આંતરરાષ્ટ્રીય સમાચાર

સાઉદી અરબ રશિયાને પછાડી ફરી બીજો સૌથી મોટો ક્રૂ઼ડ સપ્લાયર દેશ બન્યો

ભારતે સાઉદી અરેબિયા પાસેથી દૈનિક ૮,૬૩,૯૫૦ બેરલ ક્ડની આયાત કરી

Recent News of આંતરરાષ્ટ્રીય સમાચાર

155.3 અબજ ડોલરની સંપત્તિ સાથે અદાણી દુનિયાના બીજા સૌથી મોટા ધનિક બન્યા

Forbesની રિયલ ટાઈમ બિલિયોનર લિસ્ટ મુજબ અદાણી 155.3 અબજ ડોલરની નેટવર્થ સાથે દુનિયાના અમીરોની યાદીમાં બીજા નંબરે પહોંચી ગયા છે.અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. અદાણી આ મુકામ પર પહોંચનારા એશિયાના પહેલા વ્યક્તિ છે.

Read More

હું ફિમેલમાંથી મેલ બન્યો છું, હું મારી પત્ની સાથે અકુદરતી શારીરિક સંબંધ બાંધી શકું તે માટે સક્ષમ જ નથી'

1996થી સેક્સ ચેન્જની પ્રક્રિયા શરૂ કરી હતી. ફરિયાદી મહિલા સાથે 9 વર્ષથી લગ્ન કર્યા છે. મારી પત્નીને મારા વિશે અગાઉથી જ ખબર હતી.

Read More

70 વર્ષ બાદ ચિત્તાઓનું ભારતમાં આગમન

આવતીકાલે 17મી સપ્ટેમ્બરના રોજ પીએમ મોદીના જન્મદિવસ પર નામિબિયાથી 8 ચિત્તાને ભારત લાવવામાં આવશે. આ ચિત્તાઓને ખાસ ચાર્ટર ફ્લાઈટ દ્વારા ગ્વાલિયર લાવવામાં આવશે.

Read More

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની કારને નડ્યો અકસ્માત

યુક્રેનના રાષટ્રપતિ ઝેલેન્સ્કીની કારનો રાજધાની કીવમાં અકસ્માત થઈ ગયો હતો પરંતુ આ અક્સમાતમાં તેમને કોઈ ગંભીર ઈજા નથી આવી

Read More

ક્વીન એલિઝાબેથની અંતિમ ઝલક જોવા રસ્તા પર ઉમટ્યા લાખો લોકો

ક્વીન એલિઝાબેથને જોવા ઈચ્છતા લોકો પાંચ માઈલથી વધુની કતારોનો સામનો કરી રહ્યા હતા, કેટલાક લોકો રાણીને જોવા માટે 48 કલાક જેટલો સમયથી એક જગ્યાએ ઉભા હતા.

Read More

પીએમ નરેન્દ્રમોદી આજે સાંજે SCO સમિટ માટે સમરકંદ જવા રવાના થશે

પીએમ મોદી આજે મોડી સાંજે સમરકંદ જવા રવાના થશે. સમરકંદમાં વ્લાદિમીર પુતિન ઉપરાંત પીએમ મોદી ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીને પણ મળશે.

Read More

કેનાડાના BAPS સ્વામિનારાયણ મંદિર માં દીવાલો પર ભારત વિરોધી નારા અને તોડફોડ કરવામાં આવી.

કેનેડાના ટોરન્ટો સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભારત વિરોધી નારેબાજી અને તોડફોડ પર ભારતે વિરોધ જતાવ્યો છે.

Read More

રશિયાના રાષ્ટ્રપતિના કાફલા પર હુમલો

એક કારે પુતિનના કાફલાની સામે ગાડીને રોકી, જ્યારે બીજી કારે કાફલાની આસપાસ ફરીને રશિયાના રાષ્ટ્રપતિને લઈ જઈ રહેલી કાર પર વિસ્ફોટકો ફેંક્યા.

Read More

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ જશે લંડન, ક્વીન એલિઝાબેથના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા

મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું 8 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું હતું, જેમના અંતિમ સંસ્કાર લંડન સ્થિત વેસ્ટમિન્સ્ટર એબ્બેમાં 19 સપ્ટેમ્બરના રોજ થશે, જ્યાં ઘણાં દેશના પ્રમુખ આવશે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા લંડન જશે.

