પાકિસ્તાન કુખ્યાત આતંકવાદી હાફિઝને અંતે જેલ ભેગો કરાયો
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-07-18 11:21:41
- Views : 489
- Modified Date : 2019-07-18 11:21:41
મુંબઈમાં ત્રાસવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ અને પ્રતિબંધિત જમાત ઉદ દાવાના લીડર હાફીઝ સઇદની આજે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના
કાઉન્ટર ટેરેરિઝમ ડિપાર્ટમેન્ટ (સીટીડી) દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો. દુનિયાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઇદની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેને જેલ ભેગો કરવામાં આવ્યો છે. જા કે, આ કોઇ પાકિસ્તાનની ચાલ છે કે કેમ તે સંદર્ભમાં હજુ સુધી માહિતી મળી શકી નથી. પાકિસ્તાન ઉપર
આતંકવાદીઓની ધરપકડ કરવા ભારત અને અમેરિકા સહિતના દેશો તરફથી દબાણ વધી રહ્યું છે. આવી Âસ્થતિમાં આજે પાકિસ્તાનમાં હાફિઝ સઇદની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેને જેલ ભેગો કરવામાં આવ્યો હતો. આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા અને ભારતમાં
આતંકવાદી હુમલા કરવામાં તેનો હાથ રહેલો છે. તેની સામે અનેક પેન્ડિંગ કેસો રહેલા છે. લાહોરથી ગુજરાનવાલા જઇ રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી.
આતંકવાદ વિરોધી કોર્ટ સમક્ષ ઉપÂસ્થત થવા માટે લાહોરથી ગુજરાનવાલા જતી વેળા તેની ધરપકડ કરી લેવાઈ હતી. તેને જ્યુડિશિયલ રિમાન્ડ ઉપર તરત જ અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ધરાવનાર કોટલખપત જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. હાફિઝ સઇદના નેતૃત્વમાં જમાત ઉદ દાવા લશ્કરે તોઇબા માટે ફ્રન્ટ સંગઠન તરીકે કામ કરે છે. લશ્કરે તોઇબા વર્ષ ૨૦૦૮માં મુંબઈ હુમલા માટે જવાબદાર છે. આ હુમલામાં ૧૬૬ લોકોના મોત થયા હતા. અમેરિકી વિભાગે હાફિઝ સઇદને વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર કરી દીધો છે. વર્ષ ૨૦૧૨ બાદથી તેને આતંકવાદી તરીકે જાહેર કરવામાં આવી ચુક્યો છે. તેના ઉપર માહિતી આપનારને ૧૦ મિલિયન ડોલરનું ઇનામ પણ અમેરિકાએ જાહેર કર્યું હતું. હાફિઝ સઇદની ધરપકડ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન તરફથી હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આવી નથી. આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી દબાણ હેઠળ પાકિસ્તાની સત્તાવાળાઓએ આતંકવાદી ગતિવિધિ માટે ફંડ એકત્રિત કરવા ટ્રસ્ટનો ઉપયોગ કરવા તેમના ખાતાઓ જાળવવાના મામલામાં લશ્કરે તોઇબા, જમાદ ઉદ દાવા અને તેની ચેરિટીમાં તપાસ હાથ ધરી હતી. ટેરર ફાઈનાન્સિંગ સામે આક્રમક કાર્યવાહી કરવામાં આવ્યા બાદ હાફિઝ સઇદની ધરપકડ કરવામાં આવી છે. જમાત ઉદ દાવાના લીડર અને તેના ૧૨ સાગરિતો સામે ૨૩ કેસો દાખલ કરવામાં આવી ચુક્યા છે. આતંકવાદી શકમંદો માટે ફંડ એકત્રિત કરવા પાંચ ટ્રસ્ટનો ઉપયોગ કરવાનો તેના ઉપર આક્ષેપ કરવામાં આવી ચુક્યો છે. સોમવારના દિવસે લાહોરમાં એન્ટી ટેરેરિઝમ કોર્ટ દ્વારા જમાત ઉદ દાવાના લીડર અને અન્ય ત્રણને ધરપકડ પહેલાના જામીન આપી દીધા હતા. એટીસી જજ દ્વારા હાફિઝ સઇદ અને અન્ય ત્રણ સાગરિતોને ધરપકડ કરવાના જામીન આપ્યા હતા જેમાં હાફિઝ મસુદ, આમીર હમઝા અને મલિક ઝફરનો સમાવેશ થાય છે. સીટીડી દ્વારા હાફિઝ સઇદ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. લાહોરમાં ગેરકાયદે જમીન કબજે કરવાના મામલામાં પણ હાફિઝ સામે કેસ દાખલ કરવામાં આવી ચુક્યો છે. જમાત ઉદ દાવાના નેટવર્કની વાત કરવામાં આવે તો તેના ૩૦૦ સેમિનાર, સ્કુલો, હોÂસ્પટલ અને એમ્બ્યુલન્સ સર્વિસ ચાલે છે.
