, એક વાર ખાશો વારંવાર કરશો...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 2:38 pm
- 73
મુકેશ અંબાણીના એન્ટિલિયા કરતાં પણ મોંઘું છે આ ગુજરાતી ક્રિકેટરનું ઘર, 187 તો...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 2:32 pm
- 79
50 રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર, RBI બહાર પાડશે નવી નોટ, તો શું જૂની નોટો બંધ...
- by B.K.NEWS DAINIK
- February 13, 2025, 3:39 pm
- 72
સ્વપ્ન સંકેત : સ્વપ્નમાં મોર જોવાનો અર્થ શું છે? જો તમને આ દેખાય તો સમજો કે...
- by B.K.NEWS DAINIK
- February 13, 2025, 2:16 pm
- 117
Paytm રોકાણકારો માટે ખુશખબર ! ટૂંક સમયમાં જ થશે બમ્પર કમાણી, Macquarieએ આપ્યું 730...
- by B.K.NEWS DAINIK
- January 28, 2025, 3:57 pm
- 88
રાત્રિ દરમિયાન મુસાફરી માટે આ વાતનું ધ્યાન...
- by B.K.NEWS DAINIK
- September 13, 2024, 6:12 pm
- 327
દક્ષિણ આફ્રિકાના ડરબન નજીક પુરુષોના છાત્રાલય પર હુમલો, આઠના...
- by B.K.NEWS DAINIK
- June 5, 2023, 4:59 pm
- 337
કચ્છીપુરામાં 25થી વધુ ઊંટના ક્રૂડ ઓઈલથી મૃત્યુ નિપજવાની વાતનો ONGCએ છેદ...
- by B.K.NEWS DAINIK
- May 29, 2023, 3:23 pm
- 694
વ્હાઇટ હાઉસ પાસે ટ્રકે મારી ટક્કર, નાઝી ધ્વજ સાથે ભારતીય મૂળના વ્યક્તિની...
- by B.K.NEWS DAINIK
- May 24, 2023, 4:37 pm
- 321
નવા સંસદ ભવનમાં રાખવામાં આવશે સેંગોલ, અમિત શાહે કહ્યું આઝાદીનું છે...
- by B.K.NEWS DAINIK
- May 24, 2023, 3:59 pm
- 234
અમદાવાદનું દંપતી પહેલગામમાં ડૂબ્યું, રિવર રાફટિંગ સમયે બોટ ડૂબી, હવાઇ...
- by B.K.NEWS DAINIK
- May 24, 2023, 3:54 pm
- 247
ભરૂચના યાકુબ પટેલ યુકેના પ્રેસ્ટન શહેરના પ્રથમ ગુજરાતી મેયર બન્યા,...
- by B.K.NEWS DAINIK
- May 24, 2023, 3:50 pm
- 208
સિદ્ધારમૈયાએ CM અને ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ તરીકે લીધા...
- by B.K.NEWS DAINIK
- May 20, 2023, 5:29 pm
- 199
તાંત્રિકોથી બચીને રહેજો, '500 કરોડનો ઢગલો કરી દઇશું' કહીને રાજકોટના પૂજારી...
- by B.K.NEWS DAINIK
- May 16, 2023, 3:18 pm
- 182
ડૉ.અતુલ ચગ કેસમાં FIR બાદ સાંસદ ચુડાસમા અને પિતાનો ફોન સ્વિચ ઑફ, પોલીસને બે...
- by B.K.NEWS DAINIK
- May 16, 2023, 3:16 pm
- 188
9 વર્ષમાં નોકરીનું સ્વરૂપ ઝડપથી બદલાયું, દેશમાં સ્ટાર્ટઅપની નવી ક્રાંતિ...
- by B.K.NEWS DAINIK
- May 16, 2023, 3:12 pm
- 197
રોજગાર મેળાના કાર્યક્રમમાં સાંસદ રામ મોકરિયાનું વિવાદિત નિવેદન, વાંચો...
- by B.K.NEWS DAINIK
- May 16, 2023, 3:11 pm
- 189
નવસારી: ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા છ નબીરા ઝડપાયા, ત્રણ લક્ઝુરિયસ...
- by B.K.NEWS DAINIK
- May 15, 2023, 4:44 pm
- 176
મુંબઈની જેમ જ હવે વડોદરામાં પણ જાહેરમાં થુકનારાની ખેર નથી, CCTVથી ટ્રેક કરીને...
- by B.K.NEWS DAINIK
- May 15, 2023, 4:36 pm
- 180
અમદાવાદ થી રાજકોટ તરફ જતો દારૂનો જથ્થો ઝડપાયો, સ્ટેટ મોનીટરીંગ સેલે લાખો...
- by B.K.NEWS DAINIK
- May 15, 2023, 4:33 pm
- 184
વડોદરાના તાંદલજામાં કોર્પોરેશન દ્વારા પઝેશન ઓર્ડર અપાયા છતાં, લાભાર્થીઓ...
- by B.K.NEWS DAINIK
- May 15, 2023, 4:28 pm
- 197
ગઢડાના ઢસા ગામે કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, માતા અને પુત્રનું ઘટના...
- by B.K.NEWS DAINIK
- May 15, 2023, 4:24 pm
- 193
તમે પણ ચેતજો… વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી 26 લોકો સાથે છેતરપિંડી,...
- by B.K.NEWS DAINIK
- May 15, 2023, 1:09 pm
- 669
વાપી રેલવે સ્ટેશન પર મુસાફર વ્યક્તિ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયો...
- by B.K.NEWS DAINIK
- May 13, 2023, 5:20 pm
- 264
વારંવાર રજૂઆત બાદ પણ મનપા કે પોલીસ...' બાપુનગર ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગ...
- by B.K.NEWS DAINIK
- May 11, 2023, 2:09 pm
- 749
મુગલ અત્યાચારનું સાક્ષી છે શ્રીનાથજી મંદિર PMએ ત્યાંથી જ વગાડ્યું રાજસ્થાન...
- by B.K.NEWS DAINIK
- May 10, 2023, 4:56 pm
- 249
ગાંધીનગરમાંથી ગેરકાયદે હથિયારોનો જથ્થો ઝડપાયો, પોલીસ તંત્રમાં...
- by B.K.NEWS DAINIK
- May 9, 2023, 5:19 pm
- 632
'માહિતી અધૂરી અને ગેરમાર્ગે દોરનારી', શું ગુજરાતમાંથી 41 હજાર મહિલાઓ છે ગુમ!...
- by B.K.NEWS DAINIK
- May 9, 2023, 5:14 pm
- 711
હદ થઇ ગઇ! હવે ગોધરામાં શ્વાને કહેર વર્તાવ્યો, કલેક્ટર કચેરી કંપાઉન્ડમાં 7...
- by B.K.NEWS DAINIK
- April 26, 2023, 4:57 pm
- 1203
CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષા સંભાળતા તમામ મોટા પોલીસ અધિકારીઓ બદલી, એક સાથે 6...
- by B.K.NEWS DAINIK
- April 26, 2023, 4:27 pm
- 1205
ઈન્દોર અનાજ બજાર: મગ મજબૂત, તુવેર સસ્તી થઈ, દાળમાં...
- by B.K.NEWS DAINIK
- April 9, 2023, 11:56 am
- 596



