અમેરિકામા છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 લાખ 77 હજાર નવા કેસ નોંધાયા; કેલિફોર્નિયામાં સ્થિતિ બેકાબૂ, ટોક્યોમાં હેલ્થ ઈમરજન્સીની તૈયારી.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-01-03 11:29:12
- Views : 376
- Modified Date : 2021-01-03 11:29:12
દુનિયામાં કોરોના દર્દીઓની સંખ્યા 8.49 કરોડને પાર થઈ ગઈ છે. 6 કરોડ 01 લાખથી વધુ લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં 18 લાખ 42 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે. અમેરિકામાં સંક્રમણને કારણે સ્થિતિ વધુ કથળી રહી છે. કેલિફોર્નિયાની હોસ્પિટલોમાં કોરોનના દર્દીઓ માટે બેડ પહેલાથી જ ઓછા પડી રહ્યા હતા. હવે અહીં ગંભીર દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આથી જ લોકો તરફથી રક્તદાન કરવામાં આવે છે તેવી અપીલ કરવામાં આવી છે.અમેરિકામા છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 2 લાખ 77 હજાર જેટલા નોંધાયા છે. શનિવારે એક જ દિવસમાં 2 લાખ 77 હજાર કેસ સામે આવતા પરિસ્થિતી બેકાબૂ બની છે. અમેરીકામાં આ અત્યાર સુધીમાં એક જ દિવસમાં નોધાયેલ કેસનો સૌથી મોટો આંક છે.
કેલિફોર્નિયાના આરોગ્ય વિભાગે શનિવારે એક અપીલ કરી હતી. લોકોને રક્તદાન કરવા માટેની અપીલ કરવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે- આપણું રાજ્ય કોવિડ-19 ના વધતા સંક્રમણ સામે ઝઝૂમી રહ્યું છે. આ ખૂબ જ મુશ્કેલ સમય છે. આપણા બ્લડ કેન્દ્રોને લોહીના એકમોની તીવ્ર જરૂર છે. કૃપા કરીને, દરેક બ્લડ ગ્રુપના લોકો રક્તદાન કરવા માટે આગળ આવો. જો તમે આ મહામારી સામે લડવા માંગતા હો, તો બધાએ સાથે રહેવું પડશે. આપણે આપણા લોકોનો જીવ બચાવવો પડશે.CNNઅનુસાર, એકલા કેલિફોર્નિયામાં શનિવારે 585 લોકો મૃત્યુ પામ્યા. આ એક દિવસમાં મોતનો સૌથી મોટો આંકડો છે. સ્થિતિ કેટલી હદે ખરાબ થઈ રહી છે આનો અંદાજ એ બાબતથી લગાવી શકાય છે કે આરોગ્ય કર્મચારીઓ સિવાય નેશનલ ગાર્ડ અને યુએસ આર્મી હેલ્થ યુનિટને પણ તૈનાત કરવામાં આવ્યા છે. દર્દીઓને શિફ્ટ કરવા માટે એરફોર્સની પણ મદદ લેવામાં આવી રહી છે.
અમેરિકામાં ન્યૂ યર સેલિબ્રેશનની પણ ભારે પડ્યું છે. અમેરિકામા છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 2 લાખ 77 હજાર સામે આવતા પરિસ્થિતી બેકાબૂ બની છે.CNNના એક રિપોર્ટ અનુસાર જાપાનની રાજધાનીમાં કોરોનાનું સંક્રમણ અને ગંભીર કેસો વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે શનિવારની રાત્રે બ્રીફિંગમાં કહ્યું - ટોક્યોમાં હવે ફરીથી સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. અહીંની હોસ્પિટલોમાં કુલ 716 દર્દીઓ એવા છે, જેની હાલત ખૂબ જ નાજુક છે. શિયાળામાં પરિસ્થિતી વધુ મુશ્કેલ થઈ શકે છે. શનિવારે અહીં એક જ દિવસમાં 54 લોકોમાં મૃત્યુ થયા હતા.ટોક્યોના રાજ્યપાલે શહેરમાં ઈમરજન્સી લગાવવાની માંગ કરી છે. રાજ્યપાલ યુરીકો કોઈકીએ કહ્યું- આપણે એવા નિર્ણય લેવા જ પડશે જેથી આ સંક્રમણ ઝડપથી ન ફેલાય. આ માટે કડક પગલાં ભરવા પડે તો પણ જરૂરથી લેવામાં આવે.
