155.3 અબજ ડોલરની સંપત્તિ સાથે અદાણી દુનિયાના બીજા સૌથી મોટા ધનિક બન્યા

  • Published By :
  • Published Date : 2022-09-16 14:58:25
  • Views : 308
  • Modified Date : 2022-09-16 14:58:25

ટેસ્લાના ચીફ અને વિશ્વના સૌથી અમીર એલોન મસ્ક, જેઓ યાદીમાં પ્રથમ સ્થાન ધરાવે છે, તેમની કુલ સંપત્તિ $273.5 બિલિયન છે, જ્યારે એમેઝોનના સ્થાપક અને CEO જેફ બેઝોસની કુલ સંપત્તિ $149.7 બિલિયન છે. હવે ગૌતમ અદાણી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક પછી બીજા નંબર પર છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, તેમણે બીજા સ્થાને બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડીને આ સ્થાન હાંસલ કર્યું છે. મેબર્ગના બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ, 60 વર્ષીય ગૌતમ અદાણીની કુલ સંપત્તિ $154.7 બિલિયન છે. બર્નાર્ડ અર્નાલ્ટની નેટવર્થ પણ $153.8 બિલિયન છે. 

Download Our B K News Today App



Related News