સ્પોર્ટ્સ
Recent News of સ્પોર્ટ્સ
ભારત પાકિસ્તાનને બહાર કરવા ઇંગ્લેન્ડ સામે જાણી જોઇને હાર્યુ? PAK કેપ્ટન સરફરાજે શું કહ્યું
ઇંગ્લેન્ડ સામેની હાર બાદ ભારતીયી ટીમ પર કેટલાય પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરોએ નિશાન તાક્યુ હતુ, પૂર્વ પાક ક્રિકેટરોએ હારને ભારતનુ ષડયંત્ર ગણાવ્યુ હતુ
વર્લ્ડ કપ 2019 પછી મહેન્દ્ર સિંહ ધોની નિવૃત્તિ લેવાનો છે
વિશ્વ કપ 2019 દરમિયાન પોતાની ધીમી બેટીંગને પગલે ટીકાનો ભોગ બની રહેલ પૂર્વ કેપ્ટન કુલ મહેન્દ્ર સિંહ ધોની નિવૃત્તિ લેવાનો છે?
ભારતની ટૂર્નામેન્ટમાં સાતમી જીત, શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું; રોહિત-રાહુલે સદી ફટકારી
રોહિત 92.43ની એવરેજથી 647 રન સાથે ટોપ સ્કોરર બન્યો, એક સીઝનમાં 5 સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યોરોહિત શર્મા-લોકેશ રાહુલ સતત 2 મેચમાં 150થી વધુની ભાગીદારી કરનાર પ્રથમ ઓપનિંગ જોડી બનીશ્રીલંકાના 264 રનના જવાબમાં ભારતે 39 બોલ બાકી રાખીને મેચ જીતી, રાહુલે 111 રન અને રોહિતે 103 રન કર્યા
વર્લ્ડકપ બાદ આ 2 દિગ્ગજ છોડી દેશે ટીમ ઇન્ડિયાનો સાથ, જાણો વિગતે
ટીમ ઇન્ડિયાના ફિટનેસ અને કન્ડીશનિંગ કોચ શંકર બસુ અને ફિઝિયો પૈટ્રિક ફરહાર્ટે ક્રિકેટ બોર્ડને જાણ કરી છે કે તે વર્લ્ડકપ બાદ ટીમને પોતાનો સમય આપી નહીં શકે.
ઓસ્ટ્રેલિયાને પોતાની લીગ મેચ મેન્ચેસ્ટરમાં 6 જુલાઇએ સાઉથ આફ્રિકા સામે રમવાની છે
ઓસ્ટ્રેલિયાના ડાબા હાથના બેટ્સમેન શોન માર્શ આઇસીસી વર્લ્ડકપમાથી બહાર થઇ ગયો છે.
ટીમ ઈન્ડિયાને લાગી શકે છે વધુ એક મોટો ફટકો, ઈંગ્લેન્ડ સામેની મેચ દરમિયાન ઘાયલ થયો આ ભારતીય બેટ્સમેન, જાણો વિગત
ઈંગ્લેન્ડ સામે પ્રથમ ઈનિંગ દરમિયાન ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલ ઈજાગ્રસ્ત થયો હતો. લોકેશ રાહુલ જોની બેયરસ્ટોએ ફટકારેલા શોટ પર કેચ પકડવાના પ્રયાસમાં ગબડી પડ્યો હતો.
ઇંગ્લેન્ડ સામેની મેચ માટે ટીમ ઇન્ડિયાની જર્સીનો લુક જાહેર થયો
30 જૂને ઇંગ્લેન્ડ વિરુદ્ધની મેચમાં ટીમ ઇન્ડિયા કેસરી અને વાદળી કલરની અલ્ટર્નેટ જર્સી પહેરશે આઈસીસીના નિયમ પ્રમાણે, જયારે 2 ટીમોનો મુકાબલો હોય અને તેમની જર્સીનો કલર એક જેવો હોય તો મહેમાન ટીમ અલ્ટર્નેટ કલરની જર્સીમાં રમશે
વિરાટની વિરાટ સિદ્ધિ = સૌથી ઝડપી ઇન્ટરનેશનલ ૨૦,૦૦૦ રનમાન્ચેસ્ટર
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આજે તેની યથકલગીમાં વધુ એક મોર પીછુ ઉમેરી દીધુ હતુ
World Cup કરો યા મરો' મુકાબલામાં આજે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે પાકિસ્તાન
આઈસીસી વિશ્વકપ-2019ની 33મી મેચમાં આજે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર થવાની છે. જો ન્યૂઝીલેન્ડની ટીમ આ મેચમાં વિજય મેળવે તો તે અંતિમ-4મા પહોંચી જશે.
