બ્રિટનના PM Liz Truss એ આપ્યુ રાજીનામું : ગણતરીના દિવસમાં છોડયુ પીએમ પદ

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-20 18:36:42
  • Views : 236
  • Modified Date : 2022-10-20 18:36:42

    બ્રિટનના વડાપ્રધાન Liz Truss વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધુ છે. તેમણે જાહેરાત કરી કે, હું કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપી રહી છું. અગાઉ તેમની સરકારમાંથી એક વરિષ્ઠ પ્રધાનના રાજીનામા અને સંસદના નીચલા ગૃહમાં સભ્યોની ઉગ્ર ટીકા બાદ આ પદ પર ટ્રસના બની રહેવા અંગે શંકાઓ ઊભી થઈ હતી. ગયા મહિને સરકારે એક આર્થિક યોજના રજૂ કરી, જે નિષ્ફળ થવાથી આર્થિક ઉથલપાથલ અને રાજકીય સંકટ સર્જાયું.

 

Download Our B K News Today App



Related News