ઓક્સફોર્ડ પર વેક્સિનના ટ્રાયલમાં ગડબડનો આરોપ, શરૂઆતના તબક્કમાં વોલેન્ટિયર્સને વેક્સિનના ખોટા ડોઝ આપવામાં આવ્યા.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-02-02 12:09:54
- Views : 379
- Modified Date : 2021-02-02 12:09:54
ઓક્સફોર્ડ પર કોરોના વેક્સિનના ટ્રાયલમાં ગડબડ કરવાનો આરોપ લાગ્યો છે. ન્યુઝ એજન્સી રાયટર્સે તેની માહિતી આપી છે. રિપોર્ટ મુજબ શરૂઆતમાં ટ્રાયલમાં સામેલ થનારી 1500 વોલિન્ટિયર્સને વેક્સિનનો ખોટો ડોઝ આપવામાં આવ્યો હતો. તેમને આ અંગે જાણ પણ કરવામાં આવી ન હતી. ટ્રાયલના ચીફ ઈન્વેસ્ટિગેટર અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર એન્ડ્રયૂ જે પોલાર્ડના એક લેટરથી આ અંગે ઘટસ્ફોટ થયો છે. જોકે ઓક્સફોર્ડે ભૂલ માનવાથી ઈન્કાર કર્યો છે.
પોર્ટુગલમાં 44 ટકા મૃત્યુ માત્ર જાન્યુઆરીમાં પોર્ટુગલમાં કોરોનાથી થતા મૃત્યુ વધી ગયા છે. અત્યાર સુધીમાં અહીં 12 હજાર 482 લોકોએ જીવ ગુમાવ્યો છે. ચિંતાની વાત એ છે કે તેમાંથી 44.7 ટકા એટલે કે 5576 લોકોના મોત આ વર્ષે જાન્યુઆરીમાં થયા છે.વિશ્વમાં અત્યાર સુધીમાં 10 કરોડ 39 લાખ 18 હજારથી વધુ લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. તેમાંથી 7 કરોડ 57 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 22 લાખ 46 હજાર 963 લોકોના મોત થઈ ચૂક્યા છે. 2 કરોડ 59 લાખ દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે. તેમાં 1 લાખથી વધુની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે.
અમેરિકામાં અત્યાર સુધીમાં 2 કરોડ 60 લાખથી વધુ લોકોને કોરોનાની વેક્સિન લગાવવામાં આવી છે. તેમાં 50 લાખ લોકો એવા છે, જેમને વેક્સિનના બે ડોઝ આપવામાં આવ્યા છે. વેક્સિનેશનના મામલામાં અમેરિકા હાલ પ્રથમ નંબરે ચાલી રહ્યું છે.યુરોપના બ્રસેલ્સ, બુડાપેસ્ટ અને વિયનામાં કોવિડ-19ના નિયમોને લઈને દેખાવો ઉગ્ર થયા છે. બેલ્જિયમમાં અત્યાર સુધીમાં 656 દેખાવકારોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો લોકડાઉન તોડીની રસ્તા પર ઉતરી આવ્યા હતા. હંગરીના બુડાપેસ્ટમાં પણ લોકોએ રેલી કાઢી હતી. રેલી દરમિયાન દેખાવકાર અને પોલીસની વચ્ચે ઝપાઝપી થઈ હતી. ઓસ્ટ્રિયાના વિયનામાં પણ આ જ સ્થિતિ હતી. અહીં પણ 62 લોકોની લોકડાઉન તોડવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પ્રીમિયર માર્ક મેકગોવન જાહેરાત કરી કે લોકો માત્ર જરૂરી ખરીદી, મેડિકલ, એક્સરસાઈઝ જેવા કામ માટે જ નીકળી શકશે. જેને ઘરેથી કરાવા શકય નહિ હોય. સ્કુલ, મોટાભાગના બિઝનેસ, ઈન્ટરનેટ વેન્યુ અને ધાર્મિક સ્થળ બંધ કરવામાં આવ્યા છે. CNNના જણાવ્યા મુજબ મેકગોવને કહ્યું કે અહીં સ્થિતિ ખૂબ જ ગંભીર છે. આપણામાંથી દરેકે કમ્યુનિટીમાં વાઈરસ ફેલાતો અટકાય તેવી કોશિશ કરવી પડશે. લોકડાઉનવાળા વિસ્તારોની વસ્તી 20 લાખથી વધુ છે. આ પૈકીના મોટાભાગના રાજ્યની રાજધાની પર્થમાં છે.