Related News
હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ હોવાનો ટ્રમ્પનો મોટો...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 71
યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: રશિયાનું...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:41 pm
- 201
ઈરાન યુદ્ધ વચ્ચે રશિયાને 'મોટી ગિફ્ટ' આપવાની તૈયારીમાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:08 pm
- 128
ખામેનેઈના મૃત્યુ બાદ મિડલ ઈસ્ટ યુદ્ધમાં હિઝબુલ્લાહની...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:52 pm
- 126
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતાં દુનિયા ટેન્શનમાં પણ ભારત પાસે પ્લાન B! સંકટ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:32 pm
- 145
નાઈજીરિયામાં લોહીની નદીઓ વહી! અંધાધૂંધ ગોળીબારમાં 30ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:13 pm
- 96
ભારત 4 દાયકા પછી ઝેલમ નદી પર વુલર બેરેજ પ્રોજેક્ટ ફરી શરૂ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:12 pm
- 108
અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:10 pm
- 86
રશિયામાં રેલવે સ્ટેશને મોટી દુર્ઘટના, ટ્રેન ખડી પડતાં જ પ્રચંડ...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:06 pm
- 100
આ એક 'ડર'ના કારણે ઈરાન પર હુમલો નથી કરી રહ્યું...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:47 pm
- 93
ગૌતમ અદાણી અને ભત્રીજો સાગર અદાણી નોટિસ સ્વીકારવા...
- by Yogesh
- January 31, 2026, 3:30 pm
- 70
એપસ્ટિન ફાઈલ્સમાં બ્રિટિશ રાજાના ભાઈની એવી તસવીર જાહેર થઇ કે બધાના હોંશ...
- by Yogesh
- January 31, 2026, 3:27 pm
- 414
EU બાદ અમેરિકા સાથે 'બિગ ડીલ' ની નજીક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:38 pm
- 96
ભારત અને ઈયુની ટ્રેડ ડીલથી બાંગ્લાદેશની મુશ્કેલી...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 2:52 pm
- 96
ભારત-યુરોપની ફ્રી ટ્રેડ ડીલમાં વિઘ્ન નાંખવા આવ્યું...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:13 pm
- 67
13000 ફ્લાઈટ્સ રદ, બત્તીગુલ, લોકોને ઘરમાં પુરાઈ જવા...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:57 pm
- 102
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની કરપીણ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:29 pm
- 71
પાકિસ્તાનમાં લગ્ન સમારોહમાં આત્મઘાતી વિસ્ફોટમાં 5 લોકોના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:20 pm
- 72
અમેરિકા 25% ટેરિફ પાછો ખેંચી શકે, નાણામંત્રીના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:17 pm
- 67
ડોનાલ્ડ ટ્રમ્પના 'બોર્ડ ઓફ પીસ' સાથે જોડાતા કેમ ખચકાઈ રહ્યું છે ભારત? જાણો...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:42 pm
- 72
USAની દાદાગીરીથી યુરોપ પણ કંટાળ્યું! ટ્રમ્પના ભાષણ બાદ ફોડ્યો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:49 pm
- 73
ગ્રીનલેન્ડ અમેરિકાનું શાસન સ્વીકારી લે તો શું...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:47 pm
- 71
હિંદ મહાસાગરના ટાપુ પર ડોનાલ્ડ ટ્રમ્પની...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:36 pm
- 74
અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:20 pm
- 118
ટ્રમ્પના 'ગાઝા પીસ બોર્ડ'ને ફ્રાંસના પ્રમુખે બતાવ્યો...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:19 pm
- 73
વ્હાઇટ હાઉસમાં લંચ કરીને ખુશ હતા આસિમ મુનિર, હવે ટ્રમ્પે માંગી લીધી...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 3:12 pm
- 78
પશ્ચિમી દેશોના ઝઘડામાં ચીન-રશિયાને...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:43 pm
- 65
બાંગ્લાદેશમાં વધુ બે હિન્દુઓની હત્યા : બ્રિટિશ સાંસદો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:41 pm
- 72
ભારતે દાળ-કઠોળ પર 30% 'ટેરિફ' ઝીંકતા અમેરિકાના વેપારીઓ ઊંચા-નીચા, ટ્રમ્પને...
