આંતરરાષ્ટ્રીય સમાચાર

કરાચીમાં ચીની નાગરિકની હત્યા

પાકિસ્તાનના કરાચીમાં એક ચીની નાગરિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. અજાણ્યા હુમલાખોરોએ કરાચી નજીક એક ડેન્ટલ ક્લિનિકમાં ઘૂસીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.

Recent News of આંતરરાષ્ટ્રીય સમાચાર

9 કંપનીઓના બેન્ક ખાતા સ્થગિત, ચીની કંપનીઓને EDનો વધુ એક ફટકો

મની લોન્ડરિંગ કેસમાં EDની વધુ એક કાર્યવાહી જોવા મળી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચીન નિયંત્રિત કંપનીઓના એકાઉન્ટ બેલેન્સની તપાસ કરી અને રૂ. 9.82 કરોડની થાપણો જપ્ત કરી.

Read More

ક્રાઉન પ્રિન્સ મુહમ્મદ બિન સલમાન હવે સાઉદી અરેબિયાના નવા વડાપ્રધાન બનશે

ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન જે ઘણા વર્ષોથી દેશના વાસ્તવિક શાસક તરીકે કામ કરી રહ્યા છે. આ પહેલા તેઓ સુલતાન સલમાનની નેજા હેઠળ, નાયબ વડાપ્રધાન અને રક્ષા મંત્રી તરીકે કામ કરી ચુક્યા છે.

Read More

ભારત-જાપાનના સંબંધોમાં શિન્જો આબેનું યોગદાન પ્રશંસનીય

ટોક્યોમાં જુલાઈમાં આબેની અંતિમક્રિયા કરાઈ હતી. વિવાદો વચ્ચે રૂ. ૯૭ કરોડના ખર્ચે શિન્જો આબેના સૌથી મોંઘા રાજકીય અંતિમ સંસ્કાર સંપન્ન થયા

Read More

રશિયન ચામાચિડિયામાં કોરોના જેવો વાઇરસ મળી આવ્યો

આ રસીપ્રતિરોધક વાઇરસનો ચેપ માણસને લાગી શકે છે.સાર્બેકોવાઇરસીસનો સામનો કરવા યુનિવર્સલ રસી વિક્સાવવાની જરૂર

Read More

અંતરિક્ષમાં સૌથી વધુ અવકાશી કચરો પેદા કરનાર દેશ છે રશિયા

અંતરિક્ષના કાટમાળને અંતરિક્ષનો કચરો પણ કહેવામાં આવે છે. જે ખરાબ થઈ ચૂકેલા સેટેલાઈટથી લઈને પેંટના ગુચ્છા સુધી સ્પેસમાં તરી રહ્યા છે. જ્યારે પણ અંતરિક્ષ કાટમાળની વાત આવે છે તો ચીનનો ઉલ્લેખ થાય છે. અમેરિકા અને ત્યાંની સ્પેસ એજન્સી નાસા આરોપ લગાવતા રહે છે કે ચીન પોતાના અંતરિક્ષ પ્રોગ્રામ દ્વારા સ્પેસ કચરાને વધારી રહ્યા છે.

Read More

રશિયાની સ્કૂલમાં ગોળીબાર,હુમલાખોરની આત્મહત્યા

શિયાના ઇઝવેસ્કની એક સ્કૂલમાં ગોળીબાર થતા 9 લોકોના મોત નીપજ્યા છે. તેમાં બે શિક્ષક સહિત બે સિક્યોરિટી ગાર્ડ પણ સામેલ છે. આ ઉપરાંત હુમલાખોરે આત્મહત્યા કરી લીધી છે.

Read More

ગુજરાતી ફિલ્મ Chhello Show ને ઓસ્કરમાં મોકલવાને લઈ વિવાદ

તાજેતરમાં દિગ્દર્શક પાન નલિનની ગુજરાતી ફિલ્મ ' છેલ્લો શો' (ધ લાસ્ટ શો) વિદેશી ભાષા કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ નોમિનેશન માટે ભારતીય એન્ટ્રી તરીકે મોકલવામાં આવી હતી.

Read More

ડોલર સામે રૂપિયો 81.52

મંદીના ભણકારા શેરબજારમાં વેચવાલી અને અન્ય કારણોસર વૈશ્વિક બજારમાં ડોલરમાં સતત ખરીદી જોવા મળી રહી છે

Read More

ગુલામ નબી આઝાદે કર્યું નવી પાર્ટીનું એલાન

શ્રીનગરની મુલાકાત દરમિયાન પણ તેમણે સમર્થકો સાથે પાર્ટીના નામને લઈને મંથન કર્યુ હતું

