અમેરિકામાં સ્થિતિ બેકાબૂ છેલ્લા 24 કલાકમાં 345 મોત, 18000 નવા કેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-28 10:53:55
  • Views : 954
  • Modified Date : 2020-03-28 10:53:55


  • અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની ચપેટમાં આવીને 345 લોકોના મોત નીપજ્યા . જ્યારે આ સંક્રમણના 18000 નવા કેસ સામે આવ્યાં છે. અમેરિકામાં આ વાયરસના કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યા હવે 1600ને પાર કરી ગઇ છે અમેરિકામાં દર મિનિટે લગભગ 13 કોરોનાના નવા દર્દી સામે આવી રહ્યા છે. . આ ટ્રેકરના મતે અમેરિકામાં તાજા આંકડા પ્રમાણે 1,04,007 કોરોનાના દર્દી છે. જ્યારે અહં અત્યાર સુધીમાં 1693 લોકોના મોત થઇ ચૂકયા છે.
  • અમેરિકામાં કોરોના સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા 100000ને પાર કરી ગઈ છે. અમેરિકાએ કોરોના કેસમાં ચીન, ઈટલી અને સ્પેનને પાછળ છોડી દીધા છે

Download Our B K News Today App



Related News