વર્લ્ડ કપ 2019: નંબર ચારે કેપ્ટન વિરાટ કોહલીની ઊંઘ હરામ કરી દીધી!
સેમીફાઇનલ પહેલા વિરાટને કોઈ પણ રીતે નંબર 4 માટે તોડ શોધવો જ પડશે
વર્લ્ડકપ : અફઘાનિસ્તાન સામે રોમાંચક મેચમાં ભારતનો છેલ્લા દડે 11 રને શાનદાર વિજય
અફઘાનિસ્તાનને જીતવા માટે 225 રનનો લક્ષ્યાંકસામે 49.5 ઓવરમાં 213 રને ઓલ કનિદૈ લાકિઅ આઉટ સાઉથમ્પ્ટન
પાલનપુરમાં મહિલા ઇન્ટર ડીસ્ટ્રીકટ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ
ગુજરાતની બેસ્ટ ૧૨ ટીમોએ ભાગ લીધો
પાકિસ્તાન પર જીત ઓલ્ડટ્રેફર્ડ મેદાન પર અનેક નવા રેકોર્ડ થયામાન્ચેસ્ટર
આઇસીસી વર્લ્ડ કપની રોમાંચક અને દિલધડક મેચમાં ભારતે પાકિસ્તાન પર ડકવર્થ લુઇસ પદ્ધિતીના આધાર પર ૮૯ રને જીત મેળવીને પાકિસ્તાન પર ૭-૦ની લીડ મેળવી લીધી
17 સર્જરીવાળા પગ સાથે 24 વર્ષનો નિરંજન નોર્વેજીયન સ્વિમિંગ ચૅમ્પિયનશિપ 2019માં 5 ઇવેન્ટમાં 5 ગોલ્ડ મેડલ જીત્યો
માત્ર 6 વર્ષની ઉંમરમાં 16 કલાક ચાલેલી ત્રણ સર્જરી કરાવી હતીજન્મથી તેની કરોડરજ્જુ યોગ્ય જગ્યાએ ન હોવાથી ડોક્ટરે સ્વિમિંગની સલાહ આપી હતીહાલમાં જ તેનું નામ ફોર્બ્સ અન્ડર 30માં સામેલ થયું છે
પાકિસ્તાનના 32 ખેલાડીઓ કરતાં પણ વધારે છે વિરાટ કોહલીની સેલેરી,
ભારતીય ટીમની સેલેરી બીસીસીઆઇ તરફથી તથા પાકિસ્તાની ખેલાડીઓની સેલેરી પીસીબી તરફથી આવે છે.
ફરી એક વખત મેદાન પર 2011 વર્લ્ડકપનો હિરો જોવા મળશે
તમને એ પણ જણાવીએ કે, બીસીસીઆઈ ટીમ ઇન્ડિયાના હાલના કોઈપણ સક્રીય ખેલાડીને વિદેશની કોઈપણ ટી20 લીગમાં રમવાની મંજૂરી નથી આપતી.
ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાનને 398 રનનો ટાર્ગેટ આપ્યો
વર્લ્ડ કપની 24મી મેચ ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાનને 398 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 397 રન બનાવ્યાં છે.
પાકિસ્તાન પર જીત ઃ ઓલ્ડટ્રેફર્ડ મેદાન પર અનેક નવા રેકોર્ડ થયામાન્ચેસ્ટર
આઇસીસી વર્લ્ડ કપની રોમાંચક અને દિલધડક મેચમાં ભારતે પાકિસ્તાન પર ડકવર્થ લુઇસ પદ્ધિતીના આધાર પર ૮૯ રને જીત મેળવીને પાકિસ્તાન પર ૭-૦ની લીડ મેળવી લીધી છે.
રોહિત અને રાહુલે રચી દીધો ઇતિહાસ, પાકિસ્તાન સામે તોડ્યો 40 વર્ષ જુનો રેકૉર્ડ
પાકિસ્તાનની સામે શિખર ધવનની ગેરહાજરીમાં રોહિતની સાથે ઇનિંગની શરૂઆત કરવાની જવાબદારી લોકેશ રાહુલને આપવામાં આવી.


