લાલ ટોપી, બ્લુ ઝંડાની સાથે પહોંચ્યા હતા વિવાદ કરનારા ટ્રમ્પના સમર્થકો, કોઈનું માથું ફૂટ્યું તો કોઈ દીવાલ પરથી પડ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-07 11:25:56
  • Views : 315
  • Modified Date : 2021-01-07 11:25:56

    અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામો બુધવારે જાહેર થવાનાં હતાં. આ પહેલાં અમેરિકન સંસદ ભવન (યુએસ કેપિટલ હિલ)ની સામે ટ્રમ્પના હજારો સમર્થકો ભેગા થઈ ગયા હતા. તેઓ ચૂંટણીપરિણામો રદ કરવાની માગણી કરતા હતા. તેમનો આરોપ છે કે આ ચૂંટણીમાં કૌભાંડ થયાં છે. ટ્રમ્પના મોટા ભાગના સમર્થકો લાલ ટોપી અને બ્લુ ઝંડા લઈને પહોંચ્યા હતા. આ બંને રંગો ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના ઝંડાનો રંગ છે. હિંસા કરનારા લોકોના હાથોમાં બ્લુ કલરના ઝંડા હતા, જેના પર લખ્યું હતું- KEEP AMERICA GREAT, એટલે કે અમેરિકાને મહાન બનાવો.

                          પ્રદર્શનકારીઓ ના માન્યા તો ટીયરગેસ છોડવામાં આવ્યા.

Download Our B K News Today App



Related News