બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
કોરોનાની ગાઈડ લાઈનનો ભંગ કરી સોશિયલ ડીસ્ટન્સના કાયદાનું ચીરહરણ ગાંધીનગરના પથિકાશ્રમ એસ. ટી.ડેપોની પાછળ વર્ષોથી ધમધમતી ગેરકાયદેસર હાટડીઓ
આ વિસ્તારમાં મોટાભાગે ગેરકાયદેસર રીતે નોનવેજ તેમજ ઢાબા ખુલી ગયા હોવા છતાં તંત્ર મૂક પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યું છે
ડીસા પોસ્ટ ઓફિસના કેશિયરને કોરોના પોઝિટિવ આવતા કચેરી બે દિવસ બંધ
પોસ્ટ ઓફિસની કામ અર્થે આવતા લોકોને ધક્કા પડતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
બાર જ્યોતિર્લિંગના દર્શન કરાવતું રસાણાનું શિવધામ મંદિર
તમામ બારે જ્યોતિર્લિંગના નામ સાથે શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે
ડીસામાં ફ્લાય ઓવરબ્રિજની કામગીરી દરમિયાન સરકારી જમીનમાં માટીના ઢગલા નાંખતા હવાઈ પીલ્લરના મેદાનનું રૂ.૬૫.૬૬ લાખ ભાડું વસુલવા આદેશ
નેશનલ હાઈવે ઓથોરિટીને ભાડું ભરવા કરાયો હુકમ
ભાવનગરમાં સાડા છ લાખની વસ્તી સામે 809 કેસ, જિલ્લામાં 1275 કેસ, પ્લાઝમા ડોનેટ પ્રત્યે નીરસતા

પાડો શોધવા નીકળેલા યુવકને કસાઈ સમજીને લાકડીથી માર્યો

સોનીએ 3.25 લાખના સોનાના, 40 હજારના ચાંદીના માસ્ક બનાવ્યા, ચાંદીના 4 માસ્ક લોકોએ ખરીદ્યા

મસ્જિદમાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મૂકવા ગુજરાત હાઇકોર્ટમાં PIL

માઈક્રો પ્લાનિંગ સાથે સરકાર આગળ વધે છે, કાલથી ટેસ્ટ ડબલ, CM રિલિફ ફંડમાંથી રાજકોટને 5 કરોડ આપીએ છીએઃ CM રૂપાણી

મ્યુનિ. કમિશનરના જાહેરનામાનો ભંગ કરીને શ્રદ્ધાળુઓ તળાવો-નદીઓમાં દશામાંની મૂર્તિઓનું વિસર્જન કરશે, 5 હજારનો દંડ ભરવા તૈયાર

સિદ્ધપુર તાલુકામાં આજે ફૂટ્યો કોરોના બોંબ

જૂનાગઢના ભવનાથમાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવેલો કોરોનાગ્રસ્ત બુટલેગર ફરાર

વડોદરા રેલવે સ્ટેશન પાસે કર્ણાવતી એક્સપ્રેસના ડબ્બા છૂટ્ટા પડી જતા એન્જિન આગળ નીકળી ગયુ, ટ્વિટર પર વીડિયો વાઈરલ

થરામાં રૂ. ૧.૮૯ લાખનો ૫૦૦૦ કિલો અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો
થરા પોલીસે ગોળની પેઢીમાં તપાસ કરતાં જથ્થો હાથ લાગ્યો
વડગામ તાલુકા પંચાયતમાં રૂ.1.30 કરોડની ગ્રાન્ટમાં ગોટાળાને લઈ હોબાળો

અમીરગઢ તાલુકાના શિવાલયોમાં મેળાવડા કરવા પર તંત્રની રોક
કોરોના સંક્રમણને અટકાવવા કરવામાં આવી અપીલ
પાલનપુરમાં બેટી બચાવો, બેટી પઢાવો યોજનાની જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક યોજાઇ

દાંતાના રતનપુરમાં ગૌચરમાંથી રોયલ્ટી ચોરી કરતા રૂ. ૫૦ લાખનો મુદ્દામાલ કબજે
ચાર ટ્રેકટર, એક જેસીબી અને એ ટ્રક ઝડપાઇ
CMના પુત્ર રિષભ રૂપાણીએ માઁ અંબાના દર્શન કર્યા