ચીનમાં ર૪ માળની લાકડાની ઇમારતને ગિનીસ બુકમાં સ્થાન મળ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-25 18:09:04
  • Views : 562
  • Modified Date : 2019-11-25 18:09:04

આર્કિટેકટ સુઇ હેન્ગની ડીઝાઇન પર ચીનના ગુઇઝોઇ પ્રાંતના યિન્ગશાન શહેરમાં એક  લાકડાની ઇમારત બની છે. જે ૯૯.૯ મીટરની ઊંચાઈ  ધરાવતી બિલ્ડીંગને ત્રણ કારણોસર ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મળ્યું છે.જે  દુનિયાની પ્રથમ  લાકડાની બહુમાળી ઇમારત છે. જે સૌથી ઊંચી છે તેમજ  આર્કિટેકચરની દૃષ્ટિએ ખાસ માનવામાં છે. આમ  બે વર્ષના ગાળામાં આ બિલ્ડીંગ બની હતી. જે ર૪ માળની બિલ્ડીંગમાં દેવદારનું લાકડુ વાપરવામાં આવ્યું છે. એમાં ૧પ૦થી વધુ રૂમો છે. જે ઇમારતને ગીનસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જે વિશ્વની પ્રથમ  લાકડાની ઇમારત છે. જે  સૌથી ઉંચી તેમજ આર્કિટેકચરના હિસાબથી ૩ કેટેગરીમાં જગ્યા મળી છે. આમ આ ઇમારતને પર્યટકો માટે ખોલવામાં આવી છે. જેને વિશ્વભરના પર્યટકો  જોવા માટે  આવે છે. આમ કોઇપણ  ઇમારતને બનાવવા માટે સીમેન્ટ, રેતી અને પથ્થર વપરાતા હોય છે તેમને બનાવવા પિલરોને બાદ કરતાં સંપૂર્ણ રીતે લાકડાનો ઉપયોગ થયો છે. જે ઇમારતમાં ર૪ માળ, ૧પ૦ રૂમ આવેલા છે. આમ આ ઇમારત ઇકોફ્રેન્ડલી જોવા મળી રહી છે.

Download Our B K News Today App



Related News