વિશ્વભરમાં કોરોના ના ક્યાં કેટલા કેશ ? 3.44 લાખ લોકોએ જીવ ગુમાવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-24 14:50:43
  • Views : 621
  • Modified Date : 2020-05-24 14:50:43

વિશ્વભરમાં કોરોનાના અત્યાર સુધીમાં 54 લાખથી વધારે કેસ નોંધયા છે. 3.44 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 22.47 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.
બ્રાઝીલ સંક્રમણમાં બીજા નંબરે
બ્રાઝીલ સંક્રમણની બાબતમાં બીજા નંબરે આવી ગયું છે. અહીં 3.49 લાખથી વધારે કેસ નોંધાયા છે અને 22 હજાર 165 લોકોના મોત થયા છે. કયા દેશમાં કેટલા કેશ

દેશકેસમોત
અમેરિકા16,66,82898,683
બ્રાઝીલ349,11322,165
રશિયા335,8823,388
સ્પેન282,37028,678
બ્રિટન257,15436,675
ઈટાલી229,32732,735
ફ્રાન્સ182,46928,332
જર્મની179,9868,366
તુર્કી155,6864,308
ઈરાન133,5217,359
ભારત131,4233,868
પેરુ115,7543,373
કેનાડા83,6216,355
ચીન82,9744,634
સાઉદી અરબ70,161379
મેક્સિકો65,8567,179
ચીલી65,393673
બેલ્જિયમ56,8109,237
પાકિસ્તાન52,4371,101
નેધરલેન્ડ45,0645,811
કતાર42,21321
બેલારુસ35,244194
સ્વિડન33,1883,992
બાંગ્લાદેશ32,078452

Download Our B K News Today App



Related News