પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટો ઝટકો, ચૂંટણી પંચે રદ કર્યું સંસદનું સભ્યપદ

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-21 15:19:26
  • Views : 230
  • Modified Date : 2022-10-21 15:19:26

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પંચે ઈમરાન ખાનની સંસદની સદસ્યતા રદ્દ કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈમરાન ખાન પર ખોટો જવાબ દાખલ કરવાનો આરોપ લાગ્યો હતો.

 

Download Our B K News Today App



Related News