અનુષ્કા-વિરાટનું રોમેન્ટિક HUG વાયરલ, મળી લાખો લાઇક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-02-13 09:04:57
  • Views : 610
  • Modified Date : 2019-02-13 09:04:57

ક્રિકેટર વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્મા સાથે વેકેશન પર છે અને તેમને પોસ્ટ કરેલી એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે, વિરાટે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં બન્ને એક-બીજાને હગ કરતાં જોવા મળ્યાં હતા, તેને 30 લાખ જેટલા લોકોએ લાઇક અને શેર કરી છે.

Download Our B K News Today App



Related News