સ્પોર્ટ્સ

ધોનીનો 'વિરાટ' રેકોર્ડ તોડશે, ઇન્ડિઝ સામે પહેલી ટેસ્ટ જીતતા મળશે આ ખાસ સિદ્ઘિ

ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી જો વધુ એક ટેસ્ટ મેચમાં જીત મેળવી લેશે તો ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા માટે સૌથી વધુ જીત મેળવનાર પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની બરાબરી કરી દેશે.

Recent News of સ્પોર્ટ્સ

શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી આપી હાર, કરૂણારત્નેની સદી

શ્રીલંકાના કેપ્ટન દિમુથ કરુણારત્નેએ 122 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેના કારણે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

Read More

ટીમ ઇન્ડિયાના હેડ કોચ બનવા માટે 6 ઉમેદવારો શોર્ટ લિસ્ટ થયા, શુક્રવારે ઇન્ટરવ્યૂ થશે

ટીમ ઇન્ડિયાના હેડ કોચ બનવા માટે 6 ઉમેદવારો શોર્ટ લિસ્ટ થયા, શુક્રવારે ઇન્ટરવ્યૂ થશે

Read More

ધોનીને લઇને નિર્ણય મારા એકલાનો ન હતો': ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ

વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડની સામે હારીનેટ ટીમ ઇન્ડિયા બહાર થઇ ગઇ હતી. આ પછી ટીમના ફોર્મને લઇને સતત સવાલ થઇ રહ્યા છે.

Read More

રવિ શાસ્ત્રી ફરી ટીમ ઇન્ડિયાના બનશે કોચ, પસંદગી સમિતિના આ સભ્યએ આપ્યો સંકેત

ગાયકવાડે એક મુલાકાતમાં કહ્યું હતું કે ટીમના હેડ કોચ તરીકે રવિ શાસ્ત્રીનો દેખાવ સારો રહ્યો છે.

Read More

ધોની હવે પેરા રેજિમેન્ટમાં પેટ્રોલિંગ કરશે ઃ અહેવાલ

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ફરી એકવાર સેનાની વર્ધીમાં નજરે પડનાર છે.

Read More

ધોની નિવૃતિ નહીં લે બે મહિના રેજિમેન્ટ સાથે ગાળવાનો નિર્ણય

વિન્ડીઝના પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી કરવામાં આવે તેના એક દિવસ પહેલા જ ધોનીએ બોર્ડને જાણ કરી ધોનીને લઇને અટકળ જારી

Read More

ધોનીનો મોટો નિર્ણય આગામી 2 મહિના માટે ટીમ ઈન્ડિયાનો સાથ છોડશે વધુ જોવા કિલ્કકરો

ટીમ ઇન્ડિયાના દિગ્ગજ અને ધાકડ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના સંન્યાસ અને વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર ના જવાની તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધુ છે.

Read More

ધોનીના ભાવિને લઇ શુક્રવારે અટકળોનો અંત થશે હેવાલ

વિÂન્ડઝ સામે ટીમમાં સામેલ થશે કે કેમ તેને લઇને પ્રશ્ન

Read More

વર્લ્ડકપની ફાઈનલમાં મહિલા ફેને કર્યું એવું કર્યું કે ...................

વર્લ્ડકપની ફાઈનલમાં મહિલા ફેને કર્યું એવું કર્યું કે ...................

Read More

ધોની સન્યાસ પછી ભાજપમાં સામેલ થશે, પૂર્વ મંત્રી સંજય પાસવાને કહ્યું- ઘણાં સમયથી વાતચીત થઈ રહી છે

ભાજપના નેતાએ કહ્યું- ધોન સભ્યપદ લઈને વડાપ્રધાન મોદીની ટીમમાં સામેલ થઈ શકે છે

Read More

વિશ્વકપમાં ભારતના દેખાવની સીઓએ દ્વારા ઉંડી સમીક્ષા થશે

વિરાટ કોહલી અને ટીમ ઇÂન્ડયા રવિવારના દિવસે મુંબઈ માટે રવાના થશે રાયડુની અવગણના, ધોનીને સાતમાં ક્રમાંકે ઉતારવા સહિતના પ્રશ્નો ચમકશે

Read More

ધોનીએ નિવૃત્તિ મુદ્દે કોઇ વાત કરી નથી કોહલીની કબૂલાત

માન્ચેસ્ટર મેદાન પર ભારતની સેમિફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડ સામે હાર થયા

Read More

ધોનીએ નિવૃત્તિ મુદ્દે કોઇ વાત કરી નથી કોહલીની કબૂલાત

ક્રિકેટ ચાહકો ભારતીય ટીમના સમગ્ર દેખાવને ધ્યાનમાં લઇને પ્રતિક્રિયા આપે હારનું દુખ છે પણ નિરાશા નથી

Read More

આજની IND vs NZ મૅચને લઈને આવ્યા ગુડ ન્યૂઝ,

ભારતીય ક્રિકેટ પ્રશંસકો માટે સારા સમાચાર છે

Read More

ટીમ ઇન્ડિયામાં વધુ એક ઝટકો, રોહિત.... અને કોહલી બંને ....

આજની મેચ પહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને સિંગલ ડિજિટમાં આઉટ થયું હોય

Read More

સરકાર દરરોજ 110 કરોડનું દેવું કરીને આટલા કરોડનું વ્યાજ ચૂકવશે

ગુજરાત સરકાર નાગરીકો પાસેથી જે ગતિએ ટેક્સ વસૂલે છે

Read More

પૂર્વ ક્રિકેટરની રાયડુને સલાહ, કહ્યુ- ધોની એક પ્રકારની ગંદકી છે, તું રિટાયરમેન્ટ પાછુ લે અને રમવાનુ ચાલુ રાખ

યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ધોનીને ક્રિકેટની ગંદકી સાથે સરખાવ્યો છે

Read More

રોહિત શર્મા મહાન ખેલાડી માટે કરી રહ્યો છે ખતરનાક બેટિંગ,

આ વર્લ્ડકપમાં રોહિત શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે આ વર્લ્ડકપમાં 5 સદી સાથે 600થી વધારે રન બનાવ્યા છે.

Read More