મેલેનિયાએ ટ્રમ્પને ઈગ્નોર કર્યા, એરફોર્સ વનમાંથી ઊતરી સીધી ચાલતી પકડી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-22 14:19:01
  • Views : 484
  • Modified Date : 2021-01-22 14:19:01

    અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના પત્ની મેલેનિયાએ ઈગ્નોર કર્યા છે. આ ઘટના ફ્લોરિડાના પામ બિચમાં બની હતી. રાષ્ટ્રપતિ તરીકેના છેલ્લા દિવસે ટ્રમ્પ દંપતી પામ બિચ પહોંચ્યું હતું. અહીં એરફોર્સ વનમાંથી ઊતરીને ટ્રમ્પ પત્રકારોને પૉઝ આપવા માટે ઊભા રહ્યા હતા. જો કે, મેલેનિયાએ ઊભા રહેવાને બદલે ચાલતી પકડી હતી. ફર્સ્ટ લેડી તરીકે તેમના છેલ્લા પબ્લિક લૂક વખતે જ મેલેનિયાના આ પ્રકારના વર્તનથી ટ્રમ્પે ભૉંઠા પડવા જેવું થયું હતું.

Download Our B K News Today App



Related News