Read More

PM મોદીને મળવા માંગે છે પાકિસ્તાનના PM શાહબાઝ!

શાહબાઝ શરીફ રશિયા, ચીન અને ભારતના વડાપ્રધાન સાથે મુલાકાત કરવા માંગે છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલય આ બેઠકને ફિક્સ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Read More

પોલિયોના કેસ મળી આવતા ન્યૂયોર્કમાં દોડધામ, પુલ રેસ્ટોરન્ટ બંધ થયા

અમેરિકામાં નવ વર્ષ પછી પોલિયોનો કેસ નોંધાયો. ગવર્નર કેથી હોચુલે રાજ્યમાં 9 ઓક્ટોબર સુધી કટોકટી જાહેર કરીને યુદ્ધના ધોરણે વેક્સિનેશનનો આદેશ આપ્યો

Read More

ચાર્લ્સ બ્રિટનમાં પ્રિન્સ પછી કિંગ બન્યા

નવા કિંગ કોમનવેલ્થના નવા વડા કોમનવેલ્થ 56 સ્વતંત્ર દેશો અને 2.4 અબજ લોકોનું સંઘ આ સાથે કિંગ ચાર્લ્સ III 14 કોમનવેલ્થ દેશોના વડા પણ બની ગયા છે.

Read More

સ્પેસ ટુરિઝમને મળ્યો મોટો ઝટકો, જેફ બેઝોસની કંપનીનું રોકેટ બૂસ્ટર ક્રેશ

અમેરિકાનાં બ્લૂ ઓરિજિને છોડેલ ન્યૂ શેપર્ડ રોકેટ બૂસ્ટર દુર્ઘટનાનો બન્યો શિકાર, થયું કરોડોનું નુકસાન

Read More

કિંગ ચાર્લ્સ 3 બન્યા બ્રિટનના નવા રાજા

બ્રિટેનને નવા સમ્રાટ મળી ચૂક્યા છે. કિંગ ચાર્લ્સ-3 બ્રિટેનના નવા સમ્રાટ બન્યા છે. કિંગ ચાર્લ્સ-3ની બ્રિટેનના નવા સમ્રાટના રૂપમાં તાજપોશી કરવામાં આવી છે

Read More

ચીનમાં ભણવા જતા લોકો ધ્યાન આપે, ભારત સરકારે જારી કરી ગાઇડલાઇન, શું છે ખતરો?

ભારત સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન, ચીન ભણવા જતાં લોકો માટે, જાણો શું છે?ભારત સરકારે ચીન જતા મેડિકલ વિદ્યાર્થીઓને લઈને એક વિગતવાર એડવાઈઝરી બહાર પાડી છે, જેમાં ઓછા માર્ક્સ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓ સહિત ચીનમાં મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અનેક પ્રકારની સલાહ આપવામાં આવી છે.

Read More

બ્રિટનનાં રાણી એલિઝાબેથની વિદાય

રિપબ્લિક ડે પર શાહી મહેમાન બન્યાં હતા,બ્રિટનનાં રાણી એલિઝાબેથ

Read More

ભારત અને અફઘાનિસ્તાન મેચ પહેલા દુબઈ સ્ટેડિયમની બહાર આગ લાગી

આગ સ્ટેડિયમના એન્ટ્રી ગેટ પાસે આવેલી એક બિલ્ડિંગમાં લાગી હતી જેનો ધુમાડો સ્ટેડિયમની આસપાસ દેખાયો

Read More

માતાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો - બંને બાળકના પિતા અલગ-અલગ

માતાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો, 8 મહિના પછી ખબર પડી કે, બંને બાળકના પિતા અલગ-અલગ

Read More

ડીસામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા ના સૂત્રથી પ્રભાવિત થયેલી એક યુવતીએ ત્રણ વર્ષમાં 103 કિલો વજન માં 50 ટકા નો ઘટાડો કર્યો

ડીસામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા ના સૂત્રથી પ્રભાવિત થયેલી એક યુવતીએ ત્રણ વર્ષમાં 103 કિલો વજન માં 50 ટકા નો ઘટાડો કર્યો

Read More