મૂવી મસાલા
Recent News of મૂવી મસાલા
આશા પારેખનો જન્મ ગુજરાતમાં નથી અને દાદા સાહેબ ફાળકે એવોર્ડ પણ ગુજરાતી ફિલ્મોના કારણે નથી !
આશા પારેખનો જન્મ ગુજરાતમાં નથી અને દાદા સાહેબ ફાળકે એવોર્ડ પણ ગુજરાતી ફિલ્મોના કારણે નથી !
'આદિપુરુષ'માં રાવણ-હનુમાનના લુકથી હિંદુ આહત:કહ્યું, 'હનુમાનજી દાઢી તથા ચામડાના પટ્ટામાં કેમ?' સીતા બનેલી ક્રિતિ સેનનની સાડીના રંગ સામે પણ વાંધો
'આદિપુરુષ'માં રાવણ-હનુમાનના લુકથી હિંદુ આહત:કહ્યું, 'હનુમાનજી દાઢી તથા ચામડાના પટ્ટામાં કેમ?' સીતા બનેલી ક્રિતિ સેનનની સાડીના રંગ સામે પણ વાંધો
વરુણ ધવન સ્ટારર ફિલ્મ 'ભેડિયા'નું ટીઝર રિલીઝ
બોલીવૂડની ક્યુટ એકટ્રેસ કૃતિ સેનન અને વરુણ ધવન સ્ટારર ફિલ્મ ભેડિયા આ વર્ષની મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંથી એક છે. વરુણની આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે ફિલ્મનો એક ટીઝર વીડિયો રિલીઝ થઇ ગયો છે.
અજય દેવગણની ફિલ્મ Drishyam 2નું ટીઝર રીલીઝ
અજય દેવગણની ફિલ્મ દૃશ્યમ 2નું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે
દીપિકા પાદુકોણ હોસ્પિટલમાં એડમિટ
બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને ગઈ કાલ એટલે કે 26 સપ્ટેમ્બરની રાત્રે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. તેને બેચેની થતી હતી અને તબિયત વધુ ખરાબ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જોકે, હવે તેની તબિયત પહેલાં કરતાં સારી છે.
ગુજરાતી ફિલ્મ Chhello Show ને ઓસ્કરમાં મોકલવાને લઈ વિવાદ
તાજેતરમાં દિગ્દર્શક પાન નલિનની ગુજરાતી ફિલ્મ ' છેલ્લો શો' (ધ લાસ્ટ શો) વિદેશી ભાષા કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ નોમિનેશન માટે ભારતીય એન્ટ્રી તરીકે મોકલવામાં આવી હતી.
ભારતરત્ન લતા દિનાનાથ મંગેશકર આંતરરાષ્ટ્રીય સંગીત મહાવિદ્યાલયમાં 28મીથી એડમિશનની શરૃઆત
એક વર્ષની મુદ્દતના 6 કોર્સ શરુ થશે.પહેલા બેચમાં 150 વિદ્યાર્થીને પ્રવેશ
‘Code Name Tiranga’ ટીઝર થયું રિલીઝ
હાલમાં જ પરિણીતી ચોપરાએ ફરી એકવાર બોલિવૂડમાં જબરદસ્ત કમબેક કર્યું છે. તેની અપકમિંગ ફિલ્મ કોડ નેમ તિરંગાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે
ઓસ્કરમાં ભારતની ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો'ની એન્ટ્રી
ગુજરાતી મૂળના હોલીવૂડના ફિલ્મ સર્જક અને એક્ટર પાન નલિનની ગુજરાતી ફિલ્મ છેલ્લો શો ભારત તરફથી ઓસ્કરમાં સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલાશે.
