ઈન્ટેલિજેન્સ અધિકારી રહી ચૂકેલા ઈથિયોપિઆના PMને શાંતિનું નોબેલ, ઈરીટ્રિયામાં 20 વર્ષથી ચાલી રહેલા વિવાદનો નિવેડો લાવ્યા
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-10-11 16:25:01
- Views : 492
- Modified Date : 2019-10-11 16:25:01
2019નો શાંતિ નોબેલ ઈથિયોપિઆના વડાપ્રધાન અબિય અહમદ અલીને(43) આપવામાં આવ્યો હતો. અબિય અહમદ અલીએ પડોશી દેશ ઈરીટ્રિયા સાથે સરહદ વિવાદનું સમાધાન લાવવા માટે પગલા ભર્યા હતા. નોર્વેજિયન નોબેલ સમિતિએ આ પ્રયાસ માટે અબીયને નોબેલ પુરસ્કાર આપ્યો હતો.નોર્વેજિયન નોબેલ સમિતિએ અબિય અહેમદને શાંતિ અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે કરાયેલા પ્રયાસો માટે નોબેલથી સન્માનિત કરાયા છે. અબિયને મળેલા આ સન્માન દ્વારા ઈથિયોપિયા અને પૂર્વ તથા ઉત્તર-પૂર્વ વિસ્તારમાં શાંતિ માટે પ્રયાસ કરી રહેલા તમામ લોકોને પણ ઓળખાણ મળી છે.અબિય આર્મીમાં ઈન્ટેલિજેન્સ અધિકારી હતા. અલી આર્મીમાં ઈન્ટેલિજેન્સ અધિકારી હતા. તેમણે દેશમાં મોટા પાયે આર્થિક અને રાજકીય સુધારા લાગુ કર્યા હતા. તેમણે ઈથિયોપિયાએ તેના પાડોશી દેશ ઈરીટ્રિયાથી 20 વર્ષથી ચાલતા વિવાદને ખતમ કરવા માટે મહત્વની ભૂમિકા અદા કરી છે. તેમણે નોબેલ આપવા આ જ સૌથી મોટું કારણ બન્યું છે. અબિય 2018માં વડાપ્રધાન બન્યા હતા, ત્યારે તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે તે ઈરીટ્રિયા સાથે શાંતિ વાર્તાને ફરી શરૂ કરશે. ઈરિટ્રિયાના રાષ્ટ્રપતિ ઈસાઈઆસ અફવેરફી સાથે અબિયે શાંતિ કરાર માટે ઝડપથી કામ કર્યું અને બન્ને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી આવતા વિવાદને ખતમ કર્યો હતો.શાંતિના નોબેલ પુરસ્કાર સાથે સંકળાયેલા તથ્યો 1901થી 2018 સુધી કુલ 99 શાંતિ નોબેલ પુરસ્કાર અપાયા છે. જે 133 લોકો/ સંસ્છાને આપવામાં આવ્યા છે. 19 અવસર પર તેની જાહેરાત થઈ શકી ન હતી.શાંતિના નોબેલ પુરસ્કારથી કુલ 17 મહિલાઓને સન્માનિત કરવામાં આવી છે. 89 પુરુષોને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. જ્યારે 27 સંગઠનોને શાંતિનો નોબેલ આપવામાં આવ્યો છે.પાકિસ્તાનની મલાલા યુસુફઝઈ(17) સૌથી ઓછી ઉંમરની વિજેતા છે. જેને 1995માં આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.શાંતિનો નોબેલ અત્યાર સુધી બે ભારતીય મધર ટેરેસાને 1979માં અને કૈલાશ સત્યાર્થીને 2014માં આપવામાં આવ્યો હતો.વર્ષ 2018 માટે આ પુરસ્કાર કાંગોના ડેનિસ મુકાબે અને ઈરાકની નાદિયા મુરાદને સંયુક્ત રીતે આપવામાં આવ્યો હતો.મલાલા યુસુફજઈ નાની ઉંમરમાં જ નોબેલ વિજેતા બન્યા.