અમેરિકન કંપની ફાઇઝરની કોરોના વેક્સિનમાં પાંચ લોકોમાં ગંભીર આડઅસર જોવા મળી છે. ફિનલેન્ડની મેડિસીન એજન્સીને આ બાબતે ફરિયાદ મળી છે. બે દિવસ પેહલાં ફાઈઝરને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા વિશ્વભરમાં ઈમરજન્સીના ઉપયોગ માટેની મંજૂરી આપવામાં આવી હતી. 27 ડિસેમ્બરથી યુરોપના દેશોમાં સામૂહિક વેક્સિનેશન ડ્રાઇવ શરૂ થઈ. યુરોપમાં ઈમરજન્સીના ઉપયોગ માટે ફાઇઝરને મંજૂરી આપી હતી. ફિનલેન્ડના મુખ્ય ફિઝિશિયન મૈઆ કૌકોનેએ કહ્યું કે અત્યાર સુધી પાંચ લોકોએ આડઅસરની ફરિયાદ કરી છે. તેમની વિગતો વિશ્વાસપાત્ર છે, તેથી જાહેર કરી શકાતી નથી. જો કે, ટૂંક સમયમાં જ અમે અમારી વેબસાઇટ પર પ્રતિક્રિયા વિશેની માહિતી અપલોડ કરીશું. તેમણે કહ્યું કે રીએક્શનના કેસોમાં હજી પણ વધારો થઈ શકે છે.
દેશ | કેસ | મૃત્યુ | સાજા થયા |
અમેરિકા | 20,904,701 | 358,682 | 12,361,387 |
ભારત | 10,324,631 | 149,471 | 9,926,527 |
બ્રાઝિલ | 7,716,405 | 195,742 | 6,769,420 |
રશિયા | 3,212,637 | 58,002 | 2,599,035 |
ફ્રાન્સ | 2,639,773 | 64,765 | 194,221 |
યૂકે | 2,488,780 | 73,512 | ઉપલબ્ધ નહીં |
તુર્કી | 2,208,652 | 20,881 | 2,100,650 |
ઈટલી | 2,107,166 | 74,159 | 1,463,111 |
સ્પેન | 1,921,115 | 50,689 | ઉપલબ્ધ નહીં |
જર્મની | 1,735,819 | 33,917 | 1,328,200 |
(આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે.)
Related News
હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ હોવાનો ટ્રમ્પનો મોટો...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 70
યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: રશિયાનું...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:41 pm
- 200
ઈરાન યુદ્ધ વચ્ચે રશિયાને 'મોટી ગિફ્ટ' આપવાની તૈયારીમાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:08 pm
- 128
ખામેનેઈના મૃત્યુ બાદ મિડલ ઈસ્ટ યુદ્ધમાં હિઝબુલ્લાહની...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:52 pm
- 126
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતાં દુનિયા ટેન્શનમાં પણ ભારત પાસે પ્લાન B! સંકટ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:32 pm
- 143
નાઈજીરિયામાં લોહીની નદીઓ વહી! અંધાધૂંધ ગોળીબારમાં 30ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:13 pm
- 96
ભારત 4 દાયકા પછી ઝેલમ નદી પર વુલર બેરેજ પ્રોજેક્ટ ફરી શરૂ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:12 pm
- 108
અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:10 pm
- 85
રશિયામાં રેલવે સ્ટેશને મોટી દુર્ઘટના, ટ્રેન ખડી પડતાં જ પ્રચંડ...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:06 pm
- 99
આ એક 'ડર'ના કારણે ઈરાન પર હુમલો નથી કરી રહ્યું...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:47 pm
- 93
ગૌતમ અદાણી અને ભત્રીજો સાગર અદાણી નોટિસ સ્વીકારવા...
- by Yogesh
- January 31, 2026, 3:30 pm
- 70
એપસ્ટિન ફાઈલ્સમાં બ્રિટિશ રાજાના ભાઈની એવી તસવીર જાહેર થઇ કે બધાના હોંશ...
- by Yogesh
- January 31, 2026, 3:27 pm
- 412
EU બાદ અમેરિકા સાથે 'બિગ ડીલ' ની નજીક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:38 pm
- 96
ભારત અને ઈયુની ટ્રેડ ડીલથી બાંગ્લાદેશની મુશ્કેલી...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 2:52 pm
- 95
ભારત-યુરોપની ફ્રી ટ્રેડ ડીલમાં વિઘ્ન નાંખવા આવ્યું...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:13 pm
- 67
13000 ફ્લાઈટ્સ રદ, બત્તીગુલ, લોકોને ઘરમાં પુરાઈ જવા...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:57 pm
- 102
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની કરપીણ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:29 pm
- 70
પાકિસ્તાનમાં લગ્ન સમારોહમાં આત્મઘાતી વિસ્ફોટમાં 5 લોકોના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:20 pm
- 72
અમેરિકા 25% ટેરિફ પાછો ખેંચી શકે, નાણામંત્રીના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:17 pm
- 67
ડોનાલ્ડ ટ્રમ્પના 'બોર્ડ ઓફ પીસ' સાથે જોડાતા કેમ ખચકાઈ રહ્યું છે ભારત? જાણો...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:42 pm
- 71
USAની દાદાગીરીથી યુરોપ પણ કંટાળ્યું! ટ્રમ્પના ભાષણ બાદ ફોડ્યો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:49 pm
- 73
ગ્રીનલેન્ડ અમેરિકાનું શાસન સ્વીકારી લે તો શું...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:47 pm
- 71
હિંદ મહાસાગરના ટાપુ પર ડોનાલ્ડ ટ્રમ્પની...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:36 pm
- 74
અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:20 pm
- 118
ટ્રમ્પના 'ગાઝા પીસ બોર્ડ'ને ફ્રાંસના પ્રમુખે બતાવ્યો...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:19 pm
- 73
વ્હાઇટ હાઉસમાં લંચ કરીને ખુશ હતા આસિમ મુનિર, હવે ટ્રમ્પે માંગી લીધી...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 3:12 pm
- 78
પશ્ચિમી દેશોના ઝઘડામાં ચીન-રશિયાને...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:43 pm
- 65
બાંગ્લાદેશમાં વધુ બે હિન્દુઓની હત્યા : બ્રિટિશ સાંસદો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:41 pm
- 72
ભારતે દાળ-કઠોળ પર 30% 'ટેરિફ' ઝીંકતા અમેરિકાના વેપારીઓ ઊંચા-નીચા, ટ્રમ્પને...
