હવે તારક મહેતા પછી થશે નવા પાત્રનુ આગમન!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-16 12:33:00
  • Views : 329
  • Modified Date : 2022-09-16 13:01:31

છેલ્લા 14 વર્ષથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીવી સિરીયલ દર્શકોના દિલ પર પોતાનો જાદુ ચલાવી રહી છે. જેઠાલાલ, બબીતા ​થી લઈને દયાબેન સુધીના તમામ પાત્રો દર્શકોના દિલોમાં જીવે છે. છેલ્લા 14 વર્ષથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીવી સિરીયલ દર્શકોના દિલ પર પોતાનો જાદુ ચલાવી રહી છે. જેઠાલાલ, બબીતા​​ભાભીથી લઈને દયાબેન સુધીના તમામ પાત્રો દર્શકોના દિલોમાં જીવે છે. જો તમે વર્ષોથી આ શો જોતા હોવ તો તમને ખબર પડશે કે તમામ પાત્રો કેટલા મનોરંજક છે અને એક પાત્ર એવું છે જે વર્ષોથી તેના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. તેની દુલ્હનને જોવા માટે ફેન્સ પણ ઉત્સાહિત છે. જો કે હવે આ રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પોપટલાલની ભૂમિકા ભજવનાર શ્યામ પાઠકની, જે શોમાં તેના લગ્ન માટે ખૂબ જ આતુર છે, પરંતુ હવે આખરે તેના લગ્ન થવાના છે. ટૂંક સમયમાં જ થઈ રહ્યા છે.શ્રીમતી પોપટલાલ પણ આ શોમાં આવવાના છે.તાજેતરમાં, TMKOCના નિર્માતા અસિતકુમાર મોદીએ પણ જાહેરાત કરી હતી કે, પોપટલાલ ટૂંક સમયમાં લગ્ન કરશે. પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, પોપટલાલ ક્યારે વરરાજા બનશે? ત્યારે અસિત મોદીએ કહ્યું કે, મને પણ ક્યારેક દયા આવે છે કે, હવે પોપટલાલે લગ્ન કરી લેવા જોઈએ. જો કે, જ્યારે પણ હું સર્વે કરું છું ત્યારે મને 50-50 પરિણામો મળે છે. હું પણ મૂંઝવણમાં છું કે પોપટલાલે લગ્ન કરવા જોઈએ કે નહીં.

                                                                                                                            

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138