Read More

સુબ્રમણ્યમ સ્વામીએ પણ કરી ટ્વિટ, ચીનમાં તખ્તાપલટની અટકળો અંગે

બેઈજિંગમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ બંધ કરી દેવાયા હોવાનો, PLA તમામ હાઈવે બ્લોક કરી રહ્યું હોવાનો અને દેખાવકારોની અટકાયત કરવામાં આવી રહી હોવાનો ચીની સોશિયલ મીડિયા યુઝર્સનો દાવો

Read More

બાંગ્લાદેશમાં મોંઘવારીનો માર, હસીના સરકાર દબાણમાં આવી

તેલના ઊંચા ભાવને કારણે વધતા ખર્ચને પહોંચી વળવા સરકારે ગયા મહિને ઈંધણના ભાવમાં 50 ટકાથી વધુનો વધારો કર્યો હતો. અન્ય જરૂરીયાતની આ વધતી જતી કિંમતને કારણે જનતાએ વિરોધ શરૂ કર્યો હતો.

Read More

કોરોના મહામારીનો અંત નથી આવ્યો!

સાપ્તાહિક મૃતકઆંકનો આંકડો જાન્યુઆરી 2021માં ચરમસીમા પર હતો તેનો હાલ માત્ર 10 ટકા જેટલો જ રહ્યો

Read More

33 સેકન્ડ સુધી રાષ્ટ્રપતિ જો બાઈડેન થઈ ગયા બ્લેન્ક

જો બિડેન ન્યૂયોર્કમાં એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે ભાષણ આપ્યું. આ પછી બિડેન સ્ટેજ પરથી નીચે આવવા લાગ્યા. તે આગળ વધ્યા પણ નીચે ઉતરવાનો રસ્તો ભૂલી ગયા અને સ્ટેજ પર જ જાણે ખોવાઈ ગયા

Read More

થાઈલેન્ડમાં નોકરીની લાલચ આપી મ્યાનમારમાં 300 ભારતીયોને બંધક બનાવાયા

મ્યાનમારમાં બંધકો પાસે ગેર કાયદેસર સાઈબર ક્રાઈમ કરાવવામાં આવે છે

Read More

ઓસ્કરમાં ભારતની ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો'ની એન્ટ્રી

ગુજરાતી મૂળના હોલીવૂડના ફિલ્મ સર્જક અને એક્ટર પાન નલિનની ગુજરાતી ફિલ્મ છેલ્લો શો ભારત તરફથી ઓસ્કરમાં સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલાશે.

Read More

લગભગ 230 પાયલટ વ્હેલ મૃત મળી ,ઓસ્ટ્રેલિયાના તાસ્માનિયાના દરિયાકાંઠેથી

ઓસ્ટ્રેલિયાના તાસ્માનિયાના દરિયાકાંઠે લગભગ 230 પાયલોટ વ્હેલ બુધવારે ફસાયેલી મળી આવી હતી. દુખદ વાત એ છે કે, ઓસ્ટ્રેલિયન અધિકારીઓના જણાવયા પ્રમાણે આ વ્હેલમાંથી માત્ર અડધી વ્હેલ જ જીવિત હોવાની શક્યતા

Read More

મેક્સિકોમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ

મેક્સિકોના પશ્ચિમ કિનારાના વિસ્તારોમાં સોમવારે બપોરે એક વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.6 નોંધવામાં આવી છે

Read More

વૈશ્વિક નેતાઓ સહિત 2000 મહાનુભાવો હાજર રહ્યા બ્રિટનના મહારાણી એલિઝાબેથને અંતિમ વિદાય આપવા

ક્વિનના નિધનને 11 દિવસ પૂરા થઈ જશે અને આ દરમિયાન બ્રિટનના શાહી પરિવારનું અંગત દુઃખ આંતરરાષ્ટ્રીય જગતમાં પણ ચર્ચામાં રહ્યું હતું. બાઈડન અને તેમના પત્ની જિલ બાઈડન લંડનમાં વેસ્ટમિસ્ટર હોલમાં બ્રિટિશ ધ્વજથી લપેટાયેલા કોફિનને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કિંગ ચાર્લ્સે જાપાનના સમ્રાટ નારુહિતોથી લઈને ફ્રાન્સના રાષ્ટ્ર પ્રમુખ ઈમેનુએલ મેક્રોં સહિત ઘણા નેતાઓને આવકાર્યા હતા.

Read More

ભારત સહિત ઘણા દેશો GSI માટે સહમત ન થયા, SCO સમિટમાં ચીનને લાગ્યો ઝટકો

ભારત ચીનના આ એજન્ડાને પહેલા જ નકારી ચૂક્યું છે. હવે SCOના મોટાભાગના દેશો આ અંગે અસહમત છે.ચીન QUAD વિરુદ્ધ અન્ય સૈન્ય સંગઠન બનાવવા માંગે છે. જેનું નામ તેમણે GSI એટલે કે વૈશ્વિક સુરક્ષા પહેલ રાખ્યું છે.

Read More