મલાલા યુસુફજઈએ સૌથી નાની ઉંમરમાં નોબેલ પુરસ્કાર હાંસિલ કર્યો હતો. તેમણે 17 વર્ષની ઉંમરમાં 2014માં નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. પાકિસ્તાનની રહેવાસી મલાલા સામાજિક કાર્યકર્તા છે. મલાલાને પાકિસ્તાનમાં મહિલાઓ માટે શિક્ષણ ફરજીયાત કરાવવાની માંગ બાદ તાલિબાનીઓએ તેમની ગોળીનો નિશાનો બનાવતા શિકાર થવું પડ્યું હતું. આ વખતે સ્વીડનની ક્લાઈમેટ ચેન્જ કાર્યકર્તા ગ્રેટા થન્બર્ગને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. જો તેના નામની જાહેરાત કરવામાં આવે તો સૌથી ઓછી ઉંમરની વિજેતા હશે.51 મહિલાઓ નોબેલ પુરસ્કાર દ્વારા સન્માનિત થઈ ચુકી છે. 1901થી માંડી 2018 સુધી 51 મહિલાઓ નોબેલ પુરસ્કારથી સન્માનિત થઈ ચુકી છે. મેડમ ક્યૂરીને બે વખત આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે 1903માં ભૌતિકશાસ્ત્ર અને 1911માં કેમિસ્ટ્રીના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. આ પ્રકારે અત્યાર સુધી 51 મહિલાઓને નોબેલ પુરસ્કાર મળ્યો છે.શાંતિ માટે વિજેતાની પસંદગી નોર્વેની સંસદ કરે છ. રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાઈન્સેઝ ભૌતિકી, રસાયણ અને અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર વિજેતાઓની પસંદગી કરે છે. કૈરોલિન ઈનસ્ટીટ્યૂટ, સ્ટોકહોમ, સ્વીડનમાં નોબેલ એસેમ્બલી મેડિસીન ક્ષેત્રે વિજેતાઓના નામની જાહેરાત કરે છે. સાહિત્ય ક્ષેત્રે નોબેલ પુરસ્કાર સ્વીડીશ એકેડમી સ્ટોકહોમ, સ્વીડન દ્વારા આપવામાં આવે છે અને શાંતિનો નોબેલ પુરસ્કાર નોર્વેની સંસદ દ્વારા પસંદ કરાયેલી સમિતિ આપે છે.શા માટે આપવામાં આવે છે આ નોબેલ પુરસ્કાર? અલ્ફ્રેડ નોબેલનો જન્મ સ્વીડનમાં 21 ઓક્ટોબર 1833ના રોજ થયો હતો. અલ્ફ્રેડ રસાયણશાસ્ત્રી અને એન્જિનીયર હતા. 10 ડિસેમ્બર 1896ના રોજ ઈટલીના સૌન રેમોમાં અલ્ફ્રેડ નોબેલનું નિધન થયું હતું. યુદ્ધમાં ભારે વિનાશક સંશોધનો અંગે અલ્ફ્રેડ નોબેલને ખુબ પસ્તાવો હતો. એટલા માટે તેમને તેમની સંપત્તિનો ઉપયોગ માનવ હિત માટે કરાયેલા સંશોધનો પાછળ ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો અને નોબેલ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. તેમણે તેમના વસીયતનામામાં દર વર્ષે ભૌતિકશાસ્ત્ર, રસાયણ, ચિકિત્સા, સાહિત્ય અને શાંતિ ક્ષેત્રે ઉલ્લેખનીય કાર્ય કરનારાઓને પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી.નોબેલ પુરસ્કારમાં શું મળે છે? નોબેલ પુરસ્કારના દરેક વિજેતાને અંદાજે સાડા ચાર કરોડ રૂપિયાની રકમ આપવામાં આવે છે. આ સાથે 23 કેરેટ સોનામાંથી બનાવાયેલું 200 ગ્રામનું ચંદ્રક અને પ્રસંશાપત્ર પણ આપવામાં આવે છે. ચંદ્રક સાથે નોબેલ પુરસ્કારના જનક અલ્ફ્રેડ નોબેલની છબી, તેમનો જન્મ તથા મૃત્યુની તારીખ લખેલી હોય છે. ચંદ્રકની બીજી તરફ યૂનાની દેવી આઈસિસનું ચિત્ર, રોયલ એકેડમી ઓફ સાયન્સ સ્ટોકહોમ તથા પુરસ્કાર મેળવનારા વ્યક્તિ અંગેની માહિતી હોય છે.