ચીનમાં નકલી વેક્સિનના કારણે સરકાર પરેશાન છે. તેની વિરુદ્ધ દેશમાં કેમ્પેન ચલાવવવામાં આવી રહ્યું છે. CNNના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 80 લોકોની નકલી વેક્સિન ઓપરેશન અગેંસ્ટ ફેક વેક્સિન અતર્ગત ધરપકડ કરવામાં આવી છે. ત્રણ શહેરોમાં જિયાંગ્સૂ, બીજિંગ અને શાનડોંગમાં સ્થિતિ ગંભીર છે. રિપોર્ટ મુજબ, આ શહેરોમાંથી લગભગ 3000 નકલી ડોઝ જપ્ત કરવામાં આવ્યા છે. ચીન સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ પ્રકારની નકલી વેક્સિન બનાવનારઓની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવે.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં હોટલનો સિક્યોરિટી સ્ટાફ સંક્રમિત મળ્યા પછી 5 દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. પર્થ મેટ્રોપોલિટન એરિયા અને સાઉથ વેસ્ટ રીઝનમાં સંપૂર્ણ રીતે લોકાડાઉન રહેશે. આ એરિયામાં 20 લાખથી વધુ લોકો રહે છે.
Related News
હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ હોવાનો ટ્રમ્પનો મોટો...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 69
યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: રશિયાનું...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:41 pm
- 199
ઈરાન યુદ્ધ વચ્ચે રશિયાને 'મોટી ગિફ્ટ' આપવાની તૈયારીમાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:08 pm
- 126
ખામેનેઈના મૃત્યુ બાદ મિડલ ઈસ્ટ યુદ્ધમાં હિઝબુલ્લાહની...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:52 pm
- 125
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતાં દુનિયા ટેન્શનમાં પણ ભારત પાસે પ્લાન B! સંકટ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:32 pm
- 141
નાઈજીરિયામાં લોહીની નદીઓ વહી! અંધાધૂંધ ગોળીબારમાં 30ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:13 pm
- 95
ભારત 4 દાયકા પછી ઝેલમ નદી પર વુલર બેરેજ પ્રોજેક્ટ ફરી શરૂ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:12 pm
- 107
અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:10 pm
- 85
રશિયામાં રેલવે સ્ટેશને મોટી દુર્ઘટના, ટ્રેન ખડી પડતાં જ પ્રચંડ...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:06 pm
- 98
આ એક 'ડર'ના કારણે ઈરાન પર હુમલો નથી કરી રહ્યું...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:47 pm
- 91
ગૌતમ અદાણી અને ભત્રીજો સાગર અદાણી નોટિસ સ્વીકારવા...
- by Yogesh
- January 31, 2026, 3:30 pm
- 69
એપસ્ટિન ફાઈલ્સમાં બ્રિટિશ રાજાના ભાઈની એવી તસવીર જાહેર થઇ કે બધાના હોંશ...
- by Yogesh
- January 31, 2026, 3:27 pm
- 411
EU બાદ અમેરિકા સાથે 'બિગ ડીલ' ની નજીક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:38 pm
- 95
ભારત અને ઈયુની ટ્રેડ ડીલથી બાંગ્લાદેશની મુશ્કેલી...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 2:52 pm
- 94
ભારત-યુરોપની ફ્રી ટ્રેડ ડીલમાં વિઘ્ન નાંખવા આવ્યું...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:13 pm
- 65
13000 ફ્લાઈટ્સ રદ, બત્તીગુલ, લોકોને ઘરમાં પુરાઈ જવા...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:57 pm
- 101
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની કરપીણ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:29 pm
- 69
પાકિસ્તાનમાં લગ્ન સમારોહમાં આત્મઘાતી વિસ્ફોટમાં 5 લોકોના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:20 pm
- 72
અમેરિકા 25% ટેરિફ પાછો ખેંચી શકે, નાણામંત્રીના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:17 pm
- 66
ડોનાલ્ડ ટ્રમ્પના 'બોર્ડ ઓફ પીસ' સાથે જોડાતા કેમ ખચકાઈ રહ્યું છે ભારત? જાણો...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:42 pm
- 71
USAની દાદાગીરીથી યુરોપ પણ કંટાળ્યું! ટ્રમ્પના ભાષણ બાદ ફોડ્યો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:49 pm
- 72
ગ્રીનલેન્ડ અમેરિકાનું શાસન સ્વીકારી લે તો શું...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:47 pm
- 70
હિંદ મહાસાગરના ટાપુ પર ડોનાલ્ડ ટ્રમ્પની...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:36 pm
- 74
અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:20 pm
- 117
ટ્રમ્પના 'ગાઝા પીસ બોર્ડ'ને ફ્રાંસના પ્રમુખે બતાવ્યો...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:19 pm
- 72
વ્હાઇટ હાઉસમાં લંચ કરીને ખુશ હતા આસિમ મુનિર, હવે ટ્રમ્પે માંગી લીધી...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 3:12 pm
- 77
પશ્ચિમી દેશોના ઝઘડામાં ચીન-રશિયાને...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:43 pm
- 64
બાંગ્લાદેશમાં વધુ બે હિન્દુઓની હત્યા : બ્રિટિશ સાંસદો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:41 pm
- 72
ભારતે દાળ-કઠોળ પર 30% 'ટેરિફ' ઝીંકતા અમેરિકાના વેપારીઓ ઊંચા-નીચા, ટ્રમ્પને...
