સાઈબેરિયામાં -45 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઈંડું ફોડતા જ જામી ગયું અને નૂડલ્સ બરફ થઈ ગયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-01 12:55:11
  • Views : 404
  • Modified Date : 2021-01-01 12:55:11

    શું તમે એટલી બધી ઠંડીની કલ્પના કરો શકો કે જ્યાં ઈંડું ફોડતા જ જામી જાય અને નૂડલ્સ પણ બરફ બની જાય? દુનિયાભરમાં કાતિલ ઠંડી પડી રહી છે. તેવામાં ઇન્ટરનેટ પર એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે. ઠંડીને લીધે ઈંડું અને નૂડલ્સ કેવા જામી ગયા છે તે ક્લિયર જોઈ શકાય છે.સાઈબેરિયાનું નોવોસિબિસ્ક શહેર ઠંડી માટે ફેમસ છે. જે સમયે ત્યાં આ ફોટો ક્લિક કરવામાં આવ્યો હતો ત્યારે ત્યાં -45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું. આ જ કારણે ઈંડું ફોડવાની સાથે તે જામી ગયું. ચમચીથી નૂડલ્સ લીધા તો એ પણ બરફ થઇ ગયા. આ ફોટો પર લોકો ફની કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News