Related News
હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ હોવાનો ટ્રમ્પનો મોટો...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 8
યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: રશિયાનું...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:41 pm
- 172
ઈરાન યુદ્ધ વચ્ચે રશિયાને 'મોટી ગિફ્ટ' આપવાની તૈયારીમાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:08 pm
- 95
ખામેનેઈના મૃત્યુ બાદ મિડલ ઈસ્ટ યુદ્ધમાં હિઝબુલ્લાહની...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:52 pm
- 92
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતાં દુનિયા ટેન્શનમાં પણ ભારત પાસે પ્લાન B! સંકટ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:32 pm
- 109
નાઈજીરિયામાં લોહીની નદીઓ વહી! અંધાધૂંધ ગોળીબારમાં 30ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:13 pm
- 77
ભારત 4 દાયકા પછી ઝેલમ નદી પર વુલર બેરેજ પ્રોજેક્ટ ફરી શરૂ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:12 pm
- 82
અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:10 pm
- 65
રશિયામાં રેલવે સ્ટેશને મોટી દુર્ઘટના, ટ્રેન ખડી પડતાં જ પ્રચંડ...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:06 pm
- 77
આ એક 'ડર'ના કારણે ઈરાન પર હુમલો નથી કરી રહ્યું...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:47 pm
- 76
ગૌતમ અદાણી અને ભત્રીજો સાગર અદાણી નોટિસ સ્વીકારવા...
- by Yogesh
- January 31, 2026, 3:30 pm
- 51
એપસ્ટિન ફાઈલ્સમાં બ્રિટિશ રાજાના ભાઈની એવી તસવીર જાહેર થઇ કે બધાના હોંશ...
- by Yogesh
- January 31, 2026, 3:27 pm
- 318
EU બાદ અમેરિકા સાથે 'બિગ ડીલ' ની નજીક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:38 pm
- 76
ભારત અને ઈયુની ટ્રેડ ડીલથી બાંગ્લાદેશની મુશ્કેલી...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 2:52 pm
- 74
ભારત-યુરોપની ફ્રી ટ્રેડ ડીલમાં વિઘ્ન નાંખવા આવ્યું...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:13 pm
- 47
13000 ફ્લાઈટ્સ રદ, બત્તીગુલ, લોકોને ઘરમાં પુરાઈ જવા...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:57 pm
- 84
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની કરપીણ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:29 pm
- 51
પાકિસ્તાનમાં લગ્ન સમારોહમાં આત્મઘાતી વિસ્ફોટમાં 5 લોકોના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:20 pm
- 53
અમેરિકા 25% ટેરિફ પાછો ખેંચી શકે, નાણામંત્રીના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:17 pm
- 46
ડોનાલ્ડ ટ્રમ્પના 'બોર્ડ ઓફ પીસ' સાથે જોડાતા કેમ ખચકાઈ રહ્યું છે ભારત? જાણો...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:42 pm
- 50
USAની દાદાગીરીથી યુરોપ પણ કંટાળ્યું! ટ્રમ્પના ભાષણ બાદ ફોડ્યો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:49 pm
- 52
ગ્રીનલેન્ડ અમેરિકાનું શાસન સ્વીકારી લે તો શું...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:47 pm
- 52
હિંદ મહાસાગરના ટાપુ પર ડોનાલ્ડ ટ્રમ્પની...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:36 pm
- 57
અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:20 pm
- 89
ટ્રમ્પના 'ગાઝા પીસ બોર્ડ'ને ફ્રાંસના પ્રમુખે બતાવ્યો...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:19 pm
- 51
વ્હાઇટ હાઉસમાં લંચ કરીને ખુશ હતા આસિમ મુનિર, હવે ટ્રમ્પે માંગી લીધી...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 3:12 pm
- 57
પશ્ચિમી દેશોના ઝઘડામાં ચીન-રશિયાને...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:43 pm
- 44
બાંગ્લાદેશમાં વધુ બે હિન્દુઓની હત્યા : બ્રિટિશ સાંસદો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:41 pm
- 53
ભારતે દાળ-કઠોળ પર 30% 'ટેરિફ' ઝીંકતા અમેરિકાના વેપારીઓ ઊંચા-નીચા, ટ્રમ્પને...