- by Yogesh
- January 17, 2026, 1:56 pm
- 68
યુરોપ સહિતના વૈશ્વિક બજારોમાં મજબૂત તેજી એલ્યુમીનિયમ સહિતના ભાવોમાં...
- by B.K.NEWS DAINIK
- January 3, 2026, 3:21 pm
- 78
આતંકવાદના સમર્થક દેશોને ઈનામ આપો છો, બેવડા માપદંડ નહીં ચાલે : G7ના મંચથી PM...
- by B.K.NEWS DAINIK
- June 18, 2025, 11:50 am
- 211
ભારતને મળશે સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, 30 હજાર કરોડ રૂપિયામાં ડીલ...
- by B.K.NEWS DAINIK
- June 10, 2025, 12:51 pm
- 162
હાર્વર્ડમાં ભણવા માગતા વિદેશી વિદ્યાર્થીઓને મોટો ઝટકો, ટ્રમ્પે વિઝા...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:54 am
- 105
રશિયામાં મોટી દુર્ઘટના, બ્રિજ ધસી પડતાં ટ્રેન પાટા પરથી ખડી પડી, 7ના મોત,...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:16 am
- 87
બલુચિસ્તાનના સોરાબ શહેર પર બળવાખોર બલોચ આર્મીનો...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:14 am
- 99
ટ્રમ્પે ચીનથી આયાત થતા એલ્યુમિનિયમ સ્ટીલ પરનો ટેરિફ વધારી 50 ટકા...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:11 am
- 122
યુએસમાં ચીની છાત્રોના વીઝા રદ કરવાની ખબરો વચ્ચે, શું ચીની રાષ્ટ્રપતિ શી...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:07 am
- 70
શ્રીલંકા: બસ લપસીને ખાડામાં ખાબકી, 21 લોકોના મોત; 30 થી વધુ લોકો...
- by B.K.NEWS DAINIK
- May 12, 2025, 5:18 pm
- 84
સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો, વિશ્વ બેંકે હાથ ઊંચા કર્યા,...
- by B.K.NEWS DAINIK
- May 9, 2025, 4:58 pm
- 109
'કોઈ ને કોઈ રીતે ભારત-પાકિસ્તાન...' પહલગામ હુમલા બાદ તંગદિલી વચ્ચે ટ્રમ્પનું...
- by B.K.NEWS DAINIK
- April 26, 2025, 2:39 pm
- 308
શેરબજારમાં તીવ્ર કડાકાના પગલે ડોલર સામે રૂપિયો તૂટીને 86 નજીક...
- by B.K.NEWS DAINIK
- April 8, 2025, 4:36 pm
- 82
ભારે કડાકા બાદ શેર માર્કેટમાં સુધારો, સેન્સેક્સમાં 1200 અંકનો...
- by B.K.NEWS DAINIK
- April 8, 2025, 4:21 pm
- 84
ભારત પ્રત્યે પ્રેમ છલકાયો સેમ ઓલ્ટમેનનો: ઇન્ડિયાની ટીશર્ટમાં ક્રિકેટ...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 5:49 pm
- 86
ટ્રમ્પની ટેરિફ નીતિથી દુનિયાભરમાં હડકંપ: કેનેડા-ચીન સહિત જુઓ કોણે શું જવાબ...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 3:38 pm
- 86
મમ્મીએ મોબાઇલ છીનવતા લાગી આવ્યું, 10મા ધોરણની વિદ્યાર્થિનીએ કરી...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 3:32 pm
- 77
'રોમાન્સ ખતમ કે બ્રેક અપનો મતલબ દુષ્કર્મનો મામલો નથી..' સુપ્રીમ કોર્ટનું...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 3:29 pm
- 75
જીસેક કચેરીએ એકત્ર બેરોજગાર યુવકોનો ભારે...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 6:08 pm
- 76
મેં સાંભળ્યું છે કે ભારત હવે ટેરિફ ઘટાડશે, પહેલાં કેમ ન કર્યું?: ટ્રમ્પનું...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 5:18 pm
- 117
પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ કરાવી આંખની સર્જરી, કહ્યું- મારામાં હજુ તાકાત...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 5:15 pm
- 98
દિવસ-રાત રીલ્સ જોઈએ છે આપણે અને કિંમત ચૂકવે છે પૃથ્વી, વીડિયો જોઈને તમે પણ...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 4:29 pm
- 93



