સ્પોર્ટ્સ
Recent News of સ્પોર્ટ્સ
ભારતીય ક્રિકેટર છે આજનાં સમયનો વિરેન્દ્ર સહેવાગ”: સંજય માંજરેકરનો દાવો
પંતે બુધવારનાં સનરાઈઝર્સ હૈદરાબાદની સામે થયેલી એલિમિનેટર મેચમાં દિલ્હી માટે 21 બૉલમાં 49 રનની તોફાની બેટિંગ કરી હતી અને દિલ્હીની જીતને આસાન બનાવી હતી.
IPL: ધોની અને CSKએ બનાવ્યા આ ખાસ રેકોર્ડ,
શુક્રવારે રાતે રમાયેલા આઈપીએલ સીઝન 12ના બીજા ક્વાલિફાયર મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હીને 6 વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેની સાથે જ ચેન્નાઈ સુપર કિંગ્સે મોટો રેકોર્ડ બનાવ્યો હતો
IPL ફાઇનલ પહેલા હાર્દિક પંડ્યાનો હુંકાર, ચેન્નાઈને આપી આવી ચેતવણી, જાણો વિગત
ફાઇનલમાં પહોંચાડવામાં હાર્દિકનું મહત્વનું યોગદાન રહ્યું છે. તેણે અત્યાર સુધીમાં 393 રન બનાવ્યા છે, ઉપરાંત 14 વિકેટ પણ ઝડપી ચુક્યો છે
કેટલી મીનિટમાં વેચાઈ ગઈ IPL ફાઈનલની ટીકિટો? ટાઈમ જાણીને આચંકો લાગશે
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 12મી સિઝનની ફાઈનલની ટીકિટો માત્ર 120 સેકન્ડ એટલે કે 2 મીનિટમાં વેચાઈ ગઈ છે. આ બાબત ફેન્સમાં IPLની લોકપ્રિયતા તો દેખાડે જ છે આ સાથે જ તેની પારદર્શકતા અને મેનેજમેન્ટ પર પણ સવાલ ઉઠી રહ્યા છે.
World Cup: ક્રિકેટરો ઇંગ્લેન્ડમાં માત્ર આટલા દિવસ જ પત્ની-ગર્લફ્રેન્ડને સાથે રાખી શકશે
બોર્ડ તરફથી જણાવવામાં આવ્યું કે આ ટૂર્નામેન્ટના પ્રથમ 21 દિવસ સુધી ખેલાડીઓની પત્ની તથા ગર્લફ્રેન્ડ તેની સાથે રહી શકશે નહીં.
આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે સેમિફાઈનલ જંગ, બન્ને ટીમો માટે કરો યા મરો
દિલ્હી કેપિટલ્સે શુક્રવારે અહીં રમાનારા સેમિફાઇનલ સમાન ક્વોલિફાયર-2 મુકાબલામાં ક્ષમતા કરતાં પણ વધારે સારો દેખાવ કરીને ચેન્નઇ સુપર કિંગ્સને હરાવવાના તમામ પ્રયાસ કરશે અને ત્યાર બાદ જ તેના માટે પોતાની પ્રથમ ફાઇનલનો માર્ગ સાફ થશે.
રસેલ કે ગેલ નહીં પણ આ ભારતીય બેટ્સમેને 3 વર્ષમાં ફટકારી છે સૌથી વધારે સિક્સર
દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા રિષભ પંતે હૈદરાબાદ સામે એલિમિનેટર મેચમાં 21 બૉલમાં 49 રનની શાનદાર ઇનિંગ રમી હતી
પંતના ધમાકાથી પ્લેઓફમાં દિલ્હી
દિલ્હીએ શાનદાર પ્રદર્શન કરતા આઈપીએલ-12ના એલિમિનેટર મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું છે. અત્યંત રોમાંચક મેચમાં દિલ્હીએ 1 બોલ બાકી રાખીને મેચ પોતાના નામે કરી લીધી હતી.
વિશ્વ કપમાં એશિયાની ટીમો શાનદાર પ્રદર્શન કરશે...........
સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર અને વિશ્વના સૌથી શ્રેષ્ઠ ફીલ્ડર તરીકે જાણીતા જોન્ટી રોડ્સ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે સુરતની મુલાકાતે આવ્યા હતા.