- by Yogesh
- January 17, 2026, 1:56 pm
- 66
યુરોપ સહિતના વૈશ્વિક બજારોમાં મજબૂત તેજી એલ્યુમીનિયમ સહિતના ભાવોમાં...
- by B.K.NEWS DAINIK
- January 3, 2026, 3:21 pm
- 76
આતંકવાદના સમર્થક દેશોને ઈનામ આપો છો, બેવડા માપદંડ નહીં ચાલે : G7ના મંચથી PM...
- by B.K.NEWS DAINIK
- June 18, 2025, 11:50 am
- 210
ભારતને મળશે સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, 30 હજાર કરોડ રૂપિયામાં ડીલ...
- by B.K.NEWS DAINIK
- June 10, 2025, 12:51 pm
- 161
હાર્વર્ડમાં ભણવા માગતા વિદેશી વિદ્યાર્થીઓને મોટો ઝટકો, ટ્રમ્પે વિઝા...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:54 am
- 104
રશિયામાં મોટી દુર્ઘટના, બ્રિજ ધસી પડતાં ટ્રેન પાટા પરથી ખડી પડી, 7ના મોત,...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:16 am
- 86
બલુચિસ્તાનના સોરાબ શહેર પર બળવાખોર બલોચ આર્મીનો...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:14 am
- 98
ટ્રમ્પે ચીનથી આયાત થતા એલ્યુમિનિયમ સ્ટીલ પરનો ટેરિફ વધારી 50 ટકા...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:11 am
- 120
યુએસમાં ચીની છાત્રોના વીઝા રદ કરવાની ખબરો વચ્ચે, શું ચીની રાષ્ટ્રપતિ શી...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:07 am
- 69
શ્રીલંકા: બસ લપસીને ખાડામાં ખાબકી, 21 લોકોના મોત; 30 થી વધુ લોકો...
- by B.K.NEWS DAINIK
- May 12, 2025, 5:18 pm
- 83
સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો, વિશ્વ બેંકે હાથ ઊંચા કર્યા,...
- by B.K.NEWS DAINIK
- May 9, 2025, 4:58 pm
- 107
'કોઈ ને કોઈ રીતે ભારત-પાકિસ્તાન...' પહલગામ હુમલા બાદ તંગદિલી વચ્ચે ટ્રમ્પનું...
- by B.K.NEWS DAINIK
- April 26, 2025, 2:39 pm
- 308
શેરબજારમાં તીવ્ર કડાકાના પગલે ડોલર સામે રૂપિયો તૂટીને 86 નજીક...
- by B.K.NEWS DAINIK
- April 8, 2025, 4:36 pm
- 81
ભારે કડાકા બાદ શેર માર્કેટમાં સુધારો, સેન્સેક્સમાં 1200 અંકનો...
- by B.K.NEWS DAINIK
- April 8, 2025, 4:21 pm
- 81
ભારત પ્રત્યે પ્રેમ છલકાયો સેમ ઓલ્ટમેનનો: ઇન્ડિયાની ટીશર્ટમાં ક્રિકેટ...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 5:49 pm
- 86
ટ્રમ્પની ટેરિફ નીતિથી દુનિયાભરમાં હડકંપ: કેનેડા-ચીન સહિત જુઓ કોણે શું જવાબ...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 3:38 pm
- 86
મમ્મીએ મોબાઇલ છીનવતા લાગી આવ્યું, 10મા ધોરણની વિદ્યાર્થિનીએ કરી...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 3:32 pm
- 77
'રોમાન્સ ખતમ કે બ્રેક અપનો મતલબ દુષ્કર્મનો મામલો નથી..' સુપ્રીમ કોર્ટનું...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 3:29 pm
- 74
જીસેક કચેરીએ એકત્ર બેરોજગાર યુવકોનો ભારે...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 6:08 pm
- 74
મેં સાંભળ્યું છે કે ભારત હવે ટેરિફ ઘટાડશે, પહેલાં કેમ ન કર્યું?: ટ્રમ્પનું...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 5:18 pm
- 115
પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ કરાવી આંખની સર્જરી, કહ્યું- મારામાં હજુ તાકાત...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 5:15 pm
- 97
દિવસ-રાત રીલ્સ જોઈએ છે આપણે અને કિંમત ચૂકવે છે પૃથ્વી, વીડિયો જોઈને તમે પણ...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 4:29 pm
- 92



