સ્પોર્ટ્સ
Recent News of સ્પોર્ટ્સ
પ્રથમ સ્થાનને મેળવી લેવા માટે ચેન્નાઇ-દિલ્હી ટકરાશે
જેના ભાગરૂપે આવતીકાલે બુધવારના દિવસે ચેન્નાઇ સુપર અને દિલ્હી કેપિટલ વચ્ચે રોમાંચક મેચ રમાનાર છે. આ મેચ દ્વારા બંને ટીમો પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર રહેવા માટે પ્રયાસ કરનાર છે.
બેંગલોર પ્રતિષ્ઠાને બચાવવા માટે ક્રિકેટ મેદાનમાં ઉતરશે
રાજસ્થાન રોયલ્સની ટીમ પણ હવે લડાયક દેખાવ કરશે
સનરાઈઝ અને કિંગ્સ ઇલેવન વચ્ચે આજે રોમાંચક જંગ થશે
ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨માં આવતીકાલે સોમવારના દિવસે સનરાઈઝ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે જંગ ખેલાનાર છે. સનરાઈઝ હૈદરાબાદની ટીમ પોઇન્ટ ટેબલમાં હાલ ચોથા સ્થાન ઉપર છે.
બેંગ્લોર પર દિલ્હી કેપિટલની રોચક જીત : ટેબલમાં પ્રથમ
શિખર ધવન તેમજ અય્યરે ઝંઝાવતી અડધી સદી ફટકારી
રાજસ્થાન-સનરાઇઝ વચ્ચે રોચક જંગ માટે તખ્તો તૈયાર
રાજસ્થાનના કેપ્ટન સ્ટીવ સ્મીથ ઉપર જીત માટેનુ દબાણ
ચેન્નાઈ સુપર સામે મુંબઈ ઈન્ડિયન્સ ટીમની પરીક્ષા
મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર વચ્ચે આવતીકાલે ચેન્નાઇમાં જંગ ખેલાનાર છે. આઇપીએલ-૧૨માં ચેન્નાઇની ટીમ પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. તે પોતાની ૧૧ મેચો પૈકી આઠમાં જીત મેળવી ચુકી છે.
આજે છે સચિનનો જન્મ દિવસ, નિવૃત્તિ પછી પણ કરે છે કરોડોની કમાણી......
સચિન તેંડુલકરનો આજે 46મો જન્મ દિવસ છે.ક્રિકેટમાંથી રિટાયર થયા પછી પણ સચિન તેંડુલકર કરોડો રુપિયા કમાઈ રહ્યો છે.2018માં બહાર પડેલા ફોર્બ્સના લિસ્ટ પ્રમાણે સચિનની કુલ સંપત્તિ 80 કરોડ રુપિયા છે.
Women IPL 2019: કઈ ત્રણ મહિલા ટીમો વચ્ચે રમાશે IPL?
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ વુમેન્સ આઈપીએલ 2019 માટે મંજૂરી આપી દીધી છે. વુમેન્સ આઈપીએલ 2019માં ત્રણ ટીમો ભાગ લઈ રહી છે.
દિલ્હી સામે કરારી હાર બાદ પંજાબના કેપ્ટન અશ્વિનને મળી મોટી 'સજા'
કિંગ્સ ઇલેવન પંજાબ આ હારથી પોઇન્ટ્સ ટેબલમાં ચોથા નંબરે ધકેલાઈ ગઈ છે.
આઇપીએલની ૧૨મી સીઝનની નવી શોધ આન્દ્રે રસેલ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં દર વર્ષે કોઈને કોઈ ખેલાડી સ્ટાર બની જતો હોય છે. શેન વોટ્સન, ક્રિસ ગેઇલ, વિરાટ કોહલી, ધોની, બ્રેન્ડન મેક્કુલમ, ડેવિડ વોર્નર, રિશભ પંત, ડ્વેઇન બ્રાવો, લસિથ મલિંગા, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને એવાં ઘણાં ખેલાડી છે
કુલદીપના આંસુ છલકાયા
IPL 2019,ની 35મી મેચમાં કેકેઆરના બોલર કુલદીપ યાદવે 4 ઓવરમાં 59 રન આપ્યા
KKR vs RCB: વિરાટ કોહલીની સદી, બેંગલોરનો વિજય
નીતિશ રાણાના 46 બોલમાં 9 ફોર અને 5 સિક્સર સાથે અણનમ 85 રન, રસેલના 25 બોલમાં 2 ફોર અને 9 સિક્સરની મદદથી 65 રન
વિરાટ કેમ બોલ્યો - હું ભાગ્યશાળી છું કે મારી પાસે માહી છે
ધોની એક એવો ખેલાડી છે જેને મેદાનમાં પ્રથમ બોલથી લઈને 300 બોલ સુધી આખી ગેમ ખબર હોય છે.
IPLનો એકલો સુપર કેપ્ટન છે મહેન્દ્રસિંહ ધોની
ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ છોડ્યાને ત્રણ વર્ષ થઈ ગયા છે.આમ છતા આઈપીએલમાં દમદાર કેપ્ટનના રુપમાં તેનો જાદુ યથાવત્
DC vs MI: મુંબઈની જીતમાં બોલરો ઝળક્યા, દિલ્હીનો પરાજય
રોહિત શર્માએ ટી-20 ક્રિકેટમાં 8000 રન પૂરા કર્યા, રાહુલ ચહરની 3 વિકેટ
૨૦૧૯ વિશ્વકપ માટે ભારતીય ટીમ સજ્જ
વર્ષ ૨૦૧૯ના વિશ્વકપ માટે બી.સી.સી.આઇ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી કરી દેવામાં આવી છે. જેમાં અનુભવી તથા યુવા ક્રિકેટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ ભારતીય ટીમની સાથે ઓસ્ટ્રેલિયન ટીમ સહિતની કેટલીય ટીમોની જાહેરાત કરવામાં આવી ચૂકી છે.જેમાં ગુજરાતના ૩ ખેલાડીઓનો વિશ્વકપની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
વર્લ્ડ કપની ટીમમાં આ ખેલાડીને સ્થાન ન મળતા દુઃખી થયો : ગૌતમ ગંભીર
ભારતના પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીરને લાગે છે કે માત્ર ત્રણ નિષ્ફળતાઓ બાદ અંબાતી રાયડુને ભારતની વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કરવું દુઃખદ છે.ભારતના પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીરને લાગે છે કે માત્ર ત્રણ નિષ્ફળતાઓ બાદ અંબીતી રાયડુને ભારતની વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કરવું દુઃખદ છે.
રાજસ્થાન રોયલ્સ આજે કિંગ્સ ઈલેવન પંજાબની સામે ટકરાશે
રાજસ્થાન રોયલ્સ આજે કિંગ્સ ઈલેવન પંજાબની સામે ટકરાશે
વર્લ્ડકપ ૨૦૧૯ ઃ ભારતીય ક્રિકેટ ટીમમાં કાર્તિક, વિજયને તક મળી
ટીમમાં દિનેશ કાર્તિક, વિજય શંકર અને કેએલ રાહુલનો સમાવેશ ઃ અંબાતી રાયડુને પડતો મુકાયો ઃ ભારતીય ટીમ પાંચમી જૂનના દિને આફ્રિકા વિરૂદ્ધ પ્રથમ મેચ રમશે