મોદી અને અમિત શાહનો ડ્રિમ પ્રોજેક્ટ પૂર્ણ થવાની તૈયારીમાં
ગુજરાતને એક આંતરરાષ્ટ્રીય સ્તરનું વિશેષ ક્રિકેટ સ્ટેડિયમ મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું એક સપનું હતું. આ સપનાને સાકાર કરવા માટે અમદાવાદમાં જૂના મોટેરા સ્ટેડિયમને તોડીને નવું મોટેરા સ્ટેડિયમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલમાં આ સ્ટેડિયમનું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.
ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની મુંબઈ
ચેન્નાઈએ મેચ જીતવા આપેલા 132 રનના લક્ષ્યાંકને મુંબઈ ઈન્ડિયન્સે 18.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પાર પાડ્યો હતો. મુંબઈ IPL 2019માં ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઇ છે.
ગેલના મતે વિરાટ, રોહિત કે ધવન નહીં પણ આ ભારતીય ખેલાડી છે વિશ્વનો શ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેન, જાણો વિગત
ક્રિસ ગેલના મતે હાલમાં ક્રિકેટમાં સૌથી શાનદાર ઑપનર કે.એલ. રાહુલ છે. રસપ્રદ બાબત એ છે કે, ઓપનર તરીકે અત્યારે ભારતની પહેલી પસંદ રાહુલ નથી.
વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, IPLમાં ધોનીની CSK તરફથી રમતો આ ખેલાડી થયો ઘાયલ, જાણો વિગત
જાધવ બે સપ્તાહમાં ઠીક થઇ જશે. જો તે અનફિટ સાબિત થશે તો વર્લ્ડકપ માટે રિઝર્વ ખેલાડી અંબાતી રાયડૂ અને રિષભ પંત બેમાંથી કોઇ એકને મોકો મળી શકે છે.
ગાવસ્કરે વર્લ્ડકપની ફેવરિટ ટીમ ભારત નહીં પણ આ ટીમને ગણાવી, આપ્યું ખાસ કારણ જોવો અમારો અહેવાલ.
ઇંગ્લેન્ડની ટીમ ફેવરીટ છે. જે રીતે તેઓ હાલ ક્રિકેટ રમી રહ્યા છે, તેમના વલણમાં જે બદલાવ જોવા મળ્યો છે તેને જોતા યજમાન ઇંગ્લેન્ડનું પલડું ભારે છે.જુવો આ વિગતમાં
IPL 2019: MI vs CSK, DC vs SRH પ્લેઓફમાં
આઈપીએલ-12માં 56 લીગ મેચ પૂર્ણ થયા બાદ હવે 7 મેથી પ્લેઓફના મુકાબલાની શરૂઆત થવાની છે. ચેન્નઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પ્લેઓફમાં પહોંચી છે.
ઈશાંત શર્માએ ખોલ્યા રહસ્યો- આ ખેલાડી છે સૌથી આળસુ?
મોહમ્મદ શમીને ઇશાંતે સૌથી આળસુ ગણાવ્યો હતો. ઇશાંતે કહ્યું હતું કે જ્યારે તે વાત કરે છે ત્યારે પણ આરામ-આરામથી બોલે છે. ઇશાંતે શમીના બોલવાના રીતને નકલ કરી હતી. જ્યારે તેને કહીએ છીએ કે એનર્જી લાવ, તો કહે છે કે શું કરશો એનર્જી લાવીને
ચેન્નાઇ- પંજાબ વચ્ચે સૌથી રોચક જંગનો તખ્તો તૈયાર
ધોનીના નેતૃત્વમાં ચેન્નાઇની ટીમ હોટફેવરીટ તરીકે રહેશે પંજાબના ખેલાડીઓ હાલમાં જારદાર ફોર્મમાં નજરે પડ્યા
રાજસ્થાન અને દિલ્હી વચ્ચે રોચક જંગ ખેલાય તેવી વકી
સ્મીથના નેતૃત્વમાં રાજસ્થાન દેખાવને સુધારવા સુસજ્જ
પાંચ ટીમો વચ્ચે બે સ્થાન માટે જંગ, ipl
ચેન્નાઈ સુપરકિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ પહેલા જ પ્લેઓફમાં ક્વોલિફાય કરી ચૂક્યા છે, બેંગલોરની ટીમ બહાર થઈ ગઈ