- by Yogesh
- January 17, 2026, 1:56 pm
- 68
યુરોપ સહિતના વૈશ્વિક બજારોમાં મજબૂત તેજી એલ્યુમીનિયમ સહિતના ભાવોમાં...
- by B.K.NEWS DAINIK
- January 3, 2026, 3:21 pm
- 78
આતંકવાદના સમર્થક દેશોને ઈનામ આપો છો, બેવડા માપદંડ નહીં ચાલે : G7ના મંચથી PM...
- by B.K.NEWS DAINIK
- June 18, 2025, 11:50 am
- 210
ભારતને મળશે સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, 30 હજાર કરોડ રૂપિયામાં ડીલ...
- by B.K.NEWS DAINIK
- June 10, 2025, 12:51 pm
- 162
હાર્વર્ડમાં ભણવા માગતા વિદેશી વિદ્યાર્થીઓને મોટો ઝટકો, ટ્રમ્પે વિઝા...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:54 am
- 105
રશિયામાં મોટી દુર્ઘટના, બ્રિજ ધસી પડતાં ટ્રેન પાટા પરથી ખડી પડી, 7ના મોત,...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:16 am
- 87
બલુચિસ્તાનના સોરાબ શહેર પર બળવાખોર બલોચ આર્મીનો...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:14 am
- 99
ટ્રમ્પે ચીનથી આયાત થતા એલ્યુમિનિયમ સ્ટીલ પરનો ટેરિફ વધારી 50 ટકા...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:11 am
- 121
યુએસમાં ચીની છાત્રોના વીઝા રદ કરવાની ખબરો વચ્ચે, શું ચીની રાષ્ટ્રપતિ શી...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:07 am
- 69
શ્રીલંકા: બસ લપસીને ખાડામાં ખાબકી, 21 લોકોના મોત; 30 થી વધુ લોકો...
- by B.K.NEWS DAINIK
- May 12, 2025, 5:18 pm
- 84
સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો, વિશ્વ બેંકે હાથ ઊંચા કર્યા,...
- by B.K.NEWS DAINIK
- May 9, 2025, 4:58 pm
- 109
'કોઈ ને કોઈ રીતે ભારત-પાકિસ્તાન...' પહલગામ હુમલા બાદ તંગદિલી વચ્ચે ટ્રમ્પનું...
- by B.K.NEWS DAINIK
- April 26, 2025, 2:39 pm
- 308
શેરબજારમાં તીવ્ર કડાકાના પગલે ડોલર સામે રૂપિયો તૂટીને 86 નજીક...
- by B.K.NEWS DAINIK
- April 8, 2025, 4:36 pm
- 82
ભારે કડાકા બાદ શેર માર્કેટમાં સુધારો, સેન્સેક્સમાં 1200 અંકનો...
- by B.K.NEWS DAINIK
- April 8, 2025, 4:21 pm
- 83
ભારત પ્રત્યે પ્રેમ છલકાયો સેમ ઓલ્ટમેનનો: ઇન્ડિયાની ટીશર્ટમાં ક્રિકેટ...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 5:49 pm
- 86
ટ્રમ્પની ટેરિફ નીતિથી દુનિયાભરમાં હડકંપ: કેનેડા-ચીન સહિત જુઓ કોણે શું જવાબ...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 3:38 pm
- 86
મમ્મીએ મોબાઇલ છીનવતા લાગી આવ્યું, 10મા ધોરણની વિદ્યાર્થિનીએ કરી...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 3:32 pm
- 77
'રોમાન્સ ખતમ કે બ્રેક અપનો મતલબ દુષ્કર્મનો મામલો નથી..' સુપ્રીમ કોર્ટનું...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 3:29 pm
- 75
જીસેક કચેરીએ એકત્ર બેરોજગાર યુવકોનો ભારે...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 6:08 pm
- 75
મેં સાંભળ્યું છે કે ભારત હવે ટેરિફ ઘટાડશે, પહેલાં કેમ ન કર્યું?: ટ્રમ્પનું...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 5:18 pm
- 116
પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ કરાવી આંખની સર્જરી, કહ્યું- મારામાં હજુ તાકાત...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 5:15 pm
- 97
દિવસ-રાત રીલ્સ જોઈએ છે આપણે અને કિંમત ચૂકવે છે પૃથ્વી, વીડિયો જોઈને તમે પણ...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 4:29 pm
- 93