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું અવસાન
10 ઓગષ્ટના રોજ જીમમાં વર્કઆઉટ કરતી વખતે તેમની તબિયત લથડી હતી અને ત્યારબાદ તેમને એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
‘Doctor G’માં ફરી એકવાર આયુષ્માન ખુરાના હાસ્યનો ડોઝ આપશે
આયુષ્માન ખુરાના ફરી એકવાર પોતાની કોમેડી-ડ્રામા ફિલ્મ સાથે દર્શકોનું મનોરંજન કરવા આવી રહ્યો છે. રકુલ પ્રીત અને શેફાલી શાહ તેમની ફિલ્મ ‘Doctor G’માં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
મ્યુઝિક કોન્સર્ટ ભારતમાં કરાયો રદ , જસ્ટિન બીબરના ચાહકો થયા હતાશ.
દિલ્હીમાં જસ્ટિન બીબરના આગામી મ્યુઝિક કોન્સર્ટના આયોજકોએ પુષ્ટિ કરી છે કે તે અધિકૃત રીતે રદ કરવામાં આવ્યો છે કારણ કે ગાયક રામસે હન્ટ સિન્ડ્રોમમાંથી સ્વસ્થ થયા પછી આરામ લેવા માંગે છે.
હવે તારક મહેતા પછી થશે નવા પાત્રનુ આગમન!
TMKOCમાં આવનાર દિવસો માં થસે મિસીસ પોપટલાલ એન્ટ્રી થશે, પોપટલાલે કર્યું એલાન.
મની લોન્ડરીંગ કેસમાં અભિનેત્રી નોરા ફતેહીની દિલ્હી પોલીસે કરી હતી છ કલાક પૂછપરછ....
નોરા ફતેહીએ પૂછપરછમાં કહ્યું 'હું મળી નથી પણ...' , ઠગ સુકેશ ચંદ્રશેખર અંગે કર્યો ખુલાસો.
ફિલ્મ વિક્રમ વેધા 1-2 નહીં પરંતુ 100 દેશોમાં એક સાથે રિલીઝ થશે.
વિક્રમ વેધામાં હૃતિક અને સૈફ સાથે જોવા મળશે, વિક્રમ વેધાનાં મેકર્સનો માસ્ટર પ્લાન, રીલીઝ સાથે જ કમાણીના બધા રેકોર્ડ તોડી નાંખશે. મેકર્સ બૉયકોટ ટ્રેન્ડ વચ્ચે કોઈ જોખમ લેવા માંગતા નહતા.
નોરા ફ્તેહી દિલ્હી પોલીસ સમક્ષ હાજર
સુકેશ ચંદ્રશેખર દ્વારા 200 કરોડ થી ખંડણી ઉઘરાવવાનાં કેસમાં દિલ્હી પોલીસ દ્વારા અપાયેલા સમન્સને પગલે બોલીવુડ ડાન્સર નોરા ફતેહી આજે દિલ્હી પોલીસ સમક્ષ હાજર થઈ હતી.
હાલ એક વિડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક સ્કૂલની નાની છોકરી 'સામી સામી' ગીત પર ડાન્સ મૂવ્સ કરતી જોવા મળી રહી છે.
નાનકડી ક્યૂટ ઢીંગલીએ પુષ્પા ફિલ્મના ગીત પર કર્યો ડાન્સ, રશ્મિકાએ કહ્યું- પ્રેમ થઈ ગયો, આને મળવું પડશે
સમગ્ર કેસમાં 200 કરોડની છેતરપિંડીનો છે પોલીસની પૂછપરછમાં આ વ્યક્તિ સાથે લડી પડી જેક્લીન.
જેક્લીન ફર્નાન્ડિસને બુધવારે ઇઓડબલ્યૂએ પૂછપરછ માટે બોલાવી હતી, ત્યાં પિંકી ઈરાની સાથે તેનો ઝઘડો થઈ ગયો.
KGF 2 માં વિલન ના રોલ બાદ ફરી વિલનનાં અવતારમાં દેખાશે સંજુ બાબા
સંજય દત્તની બોલિવૂડ ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ અને શમશેરા રિલીઝ થઈ પણ એ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. પરિણામે સંજય દત્ત ફરી એકવાર સાઉથની ફિલ્મો તરફ આગળ વધ્યા છે.