- by Yogesh
- January 17, 2026, 1:56 pm
- 49
યુરોપ સહિતના વૈશ્વિક બજારોમાં મજબૂત તેજી એલ્યુમીનિયમ સહિતના ભાવોમાં...
- by B.K.NEWS DAINIK
- January 3, 2026, 3:21 pm
- 59
આતંકવાદના સમર્થક દેશોને ઈનામ આપો છો, બેવડા માપદંડ નહીં ચાલે : G7ના મંચથી PM...
- by B.K.NEWS DAINIK
- June 18, 2025, 11:50 am
- 192
ભારતને મળશે સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, 30 હજાર કરોડ રૂપિયામાં ડીલ...
- by B.K.NEWS DAINIK
- June 10, 2025, 12:51 pm
- 144
હાર્વર્ડમાં ભણવા માગતા વિદેશી વિદ્યાર્થીઓને મોટો ઝટકો, ટ્રમ્પે વિઝા...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:54 am
- 88
રશિયામાં મોટી દુર્ઘટના, બ્રિજ ધસી પડતાં ટ્રેન પાટા પરથી ખડી પડી, 7ના મોત,...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:16 am
- 71
બલુચિસ્તાનના સોરાબ શહેર પર બળવાખોર બલોચ આર્મીનો...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:14 am
- 84
ટ્રમ્પે ચીનથી આયાત થતા એલ્યુમિનિયમ સ્ટીલ પરનો ટેરિફ વધારી 50 ટકા...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:11 am
- 104
યુએસમાં ચીની છાત્રોના વીઝા રદ કરવાની ખબરો વચ્ચે, શું ચીની રાષ્ટ્રપતિ શી...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:07 am
- 55
શ્રીલંકા: બસ લપસીને ખાડામાં ખાબકી, 21 લોકોના મોત; 30 થી વધુ લોકો...
- by B.K.NEWS DAINIK
- May 12, 2025, 5:18 pm
- 67
સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો, વિશ્વ બેંકે હાથ ઊંચા કર્યા,...
- by B.K.NEWS DAINIK
- May 9, 2025, 4:58 pm
- 91
'કોઈ ને કોઈ રીતે ભારત-પાકિસ્તાન...' પહલગામ હુમલા બાદ તંગદિલી વચ્ચે ટ્રમ્પનું...
- by B.K.NEWS DAINIK
- April 26, 2025, 2:39 pm
- 292
શેરબજારમાં તીવ્ર કડાકાના પગલે ડોલર સામે રૂપિયો તૂટીને 86 નજીક...
- by B.K.NEWS DAINIK
- April 8, 2025, 4:36 pm
- 64
ભારે કડાકા બાદ શેર માર્કેટમાં સુધારો, સેન્સેક્સમાં 1200 અંકનો...
- by B.K.NEWS DAINIK
- April 8, 2025, 4:21 pm
- 64
ભારત પ્રત્યે પ્રેમ છલકાયો સેમ ઓલ્ટમેનનો: ઇન્ડિયાની ટીશર્ટમાં ક્રિકેટ...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 5:49 pm
- 69
ટ્રમ્પની ટેરિફ નીતિથી દુનિયાભરમાં હડકંપ: કેનેડા-ચીન સહિત જુઓ કોણે શું જવાબ...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 3:38 pm
- 67
મમ્મીએ મોબાઇલ છીનવતા લાગી આવ્યું, 10મા ધોરણની વિદ્યાર્થિનીએ કરી...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 3:32 pm
- 60
'રોમાન્સ ખતમ કે બ્રેક અપનો મતલબ દુષ્કર્મનો મામલો નથી..' સુપ્રીમ કોર્ટનું...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 3:29 pm
- 59
જીસેક કચેરીએ એકત્ર બેરોજગાર યુવકોનો ભારે...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 6:08 pm
- 59
મેં સાંભળ્યું છે કે ભારત હવે ટેરિફ ઘટાડશે, પહેલાં કેમ ન કર્યું?: ટ્રમ્પનું...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 5:18 pm
- 99
પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ કરાવી આંખની સર્જરી, કહ્યું- મારામાં હજુ તાકાત...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 5:15 pm
- 83
દિવસ-રાત રીલ્સ જોઈએ છે આપણે અને કિંમત ચૂકવે છે પૃથ્વી, વીડિયો જોઈને તમે પણ...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 4:29 pm
- 77



